JEE Mains · Physics · STD 11 - 1. units,dimensions and measurement
બે ભૌતિક રાશિઓ \(A\) અને \(B\) એકબીજા સાથે \(\mathrm{E}=\frac{\mathrm{B}-\mathrm{X}^2}{\mathrm{at}}\) સંબંધ ધરાવે છે. જ્યાં, \(\mathrm{E}, \mathrm{X}\) અને \(\mathrm{t}\) અનુક્રમે ઉર્જા, લંબાઈ અને સમયના પરિમાણો ધરાવે છે તો \(\mathrm{AB}\) ના પરિમાણ _______ છે.
- A \(\mathrm{L}^{-2} \mathrm{M}^1 \mathrm{~T}^0\)
- B \(\mathrm{L}^2 \mathrm{M}^{-1} \mathrm{~T}^1\)
- C \(\mathrm{L}^{-2} \mathrm{M}^{-1} \mathrm{~T}^1\)
- D \(\mathrm{L}^0 \mathrm{M}^{-1} \mathrm{~T}^1\)
Answer & Solution
Correct Answer
(B) \(\mathrm{L}^2 \mathrm{M}^{-1} \mathrm{~T}^1\)
Step-by-step Solution
Detailed explanation
\({[B]=L^2}\) \(A=\frac{x^2}{t E}=\frac{L^2}{T^2 T^{-2}}=\frac{1}{M^{-1}}\) \({[A]=M^{-1} T}\) \({[A B]=\left[L^2 M^{-1} T^1\right]}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(100\,g\) દળ ધરાવતા કણને \(t =0\) સમયે સમક્ષિતિજ સાથે \(45^{\circ}\) ના કોણે \(20\,ms ^{-1}\) ની ઝડપથી પ્રક્ષિમ કરવામાં આવે છે (આકૃતિ જુઓ).પ્રારંભિક બિંદુને અનુલક્ષીને \(t=2\,s\) સમયે કણના કોણીય વેગમાનનું મૂલ્ય \(K^{1 / 2}\,kg - m ^2 / s\). આવે છે.તો \(K\) નુ મૂલ્ય \(..........\) થશે.(\(\left.g =10\,ms ^{-2}\right)\) લો)
JEE Mains 2023 Hard - \(R\) ત્રિજ્યા વાળી એક સમાન રીતે વિદ્યુતભારિત થયેલી રિંગની અક્ષ પર લાગતું વિદ્યુતક્ષેત્રનું મહત્તમ મૂલ્ય તેના કેન્દ્રથી \(h\) અંતર આગળ છે. \(h\) નું મૂલ્ય હશે.JEE Mains 2019 Hard
- મોલિબડેનમના \(K_{\alpha}\) ક્ષ-કિરણની તરંગલંબાઈ \(0.071\, {nm}\) છે. જો મોલિબડેનમ પરમાણુમાં \(K\) જેટલા ઇલેક્ટ્રોનને દૂર કર્યા બાદ મોલિબડેનમ પરમાણુની ઉર્જા \(27.5\, {keV}\) હોય તો, \(L\) ઇલેક્ટ્રોનને દૂર કરવામાં આવે તો પરમાણુની ઉર્જા \(....\,keV\) થશે. (નજીકના પૂર્ણાંકમાં) \(\left[{h}=4.14 \times 10^{-15} \,{eVs}, {c}=3 \times 10^{8}\, {ms}^{-1}\right]\)JEE Mains 2021 Hard
- પ્રારંભમાં વિરામ સ્થાને થી \(x\)-અક્ષ સાથે \(x=0\) આગળના સંદર્ભ બિંદુ થી \(v\) વેગ થી કે જે \(v=4 \sqrt{x} \mathrm{~m} / \mathrm{s}\) મુજબ બદલાય છે. તે રીતે ગતિ કરવાનું શરૂ કરે છે. કણનો પ્રવેગ _______ \(\mathrm{ms}^{-2}\) છે.JEE Mains 2024 Hard
- એક પરમાણ્વિક વાયુનું કદ \(V\) , તાપમાન \(T\) સાથે \(V = KT ^{2 / 3}\) સંબંધ અનુસાર બદલાય છે. જ્યારે તાપમાન \(90\, K\) જેટલું બદલાય ત્યારે થતું કાર્ય \(x\,R\) છે. અહિંયા \(x\) નું મૂલ્ય ......... છે. \([ R =\) વાયુ નિયતાંક].JEE Mains 2021 Hard
- અમુક ઊંડાઈ પર સબમરીન પર લાગતું દબાણ \(3 \times 10^{5}\;Pa\) છે. જો ઊંડાઈ બમણી કરવામાં આવે તો સબમરીન પર લાગતા દબાણમાં કેટલો પ્રતિશત વધારો થશે?(વાતાવરણનું દબાણ \(=1 \times 10^{5}\; Pa\), પાણીની ઘનતા \(=10^{3}\, kg \,m ^{-3}, \;g =10 \,ms ^{-2}\) )JEE Mains 2021 Medium
More PYQs from JEE Mains
- ધારોકે અતિવલય\(:\frac{x^{2}}{a^{2}}-\frac{y^{2}}{b^{2}}=1\) ની ઉત્કેન્દ્રતતા \(\sqrt{\frac{5}{2}}\) અને તેના નાભિલંબની લંબાઈ \(6 \sqrt{2},\) છે જો \(y=2 x+c\) એ અતિવલય \(H\) ની સ્પર્શક હોય, તો \(c^{2}\) નું મૂલ્ચ............. છેJEE Mains 2022 Hard
- ધારો કે \(A\) એ \(3 \times 3\) વ્યસ્ત સંમપન શ્રેણિક છે. જો \(|adj (24 A ) \mid=\) \(\operatorname{adj}(3 \operatorname{adj}(2 A )) \mid\) હોય તો \(\mid A ^{2}|\) મેળવો.JEE Mains 2022 Hard
- એક ટ્રેન \(320\,Hz\) આવૃતિની વ્હિસલના અવાજ સાથે પ્લેટફોર્મ પર ઉભેલા નિરીક્ષક તરફ \(66\,m / s\) ની ઝડપથી ગતિ કરે છે. તો નિરીક્ષકે નોંધેલી આવૃતિ \(.........Hz\) થાય. (ધ્વનિની ઝડપ \(=330\,ms ^{-1}\) )JEE Mains 2023 Easy
- ધારો કે \(A=\{n \in N: H . C . F .(n, 45)=1\}\) અને ધારો કે \(B=\{2 k: k \in\{1,2, \ldots, 100\}\}\).તો \(A \cap B\) ના તમામ ઘટકોનો સરવાળો\(\dots\dots\dots\)JEE Mains 2022 Medium
- ચાર ઘટકો \(A, B, C, D\) ના દળ \(\frac{\mathrm{m}}{2}, \mathrm{~m}, 2 \mathrm{~m}, 4 \mathrm{~m}\) અનુક્રમે સમાન વેગમાન ધરાવે છે. મહત્તમ ગતિ ઊર્જા ધરાવતો ઘટક _______ છે.JEE Mains 2024 Hard
- સૂચિ-I ને સૂચિ-II સાથે જોડો.
સૂચિ-I સૂચિ-II A. પ્લાન્કનો અચળાંક I. \(ML^2T^{-2}\) B. નિરોધક પોટેન્શિયલ II. \(T^{-1}\) C. કાર્યવિધેય III. \(ML^2T^{-1}\) D. દહેલી આવૃત્તિ IV. \(ML^2T^{-3}A^{-1}\)
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2026 Medium