JEE Mains · Chemistry · STD 12 - 5. Co-ordination chemistry
નીચે આપેલા પૈકી સાચું વિધાન શોધો.
- A \(\left[ Ni ( CN )_4\right]^{2-}\) અને \(\left[ NiCl _4\right]^{2-}\) પ્રતિચુંબકીય છે અને \(Ni ( CO )_4\) અનુચુંબકીય છે.
- B \(Ni ( CO )_4\) અને \(\left[ NiCl _4\right]^{2-}\) પ્રતિચુંબકીય છે અને \(\left[ Ni ( CN )_4\right]^{2-}\) અનુચુંબકીય છે.
- C \(Ni ( CO )_4\) અને \(\left[ Ni ( CN )_4\right]^{2-}\) પ્રતિચુંબકીય છે અને \(\left[ NiCl _4\right]^{2-}\) અનુચુંબકીય છે.
- D \(Ni ( CO )_4\) પ્રતિચુંબકીય છે અને \(\left[ NiCl _4\right]^{2-}\) અને \(\left[ Ni ( CN )_4\right]^{2-}\) અનુચુંબકીય છે.
Answer & Solution
Correct Answer
(C) \(Ni ( CO )_4\) અને \(\left[ Ni ( CN )_4\right]^{2-}\) પ્રતિચુંબકીય છે અને \(\left[ NiCl _4\right]^{2-}\) અનુચુંબકીય છે.
Step-by-step Solution
Detailed explanation
\(\left[ Ni ( CN )_4\right]^{2-} \rightarrow 3 d^8 \rightarrow\) પ્રતિચુંબકીય \(\rightarrow dsp ^2\) \(\left[ Ni ( CO )_4\right] \rightarrow 3 d^{10} \rightarrow\) પ્રતિચુંબકીય \(\rightarrow sp ^3\)…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- બે ધાતુઓ (MA અને MB) ના કાર્ય વિધેયો 1 : 2 ના ગુણોત્તરમાં છે. જ્યારે આ ધાતુઓને 6 eV ઊર્જાના ફોટોન થી પ્રકાશિત કરવામાં આવે છે. ત્યારે MA: MB ના મુક્ત થતા ઈલેક્ટ્રોનની ગતિજ ઊર્જા 2.642 : 1 ના ગુણોત્તરમાં છે. MA અને MB ના કાર્ય વિધેયો (eV માં) અનુક્રમે શોધો.JEE Mains 2026 Hard
- તત્વોની દરેક જોડીની અંદર અનુક્રમે \(F\;\)અને \(\;Cl\) , \(S\;\)અને \( \;Se\),અને \(Li\;\)અને \(\;Na\) છે,જ્યારે ઇલેક્ટ્રોન મેળવે ત્યારે વધુ ઊર્જા મુક્ત કરનારા તત્વો ........JEE Mains 2020 Hard
- સંયોજન નું નામ \(IUPAC\) પ્રણાલી પ્રમાણે _______ છે.
JEE Mains 2024 Hard - મિથાઈલ ઓરંજના કિસ્સામાં જોવા મળતું અંતિમ બિંદુ નીચેનામાંથી બનવાને કારણે છે તે...JEE Mains 2022 Medium
- નીચે બે વિધાનો આપેલા છે.
વિધાન I: \(\stackrel{\oplus}{ C } H _3\) કરતા \(\left( CH _3\right)_3 \stackrel{\oplus}{ C }\) વધારે સ્થિર છે કારણકે \(\left( CH _3\right)_3 \stackrel{\oplus}{ C }\) માં નવ અતિસંયુગ્મન પારસ્પરિક ક્રિયાઓ શક્ય છે.
