JEE Mains · Chemistry · STD 12 - 5. Co-ordination chemistry
\( [Ni(CO)_{4}] \), \( [NiCl_{4}]^{2-} \), \( [PtCl_{2}(NH_{3})_{2}] \), \( [Ni(CN)_{4}]^{2-} \) અને \( [Pt(CN)_{4}]^{2-} \) ના મધ્યસ્થ ધાતુ પરમાણુઓ/આયનોમાં હાજર કુલ અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા _________ છે.
- A 0
- B 2
- C 4
- D 6
Answer & Solution
Correct Answer
(B) 2
Step-by-step Solution
Detailed explanation
\( [Ni(CO)_{4}] \) માં \( Ni^{0}: 3d^{8} 4s^{2} \) સંકરણ અવસ્થા :\( sp^{3} \) અયુગ્મિત ઇલેક્ટ્રોન = 0 \( [NiCl_{4}]^{2-} \) માં,: \( Ni^{2+}: 3d^{8} \) સંકરણ અવસ્થા \( sp^{3} \) અયુગ્મિત ઇલેક્ટ્રોન = 2 \( [PtCl_{4}]^{2-} \) માં, \( Pt^{2+}: 5d^{8} \) સંકરણ અવસ્થા : \( dsp^{2} \)…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે બે વિધાનો આપેલા છે એક ને કથન \(A\) વડે લેબલ કરેલ છે. અને બીજાને કારણ \(R\) વડે લેબલ કરેલ છે. કથન \(A:\) \(5 f\) ઈલેકટ્રોન \(4 f\) ઇલેકટ્રોન કરતાં બંધ બનાવવા માં વધુ પ્રમાણમાં ભાગ લઈ શકે છે. કારણ \(R:\) \(5 f\) કક્ષકો \(4 f\) કક્ષકો જેટલી અંદરના ભાગમાં દબાયેલી હોતી નથી. ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પો માંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2023 Hard
- ધાતુ આયન જેની ઇલેક્ટ્રોનીય રચના લિગાન્ડના સ્વભાવથી પ્રભાવિત થતી નથી અને જે બોરેક્સ મણકા કસોટીમાં ગરમ સ્થિતિમાં બિન-પ્રકાશીય જ્યોતમાં જાંબલી રંગ આપે છે તે _______ છે.JEE Mains 2025 Hard
- એક તત્વ માટેના નીચે આપેલા ચાર સંયોજનોમાંથી ખોટુ સૂત્ર પસંદ કરોJEE Mains 2015 Hard
- \(25^{\circ} C\) પર ધન \(A\) ના નિશ્ચિત જથ્થા (માત્રા) ને \(100\, g\) પાણીમાં ઓગાળીને મંદ દ્રાવણ બનાવવામાં આવે છે, દ્રાવણનું બાષ્પદબાણ એ શુદ્ધ પાણી કરતા અડધું (one-half) ધટે છે. શુદ્ધ પાણીનું બાષ્પદબાણ \(23.76 \,mm\,Hg\) છે. તો ઉમેરેલા દ્રાવ્ય \(A\) ના મોલની સંખ્યા \(.....\) છે. ( નજીકનો પૂર્ણાંક )JEE Mains 2022 Medium
- એક એમાઈનની બેઝિનસલ્ફોનાઇલ ક્લોરાઈડ સાથે પ્રક્રિયા કરતાં બનતું સંયોજન આલ્કલાઈન દ્રાવણમાં અદ્રાવ્ય છે. આ એમાઈન એ ઈથાઈલ ક્લોરાઈડના એમોનોલિસિસ દ્વારા બનાવી શકાય છે. તો એમાઈનનું સાચું બંધારણ શોધોJEE Mains 2021 Easy
