JEE Mains · Physics · STD 11 - 1. units,dimensions and measurement
m દળ અને E ઊર્જાવાળા કણ સાથે સંકળાયેલ દ-બ્રોગ્લી તરંગલંબાઈ \(\mathrm{h} / \sqrt{2 m E}\) છે. પ્લાન્ક અચળાંકનું પારિમાણિક સૂત્ર _______ છે.
- A \(\left[\mathrm{ML}^{-1} \mathrm{~T}^{-2}\right]\)
- B \(\left[\mathrm{ML}^2 \mathrm{~T}^{-1}\right]\)
- C \(\left[\mathrm{MLT}^{-2}\right]\)
- D \(\left[\mathrm{M}^2 \mathrm{~L}^2 \mathrm{~T}^{-2}\right]\)
Answer & Solution
Correct Answer
(B) \(\left[\mathrm{ML}^2 \mathrm{~T}^{-1}\right]\)
Step-by-step Solution
Detailed explanation
\(\lambda=\frac{\mathrm{h}}{\sqrt{2 \mathrm{mE}}} \text { or } \mathrm{E}=\mathrm{h} \nu\) \({\left[\mathrm{ML}^2 \mathrm{~T}^{-2}\right]=\mathrm{h}\left[\mathrm{T}^{-1}\right]}\) \(\mathrm{h}=\left[\mathrm{ML}^2 \mathrm{~T}^{-1}\right]\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- એક ઉષ્મીય રીતે અલગ કરેલા પાત્રમાં \(M\) જેટલું મોલર દળ અને \(1.4\) જેટલો ઉષ્મા ધારિતાઓનો ગુણોત્તર ધરાવતો એક આદર્શ વાયુ ભરેલો છે. તે \(v\) જેટલી ઝડપથી ગતિ કરે છે અને તેને એકદમ જ વિરામસ્થિતિમાં લાવવામાં આવે છે. જો આસપાસના વાતાવરણ (પર્યાવરણમાં) ઉષ્માનો વ્યય થતો નથી તેમ ધારતાં, તેના તાપમાનમાં થતો વધારો .......... થશે. ( \(R\) = universal gas constant)JEE Mains 2022 Medium
- રેડિયોએક્ટિવ તત્વ \(A\) નો અર્ધઆયુષ્ય સમય બીજા રેડિયોએક્ટિવ તત્વ \(B\) ના સરેરાશ સમય જેટલો છે. જો શરૂઆતમાં બંનેના અણુનું સંખ્યા સમાન હોય તો ...JEE Mains 2013 Medium
- એક \(d\) ઘનતાવાળું ટીપું \(\rho\) ઘનતા અને \(T\) પૃષ્ઠતાણવાળા પ્રવાહીમાં તરે છે જેમાં તે અડધુ પ્રવાહીની અંદર ડૂબેલુ છે.તો તે ટીપાની ત્રિજ્યા કેટલી હશે? (પૃષ્ઠતાણ ટીપાં પર ઉપરની દિશામાં બળ લગાવે છે.)JEE Mains 2020 Hard
- એક ગજિયા ચુંબકને ખૂબ જ લાંબા તાંબાની ઉર્ધ્વ દિશામાં રહેલી નળીમાં અક્ષ પર સ્થિર સ્થિતિમાથી મુક્ત કરવામાં આવે છે. અમુક સમય બાદ ચુંબક .........JEE Mains 2023 Medium
- એક સમાન ઘનતા અને R ત્રિજ્યાવાળો નક્કર ગોળો પ્રારંભમાં તેના વ્યાસને અનુલક્ષીને અચળ કોણીય વેગ \(\left(\omega_1\right)\) સાથે ભ્રમણ કરે છે. થોડા સમય પછી, ભ્રમણ દરમિયાન તે તેનો આકાર બદલ્યા વિના સમાન દરે દળ ગુમાવવાનું શરૂ કરે છે. જ્યારે ગોળાની ત્રિજ્યા \(R / 2\) થાય છે, ત્યારે તેનો કોણીય વેગ \(x \omega_1\) છે. \(x\) નું મૂલ્ય ________ છે.JEE Mains 2025 Medium
- પૃથ્વીની અત્યારની ત્રિજ્યા \((R =6400\, km)\) ને સંકોચીને કેટલી કરવાથી પૃથ્વીની નિષ્ક્રમણ ઝડપ \(10\) ગણી થાય?JEE Mains 2021 Medium
More PYQs from JEE Mains
- ત્રિકોણ \(ABC\) ના શિરોબિંદુ અનુક્રમે \(A (-3, 2)\) અને \(B (-2, 1)\) છે જો ત્રિકોણનું મધ્યકેન્દ્ર રેયખા \(3x + 4y + 2 = 0\) પર આવેલ હોય તો શિરોબિંદુ \(C\) કઈ રેખા પર આવેલ હોય?JEE Mains 2013 Hard
- સમીકરણ\(x^{5}\left(x^{3}-x^{2}-x+1\right)+x\left(3 x^{3}-4 x^{2}-2 x+4\right)-1=0\) ના વાસ્તવીક ભિન્ન બીજોની સંખ્યા મેળવો.JEE Mains 2022 Hard
- જો \(\int_{-\pi / 2}^{\pi / 2} \frac{8 \sqrt{2} \cos x d x}{\left(1+e^{\sin x}\right)\left(1+\sin ^4 x\right)}=\alpha \pi+\beta \log _e(3+2\) \(\sqrt{2}\) ), જ્યાં \(\alpha, \beta\) પૂર્ણાંકો હોય, તો \(\alpha^2+\beta^2\) = ...........JEE Mains 2024 Hard
- ધારોકે શ્રેણી \(5+8+14+23+35+50+\ldots\)નું \(n\) મું પદ \(a _{ n }\) છે,અને \(s _{ n }=\sum \limits_{k=1}^n a_{k}\) તો \(S _{30}-a_{40}=.......\)JEE Mains 2023 Hard
- ધારો કે \(\mathrm{A}(x, y, z)\) એ \(x y\)-સમતલમાં એક બિંદુ છે, જે ત્રણ બિંદુઓ \((0,3,2),(2,0,3)\) અને ( \(0,0,1\) ) થી સમાન અંતરે છે.
ધારો કે \(\mathrm{B}=(1,4,-1)\) અને \(\mathrm{C}=(2,0,-2)\) છે. તો નીચેના વિધાનોમાંથી
(S1) : \(\triangle \mathrm{ABC}\) એ સમદ્વિબાજુ કાટકોણ ત્રિકોણ છે, અને
(S2) : \(\triangle \mathrm{ABC}\) નું ક્ષેત્રફળ \(\frac{9 \sqrt{2}}{2}\) છે,JEE Mains 2025 Hard - વિકલ સમીકરણ \(\left(1+y^2\right)\left(1+\log _e x\right) d x+x d y=0, x>0\) નો ઉકેલ વક્ર \(y=y(x)\) છે, જે બિંદુ \((1,1)\) માંથી પસાર થાય છે તથા \(y(e)=\frac{\alpha-\tan \left(\frac{3}{2}\right)}{\beta+\tan \left(\frac{3}{2}\right)}\) છે. તો \(\alpha+2 \beta =\) ...........JEE Mains 2024 Medium