JEE Mains · Physics · STD 11 - 1. units,dimensions and measurement
સૂચિ-I ને સૂચિ-II સાથે જોડો
| સૂચિ-I | સૂચિ-II |
| (A) ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક | (I) \(\left[\mathrm{LT}^{-2}\right]\) |
| (B) ગુરુત્વીય સ્થિતિ ઊર્જા | (II) \(\left[\mathrm{L}^2 \mathrm{~T}^{-2}\right]\) |
| (C) ગુરુત્વીય સ્થિતિમાન | (III) \(\left[\mathrm{ML}^2 \mathrm{~T}^{-2}\right]\) |
| (D) ગુરુત્વ પ્રવેગ | (IV) \(\left[\mathrm{M}^{-1} \mathrm{~L}^3 \mathrm{~T}^{-2}\right]\) |
- A A-IV, B-III, C-II, D-I
- B A-III, B-II, C-I, D-IV
- C A-II, B-IV, C-III, D-I
- D A-I, B-III, C-IV, D-II
Answer & Solution
Correct Answer
(A) A-IV, B-III, C-II, D-I
Step-by-step Solution
Detailed explanation
\(\begin{aligned} & \text { (A) } \mathrm{G}=\frac{\mathrm{Fr}^2}{\mathrm{~m}^2} \\ & {[\mathrm{G}]=\frac{\left[\mathrm{MLT}^{-2}\right]\left[\mathrm{L}^2\right]}{\left[\mathrm{M}^2\right]}=\left[\mathrm{M}^{-1} \mathrm{~L}^3 \mathrm{~T}^{-2}\right](\mathrm{IV})} \end{aligned}\)…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- લીસ્ટ \(I\) સાથે લીસ્ટ \(II\) યોગ્ય રીતે જોડો.
લીસ્ટ \(I\) લીસ્ટ \(II\) \(A\) ટ્રોપો સ્ફિયર \(I\) પૃથ્વીની સપાટી અંદાજે \(65-75\,km\) ઉપર \(B\) સ્ટ્રેટો સ્ફિયરનો \(E-\) વિભાગ \(II\) પૃથ્વીની સપાટી અંદાજે \(300\,km\) ઉપર \(C\) થર્મો સ્ફિયરનો \(F_2-\) વિભાગ \(III\) પૃથ્વીની સપાટી અંદાજે \(10\,km\) ઉપર \(D\) સ્ટ્રેટો સ્ફિયરનો \(D-\) વિભાગ \(IV\) પૃથ્વીની સપાટી અંદાજે \(100\,km\) ઉપર JEE Mains 2023 Medium - ઇલેકટ્રીકલ ધટકોમાંથી ડાયોડને શોધવા માટે મલ્ટીમીટરનો ઉપયોગ કરવામાં આવે છે, તો નીચેનામાંથી સાયું વિધાન પસંદ કરો.JEE Mains 2022 Medium
- '\(d\)' ઊંડાઈના પાત્રમાં અડધે સુધી \(n _1\) વક્રીભવનાંક ધરાવતું તેલ, અને બાકીનો અડધો ભાગ \(n _2\) વક્રીભવનાંક ધરાવતા પાણીથી ભરવામાં આવે છે.જ્યારે આા પાત્રમાં ઉપરથી જોતાં તેની દેખાતી ઊંડાઈ \(.........\) થશે.JEE Mains 2023 Medium
- વિદ્યુતભાર પર કેન્દ્રિત 8.0 cm ત્રિજ્યાવાળી ગોળાકાર ગાઉસિયન સપાટીમાંથી, એક બિંદુવત વિદ્યુતભારને કારણે \(-2 \times 10^4 \mathrm{Nm}^2 \mathrm{C}^{-1}\) વિદ્યુત ફ્લક્સ પસાર થાય છે. બિંદુવત વિદ્યુતભારનું મૂલ્ય છે :