- નીચે આપેલ વિધાન/નો ની સંખ્યા કે જે સાચા છે તે \(......\) \(A\).વેગ અચળાંક નો તાપમાન પર આધાર પ્રબળ, સક્રિયકરણ શક્તિ (ઊર્જા) ઊચી હોય છે \(B\).જો પ્રક્રિયા શૂન્ય સક્રિકરણ શક્તિ ધરાવે, તો તેનો વેગ તાપમાન થી સ્વતંત્ર છે \(C\).વેગ અચળાંક નો તાપમાન પર આધાર પ્રબળ, સક્રિયકરણ શક્તિ (ઊર્જા) નીચી હોય છે \(D\).જો તાપમાન અને વેગ અયળાંક વચ્ય જો સહસંબંધ ના હોય તો પછી તેનો ઈ અર્થ થાય છે કે પ્રક્રિયા ઋણ સક્રિયકરણ શક્તિ ધરાવે છે.JEE Mains 2023 Hard
More PYQs from JEE Mains
- એક સેકન્ડ લોલકની પૃથ્વીની સપાટીથી \(h = 2R\) ઊંયાઈએ લંબાઈ _______ હશે. (જ્યા \(R =\) પૃથ્વીની ત્રિજ્યા છે અને પૃથ્વીની સપાટી ઉપર ગુરુત્વાકર્ષણને કારણે પ્રવેગ \(\left.g =\pi^2 ms ^{-2}\right)\) છે.JEE Mains 2024 Medium
- \(r\) ની મહતમ કિમંત મેળવો કે જેથી ગણ \(\{ \omega \, \in \,C|\,\omega \, - \,4\, - \,i|\, \le \,r\} \) દ્વારા દર્શાવેલ પ્રદેશએ ગણ \((z\, \in \,c/|\,z\, - \,1\,\,\left| \le \right|\,z\, + \,i|)\) દ્વારા દર્શાવેલ પ્રદેશમાં સમાવેશ થાય.JEE Mains 2015 Hard
- જો ઉપવલય \(\frac{{{x^2}}}{{27}} + \frac{{{y^2}}}{3} = 1\) પરના બિંદુએથી બનાવેલ સ્પર્શક યામાક્ષોને બિંદુ \(A\) અને \(B\) માં છેદે તથા \(O\) એ ઉંગમબિંદુ હોય તો ત્રિકોણ \(OAB\) નું ન્યૂનતમ ક્ષેત્રફળ ચો. એકમ માં મેળવો.JEE Mains 2016 Hard
- વાયુમય અવસ્થા ધરાવતા હાઇડ્રોકાર્બનતુ દહન કરતા \(0.72\, g\) પાણી અને \(3.08\,g\, CO_2\) મળે છે. તો વાયુમય હાઇડ્રોકાર્બનનું પ્રમાણસૂચક સૂત્ર નીચેના પૈકી ક્યુ હશે ?JEE Mains 2013 Hard
- \(3\, GHz\) આવૃત્તિ ધરાવતું એક વિદ્યુતચુંબકીય તરંગ શૂન્યાવકાશની સરખામણીમાં \(2.25\) જેટલી પરમીટીવીટી (પારવિજાંક) ધરાવતાં અવાહક માધ્યમમાં દાખલ થાય છે. આ માધ્યમમાં તરંગની તરંગલંબાઈ \(.......\,\times 10^{-2} \, cm\) થશે.JEE Mains 2021 Hard
- સમીકરણ સંહતિને ધ્યાનમાં લ્યો. \(-x+y+2 z=0\) ; \(3 x-a y+5 z=1\) ; \(2 x-2 y-a z=7\) જો ગણ \(S_{1}\) એ દરેક \(\mathrm{a} \in {R}\) કે જેના માટે સમીકરણ સહંતિ સુંસંગત નથી તેને સમાવે છે અને \(S_{2}\) એ \(a \in {R}\) કે જેના માટે સમીકરણને અનંત ઉકેલ તેને સમાવે છે . જો \(n\left(S_{1}\right)\) અને \(n\left(S_{2}\right)\) એ અનુક્રમે \(S_{1}\) અને \(\mathrm{S}_{2}\) ની સભ્ય સંખ્યા હોય તોJEE Mains 2021 Hard