વિધાન II:\(\left( CH _3\right)_3 \stackrel{\oplus}{ C }\) કરતા \(\stackrel{\oplus}{ C } H _3\) ઓછો સ્થિર છે કારણ કે \(\stackrel{\oplus}{ C } H _3\) માં ફક્ત ત્રણ જ અતિસંયુગ્મન પારસ્પરિક ક્રિયાઓ શક્ય છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2026 Easy - એલાઇલ ફીનાઇલ ઇથર કોને ગરમ કરીને તૈયાર કરી શકાય છે ?JEE Mains 2014 Hard
More PYQs from JEE Mains
- એક વ્યક્તિ \(x\) અંતર \(v _1\) વેગથી અને ત્યાર બાદ તેજ દિશામાં \(x\) અંતર \(v _2\) વેગથી કાપે છે. વ્યક્તિનો સરેરાશ વેગ \(v\) છે, તો \(v _1\) અને \(v _2\) વચ્ચેનો સંબંધ.JEE Mains 2023 Medium
- નીચેના પૈકી ક્યો અણુ પ્રતિચુંબકીય વર્તણૂંક ધરાવે છે ?JEE Mains 2013 Medium
- જે દરેકનું દ્રવ્યમાન \(3\times10^{31}\, kg\) છે તેવા બે તારાઓ તેમનાથી \(2\times10^{11}\, m\) દુર એવા એકજ (સામાન્ય) દ્રવ્યમાન કેન્દ્રની આસપાસ ભ્રમણ કરવાનું શરૂ કરે છે. જે કોઈ એક ઉલ્કા આ દ્રવ્યમાન કેન્દ્રમાંથી બે તારાઓને જોડતી રેખાને લંબ પસાર થઇ \(O\) તરફ ગતિ કરે છે, તો આ બે તારાના ગરૂત્વાકર્ષણ ક્ષેત્રમાંથી છટકવા માટે આ ઉલ્કાને \(O\) પર જરૂરી લઘુત્તમ ઝડપ ________ આપવી પડે (સાર્વત્રિક ગુરૂત્વાકર્ષી અચળાંક \(G = 6.67\times10^{-11}\, Nm^2\, kg^{-2}\))JEE Mains 2019 Medium
- પરવલય \(y^2=4 x+16\) નું કેન્દ્રબિંદુ ત્રિજ્યા 5 વાળા વર્તુળ \(C\) નું કેન્દ્ર છે. જો \(\lambda\) ની કિંમતો, જેના માટે \(C\) રેખાઓ \(3 x-y=0\) અને \(x+\lambda y=4\) ના છેદનબિંદુમાંથી પસાર થાય છે, તે \(\lambda_1\) અને \(\lambda_2, \lambda_1 \lt \lambda_2\) હોય, તો \(12 \lambda_1+29 \lambda_2\) = __________JEE Mains 2025 Hard
- ધારો કે જેનું શિરોબિંદુ \((3,2)\) અને નાભિ \((4,4)\) હોય. તેવો એક પરવલય \(P_{1} \) છે અને રેખા \(x+2 y=6\) ને સાપેક્ષ તેનું આરસી પ્રતિબિંબંબ \(P _{2}\) છે. તો \(P _{2}\) ની નિયામિકા \(x+2 y=\) .........JEE Mains 2022 Hard
- બે શંકુઓને બિંદુ \(O\) સાથે જોડીને એક રોલર બનાવવામાં આવેલ છે જેને બે પાટા \(AB\) અને \(CD\) પર અસંમિત રીતે રાખેલ છે. (જુઓ આકૃત્તિ ), રોલરની અક્ષ \(CD\) ને લંબ તથા કેન્દ્ર \(O\) એ \(AB\) અને \(CD\) ને જોડતી રેખાની મધ્યમાં છે. હલકો ધકકો દેતાં રોલર આકૃત્તિમાં બતાવ્યા પ્રમાણે ગતિ કરવાનું શરૂ કરે છે. જયાં કેન્દ્ર \(O\) \( CD \) ને સમાંતર ગતિ કરે છે.આમ ગતિ કરતાં રોલર
JEE Mains 2016 Medium