(આપેલ છે \(\epsilon_0=8.85 \times 10^{-12} \mathrm{C}^2 \mathrm{~N}^{-1} \mathrm{~m}^{-2}\) )JEE Mains 2025 Easy - એક પાતળી લાકડાની ઘન તક્તિમાંથી \(ABC\) સમબાજુ ત્રિકોણ બનાવવામાં આવે છે (આકૃતિ જુઓ). \(D, E\) અને \(F\) એ આકૃતિમાં દર્શાવ્યા મુજબ તેની બાજુના મધ્યબિંદુઓ છે અને \(G\) એ ત્રિકોણનું કેન્દ્ર છે. ત્રિકોણના સમતલને લંબ અને \(G\) માંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને ત્રિકોણની જડત્વની ચાકમાત્રા \(I_o\) છે. જો \(ABC\) માંથી નાનો ત્રિકોણ \(DEF\) કાઢી નાખવામાં આવે તો બાકી રહેલ આકૃતિ માટે આ જ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા \(I\) થતી હોય તો
JEE Mains 2019 Hard - જ્યારે એક સિક્કાને ભ્રમણ કરતા ટેબલ પર તેના કેન્દ્રથી \(1\,cm\) અંતરે મૂકવામાં આવે છે ત્યારે જ તે સરકવાનું શરૂ કરે છે. જો ભ્રમણ કરતા ટેબલનો કોણીય વેગ અડધો કરવામાં આવે, તો ........ \(cm\) તે અંતરે રાખતા સરકશે.JEE Mains 2023 Medium
More PYQs from JEE Mains
- નીચે આપેલ આકૃતિ ઝેનર ડાયોડને વોલ્ટેજ રેગ્યુલેટર તરીકે દર્શાવે છે. ઝેનર ડાયોડ \(V _{ Z }=5 V\) માટે રેટ કરેલ છે અને લોડમાં ઇચ્છિત પ્રવાહ 5 mA છે. અનિયંત્રિત વોલ્ટેજ સ્રોત 25 V સુધી સપ્લાય કરી શકે છે. ઝેનર ડાયોડ લોડ પ્રવાહના ચાર ગણા પ્રવાહને સહન કરી શકે છે તે ધ્યાનમાં લેતા, રોધક \(R _{ S }\) (પરિપથમાં દર્શાવેલ) નું મૂલ્ય ___________ \(\Omega\) હોવું જોઈએ.
JEE Mains 2026 Easy - એક બસ ને \(A\) થી \(B\) પર ચાલવાનો ખર્ચ \(Rs.\,\left( {av + \frac{b}{v}} \right)\) છે કે જ્યાં \(v\, km/ h\) એ બસ ની સરેરાશ ઝડપ છે . જ્યારે બસ \(30\, km/h\) ની ઝડપે ચાલે છે ત્યારે ખર્ચ \(Rs.\, 75\) આવે છે અને જ્યારે \(40\, km/h\) ની ઝડપે ચાલે છે ત્યારે \(Rs.\,65\) આવે છે તો બસની સૌથી સસ્તા ખર્ચમાં ચાલે તે માટે તેની ઝડપ મેળવો . (\(km/ h\) માં )JEE Mains 2013 Hard
- બે પાસાને ઉછાળવામાં આવે છે. તેમની પરના અંકોને \(\lambda\) અને \(\mu\) લેવામાં આવે છે અને સમીકરણ સંહતિ \(x+y+z=5\) ; \(x+2 y+3 z=\mu\) ; \(x+3 y+\lambda z=1\) ને બનાવમાં આવે છે.જો \(\mathrm{p}\) એ સમીકરણ સંહતિને એકાકી ઉકેલ હોય તેની સંભાવના દર્શાવે છે અને \(\mathrm{q}\) એ સમીકરણ સંહતિનો ઉકેલગણ ખાલીગણ છે તેની સંભાવના દર્શાવે છે તોJEE Mains 2021 Hard
- જો \(y=m x+4\) એ પરવાલયો \(\mathrm{y}^{2}=4 \mathrm{x}\) અને \(\mathrm{x}^{2}=2 \mathrm{by}\) નો સ્પર્શક હોય તો \(\mathrm{b}\) મેળવો.JEE Mains 2020 Hard
- જો \(\mathrm{a}=\sin ^{-1}(\sin (5))\) અને \(\mathrm{b}=\cos ^{-1}(\cos (5))\) , તો \(\mathrm{a}^2+\mathrm{b}^2 =\) ...........JEE Mains 2024 Medium
- ધારો કે \(\mathrm{f}: \mathrm{R} \rightarrow \mathrm{R}\) એ નીચે આપેલ મુજબ વ્યાખ્યાયિત છે. \(f(x+y)+f(x-y)=2 f(x) f(y), f\left(\frac{1}{2}\right)=-1 \) તો \(\sum_{\mathrm{k}=1}^{20} \frac{1}{\sin (\mathrm{k}) \sin (\mathrm{k}+\mathrm{f}(\mathrm{k}))}\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard