JEE Mains · Physics · STD 11 - એકમ, પરિમાણ અને માપન
- JEE Mains 2023
- અઘરું
- MCQ
જો ઝડપ \((V)\), પ્રવેગ \((A)\) અને બળ \((F)\) ને મૂળભૂત એકમો તરીકે લેવામાં આવે, તો યંગ મોડ્યુલસનું પરિમાણ શું થશે?
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(D) \({V^{ - 4}}{A^{2}}F\)
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
\(\begin{array}{l}
\frac{F}{A} = y \cdot \frac{{\Delta \ell }}{\ell }\,\,;\,\,\left[ Y \right] = \frac{F}{A}\\
Now\,from\,\dim ension\\
\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,F = \frac{{ML}}{{{T^2}}}\,\,;\,\,L = \frac{F}{M} \cdot {T^2}\\
\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,{L^2} = \frac{{{F^2}}}{{{M^2}}}{\left( {\frac{V}{A}} \right)^4}\,\,\,\,\,\,T = \frac{V}{A}\\
\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,{L^2} = \frac{{{F^2}}}{{{M^2}{A^2}}}\frac{{{V^4}}}{{{A^2}}}\,\,\,\,\,\,F = MA\\
\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,{L^2} = \frac{{{V^4}}}{{{A^2}}}\\
\left[ Y \right] = \frac{{\left[ F \right]}}{{\left[ A \right]}} = {F^1}{V^{ - 4}}{A^2}
\end{array}\)
\frac{F}{A} = y \cdot \frac{{\Delta \ell }}{\ell }\,\,;\,\,\left[ Y \right] = \frac{F}{A}\\
Now\,from\,\dim ension\\
\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,F = \frac{{ML}}{{{T^2}}}\,\,;\,\,L = \frac{F}{M} \cdot {T^2}\\
\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,{L^2} = \frac{{{F^2}}}{{{M^2}}}{\left( {\frac{V}{A}} \right)^4}\,\,\,\,\,\,T = \frac{V}{A}\\
\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,{L^2} = \frac{{{F^2}}}{{{M^2}{A^2}}}\frac{{{V^4}}}{{{A^2}}}\,\,\,\,\,\,F = MA\\
\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,{L^2} = \frac{{{V^4}}}{{{A^2}}}\\
\left[ Y \right] = \frac{{\left[ F \right]}}{{\left[ A \right]}} = {F^1}{V^{ - 4}}{A^2}
\end{array}\)
Physics ના વધુ પ્રશ્નો
- લીસ્ટ\(-I\) ને લીસ્ટ\(-II\) સાથે યોગ્ય રીતે જોડો.
List \(I\) List \(II\) \(I\) સોડિયમ જોડકા \((A)\) દ્રશ્ય પ્રકાશ \(II\) અવકાશમા તાપમાનને અનુરૂપ સમાન રીતે ફેલાયેલ તરંગલંબાઈ \((B)\) માઇક્રોવેવ \(III\) અવકાશમા આણ્વીય હાઇડ્રોજનમાંથી ઉત્પન્ન થતી તરંગલંબાઈ \((C)\) રેડિયોવેવ \(IV\) હાઇડ્રોજન પરમાણુમાં નજીકના બે ઉર્જા સ્તરો વચ્ચેની સંક્રાંતિ દરમિયાન ઉત્પન્ન થતી તરંગલંબાઈ \((D)\) ક્ષ-કિરણ JEE Mains 2014 મધ્યમ - સ્થિર પડેલ અસ્થાયી ન્યુક્લિયસ બે ન્યુક્લિયસમાં વિભાજિત થાય છે જેમના વેગનો ગુણોત્તર \(8:27\) છે, તો તેમની ત્રિજ્યાનો ગુણોત્તર કેટલો હશે?JEE Mains 2018 અઘરું
- બે \(m\) અને \(M\) દળ ધરાવતા બ્લોકને \(A\) આડછેડનું ક્ષેત્રફળ ધરાવતા તાર સાથે જોડે ઘર્ષણરહિત ગરગડી પર આકૃતિમાં દર્શાવેલ મુજબ મૂકેલા છે.હવે તંત્રને મુક્ત કરવામાં આવે છે જો \(M = 2 m\) હોય તો તારમાં ઉત્પન્ન થતું પ્રતિબળ કેટલું હશે?
JEE Mains 2013 અઘરું - એક પ્રયોગમા અવરોધને તાપમાનના વિધેય તરીકે નીચે મુજબ સીધી રેખા જેવો આલેખ મળે છે.તો નીચેનામાથી શું સાચું હશે?
JEE Mains 2019 અઘરું - પરિપથમાં \(40\ \Omega, 60\ \Omega, 90\ \Omega\) અને \(110\ \Omega\) જોડેલા છે. \(AC\) વચ્ચે \(40\, V\) ની બેટરી જોડેલ છે તો \(BD\) વચ્ચે વૉલ્ટેજ ......... \(V\)
JEE Mains 2020 મધ્યમ - આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક પાતળી વર્તુળાકાર તકતી \(xy\) સમતલ માં છે. \(z\) અને \(z'\) અક્ષોને અનુલક્ષીને તેની જડત્વની ચાકમાત્રા નો ગુણોત્તર શું થશે?
JEE Mains 2018 અઘરું
JEE Mains ના વધુ PYQ
- \(5\, kg\) દળ ધરાવતી વસ્તુને શિરોલંબ ઊધર્વદિશામાં ફેંકવામાં આવે છે. સમગ્ર ગતિ દરમિયાન હવાનો અવરોધ \(10 \,N\) નું સતત અપ્રવેગીત બળ ઉત્પન્ન કરે છે. ઉપર ચઢવાની અને નીચે તરફની ગતિ દરમિયાન સમયનો ગુણોત્તર.........થશે.JEE Mains 2022 અઘરું
- \(6 \,\Omega\) ના અવરોધમાંથી પસાર થતાં પ્રવાહનું મૂલ્ય (\(A\) માં) કેટલું હશે?
JEE Mains 2021 અઘરું - ચંદ્રનું દળ એક ગ્રહના દળ કરતા \(1 / 144\) ગણું અને તેનો વ્યાસ ગ્રહના વ્યાસ કરતા \(1 / 16\) ગણો છે. જો આપેલ ગ્રહ પર નિષ્ક્રમણ ઝડપ \(\mathrm{v}\) હોય તો ચંદ્ર પર નિષ્ક્રમણ ઝડપ _______ હશે.JEE Mains 2024 અઘરું
- \(5\, kg\) દળ ધરાવતા અને \(0.5\,m\) ની ત્રિજ્યા ધરાવતા એક પોલા નળાકાર ઉપર દોરી વીંટાડવામાં આવેલ છે. હવે જો દોરીને \(40\, N\) જેટલું સમક્ષિતિજ બળ લગાડીને ખેંચવામાં આવે છે અને નળાકાર સમક્ષિતિજ સપાટી પર સરક્યા સિવાય ગબડે છે (આકૃતિ જુઓ), તો નળાકારનો કોણીય પ્રવેગ ......... \(rad/s^2\) થશે. (દોરીનું વજન અને ત્રિજ્યા અવગણો.)
JEE Mains 2019 મધ્યમ