JEE Mains · Physics · STD 11 - 1. units,dimensions and measurement
જો \(\mu_0\) અને \(\varepsilon_0\) એ અનુક્રમે શૂન્યાવકાશની પારગમ્યતા અને પરમિટિવિટી હોય, તો \(\left(\frac{1}{\mu_0 \varepsilon_0}\right)\) નું પારિમાણિક સૂત્ર શું છે?
- A \(\mathrm{L} / \mathrm{T}^2\)
- B \(L^2 / T^2\)
- C \(T^2 / L\)
- D \(\mathrm{T}^2 / \mathrm{L}^2\)
Answer & Solution
Correct Answer
(B) \(L^2 / T^2\)
Step-by-step Solution
Detailed explanation
\(\mathrm{C}=\frac{1}{\sqrt{\mu_0 \varepsilon_0}} \Rightarrow \frac{1}{\mu_0 \varepsilon_0}=\mathrm{C}^2=\mathrm{L}^2 \mathrm{~T}^{-2}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- પ્રકાશનો બિંદુવત ઉદગમ \(S, 50\, cm\) પહોંળાઈ ધરાવતા દિવાલ પર શિરોલંબ લટકાવેલ સાદા અરીસાના કેન્દ્રની સામે \(60\, cm\) ના અંતરે ગોઠવાયેલો છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક માણસ આ અરિસાથી \(1.2\, m\) દૂરના અંતરે, અરીસાને સમાંતર લીટી પર ચાલે છે. અરીસામાં દષ્યમાન પ્રકાશનું પ્રતીબિંબ, ચરમ બિંદુઓ (extreme points) થી .......\(cm\) અંતરે આવેલ છે.
JEE Mains 2021 Hard - \(50 \mathrm{~cm}\) ત્રિજયા અને \(2 \mathrm{~kg}\) દળ ધરાવતા બે સમાન ગોળાઓ એક હલકા સળીયાના બે છેડા સાથે જોડેલા છે જેથી તેમના કેન્દ્ર વચ્ચેનું અંતર \(150 \mathrm{~cm}\) મળે છે. આ તંત્રની સળીયાના મધ્યબિંદુ માંથી પસાર થતી અને સળિયાની લંબાઈને લંબ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા \(\frac{x}{20} \mathrm{kgm}^2\) હોય તો \(\mathrm{x}\) નું મૂલ્ય _______ છે.JEE Mains 2024 Hard
- જ્યારે ક્રાઉન અને ફ્લીન્ટ ગ્લાસને અવર્ણક (achromatic) રીતે સંયોજીત કરી બનાવેલા પ્રિઝમમાં પીળા-કિરણ માટે \(2^{\circ}\) જેટલું વિચલન મળે છે. ક્રાઉન અને ફ્લીન્ટ ગ્લાસ માટે ડીસ્પર્સીવ (dispersive) પાવર અનુક્રમે \(0.02\) અને \(0.03,\) અને પીળા પ્રકાશ માટે આ ગ્લાસો માટે વક્રીભવનાંક અનુક્રમે \(1.5\) અને \(1.6\) લો. ક્રાઉન ગ્લાસ માટે વક્રીભવન કોણ \(........\,^{\circ}\) હશે. (નજીકત્તમ પૂર્ણાકમાં લખો)JEE Mains 2021 Hard
- એક ઇન્ડક્ટર \((20\, mH)\), એક કેપેસિટર \((120\, \mu F)\) અને અવરોધ \((60\,\Omega)\) ધરાવતા એક શ્રેણી \(AC\) પરિપથ એ એક \(24\, V/50\, Hz\) ના \(AC\) ઉદગમથી ચાલીત છે. આ પરિપથમાં \(60\, s\)માં થતો ઊર્જાનો વ્યય ________ હશે.JEE Mains 2019 Medium
- આપેલ નિવેશ માટે નીચેના પરિપથનું પરિણામ \(\mathrm{Y}\) _______ છે.
JEE Mains 2024 Hard - પ્રાયોગિક પદાવલિ \(y=\frac{32.3 \times 1125}{27.4}\) માટે, જ્યાં બધા અંકો સાર્થક છે. તો \(y\) ના મૂલ્યને રજૂ કરવા માટે આપણે _______ લખીશું.JEE Mains 2025 Easy
More PYQs from JEE Mains
- એક ચલિત ગૂંચળું ધરાવતા ગેલ્વેનોમીટરમાં \(100\) આંટા અને દરેક આંટાને \(2.0 \mathrm{~cm}^2\) નું ક્ષેત્રફળ છે. ચુંબક દ્વારા ઉત્પન્ન ચુંબકીય ક્ષેત્ર \(0.01 \mathrm{~T}\) છે અને જ્યારે તેમાંથી \(10 \mathrm{~mA}\) પ્રવાહ પસાર થાય છે ત્યારે ગૂંચળાનું કોણાવર્તન \(0.05\) radian મળે છે. ગેલ્વેનોમીટરમાં લટકાવેલ તાર માટે બળ અચળાંક \(x \times 10^{-5} \mathrm{~N}-\mathrm{m} / \mathrm{rad}\) છે. \(x\) નું મૂલ્ય _______ છે.JEE Mains 2024 Hard
- જો \(\alpha x+\beta y=109\) એ ઉપવલય \(\frac{x^2}{9}+\frac{y^2}{4}=1\) ની જીવાની સમીકરણ હોય, જેનું મધ્યબિંદુ \(\left(\frac{5}{2}, \frac{1}{2}\right)\) છે, તો \(\alpha+\beta\) = __________JEE Mains 2025 Medium
- આકૃતિમાં દર્શાવ્યા અનુસાર, \(M\) દળ ધરાવતા અને \(R\) ત્રિજયા ધરાવતા ઘન ગોળામાંથી \(\frac{R}{2}\) ત્રિજયા ધરાવતો ગોળાકાર ભાગ દૂર કરવામાં આવેલ છે.\(r\) \(=\) \(\;\infty \) અંતરે ગુરુત્વીય સ્થિતિમાન \(V=0 \) લઇ,ગોળામાંથી દૂર કરેલા ભાગ (કેવિટી ) ના કેન્દ્ર આગળ સ્થિતિમાન __________ થશે. ( \(G\) \(=\) ગુરુત્વાકર્ષી અચળાંક )
JEE Mains 2015 Hard - \(2 \mathrm{~kg}\) ની એક ઈંટ સપાટી ઉપર સરકે છે કે જે સમક્ષિતિજ અક્ષને અનુલક્ષીને \(45^{\circ}\) ના કોણે ઢળેલી છે. તેઑની સપાટીઓ વચ્ચે સ્થિત ધર્ષણાંક _______ હશે.JEE Mains 2024 Hard
- એક કણ \(x\)-અક્ષ પર ગતિ કરે છે, તેનું સ્થાન \(x(t)=A \sin t+B \cos ^2 t+C t^2+D\) દ્વારા અપાય છે, જ્યાં \(t\) સમય છે. તો \(\frac{A B C}{D}\) નું પારિમાણ શું છે?JEE Mains 2025 Easy
- \(4\, \mu\, {F}\) કેપેસીટર પરના વિદ્યુતભારની (\(\mu {C}\) માં) ગણતરી કરો. બેટરીનો આંતરિક \(1\, \Omega\) છે
JEE Mains 2021 Hard