JEE Mains · Physics · STD 11 - એકમ, પરિમાણ અને માપન
- JEE Mains 2025
- મધ્યમ
- MCQ
વિદ્યુતભાર \(q\), વિદ્યુતપ્રવાહ I અને શૂન્યાવકાશની પરમિએબિલિટી \(\mu_0\) આપેલ છે. નીચે આપેલી કઈ ભૌતિક રાશિને વેગમાનનું પરિમાણ છે?
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(B) \(q \mu_0 I\)
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
\(\begin{aligned} & \mathrm{Q}=\mathrm{AT} \\ & \mathrm{I}=\mathrm{A} \\ & \mu_0=\mathrm{MLT}^{-2} \mathrm{~A}^{-2} \\ & \mathrm{P}=\mathrm{Q}^{\mathrm{x}} \mu_0^{\mathrm{y}} \mathrm{I}^{\mathrm{z}}=[\mathrm{AT}]^{\mathrm{x}}\left[\mathrm{MLT}^{-2} \mathrm{~A}^{-2}\right]^{\mathrm{y}}[\mathrm{A}]^{\mathrm{z}} \\ & \mathrm{MLT}^{-1}=\mathrm{M}^{\mathrm{y}} \mathrm{L}^{\mathrm{y}} \mathrm{T}^{\mathrm{x}-2 \mathrm{y}} \mathrm{A}^{-2 \mathrm{y}+\mathrm{z+x}} \\ & \text { Now; } \mathrm{y}=1 \\ & \mathrm{x}-2 \mathrm{y}=-1 \\ & -2 \mathrm{y}+\mathrm{z}=0 \\ & \therefore \mathrm{x}=\mathrm{y}=\mathrm{z}=1\end{aligned}\)
Physics ના વધુ પ્રશ્નો
- સમતલીય વિધુતચુંબકીય તરંગમાં વિધુતક્ષેત્ર \(\overrightarrow{ E }= E _{0}(\hat{ x }+\hat{ y }) \sin ( kz -\omega t )\) મુજબ હોય, તો ચુંબકીયક્ષેત્ર કેટલું હશે?JEE Mains 2020 મધ્યમ
- 600 nm તરંગલંબાઈના પ્રકાશ વડે કરવામાં આવેલો ડબલ સ્લિટ વ્યતિકરણનો પ્રયોગ એક પડદા પર વ્યતિકરણ ભાત રચે છે, જેમાં 10 મી તેજસ્વી ફ્રિન્જનું કેન્દ્ર મધ્યસ્થ મહત્તમથી 10 mm અંતરે હોય છે. જ્યારે પ્રકાશના ઉદ્ગમને 660 nm તરંગલંબાઈવાળા બીજા ઉદ્ગમ વડે બદલવામાં આવે, ત્યારે તે જ 10 મી તેજસ્વી ફ્રિન્જના કેન્દ્રનું મધ્યસ્થ મહત્તમથી અંતર _________ mm થશે.JEE Mains 2025 અઘરું
- સૂચિ - I સાથે સૂચિ – II ને જોડો :
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :સૂચિ – I સૂચિ – II A. શ્યાનતા ગુણાંક I. \(\left[M L^{-1} T^{-2}\right]\) B. પૃષ્ઠતાણ II. \(\left[M L^2 T^{-2}\right]\) C. દબાણ III. \(\left[M L^0 T^{-2}\right]\) D. પૃષ્ઠ ઉર્જા IV. \(\left[M L^{-1} T^{-1}\right]\) JEE Mains 2026 અઘરું - પૃથ્વીની સપાટીથી ઉપગ્રહની ઊંચાઈ માટેનું સાચું સૂત્ર _______ છે.JEE Mains 2024 અઘરું
- \(1.5\)વકીભવનાંકવાળા દ્વિ-બહિર્ગોળ લેન્સની હવામાં કેન્દ્ર લંબાઈ \(20 \mathrm{~cm}\) છે. જ્યારે તેને\(1.6\) વક્રીભવનાંક ધરાવતા પ્રવાહીમાં ડૂબાડવામાં આવે ત્યારે તેની કેન્દ્ર લંબાઈ__________થશે.JEE Mains 2024 અઘરું
- આપેલ પરિપથ કયા લૉજિક ગેટ જેવુ કાર્ય કરે?
JEE Mains 2019 મધ્યમ
JEE Mains ના વધુ PYQ
- કાચના પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક \(\sqrt{3}\) છે. લઘુત્તમ વિચલનકોણ પ્રિઝમ કોણ જેટલો છે. પ્રિઝમ કોણ કેટલો છે?JEE Mains 2025 સરળ
- પદાર્થમાંથી નીકળતો પ્રકાશ સમતલ પ્રમાણિત અરીસા પરથી અવલોકન કાર તરફ પરાવર્તન પામે છે, તો અવલોકન કાર દ્વારા અવલોકન કરેલ પ્રતિબિંબ \(.........\) હશે. \(A.\) વાસ્તવિક \(B.\) ચત્તું \(C.\) વસ્તુના કદ કરતા નાનું \(D.\) પાર્શ્વિક વ્યત્ક્રુમિત નીયે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ ઉચિત ઉત્તર પસંદ કરો.JEE Mains 2023 મધ્યમ
- \(5\, cm\) ત્રિજ્યા ધરાવતી પાઇપમાથી પાણી \(100\,\) લિટર પ્રતિ મિનિટ ના દરથી આવે તો પ્રવાહનો રેનોલ્ડ નંબર કયા ક્રમનો હશે? (પાણીની ઘનતા \(= 1000\, kg/m^3\), પાણીનો શ્યાનતાગુણાંક \(= 1\, mPa\, s\))JEE Mains 2019 અઘરું
- કાયમી ચુંબક \((p)\) અને ટ્રાન્સફોર્મર \((T)\) માં વપરાતુ ચુબકીય દ્રવ્ય ના ગુણધર્મ કયો છે.JEE Mains 2020 મધ્યમ