JEE Mains · Chemistry · STD 12 - સવર્ગ સંયોજનો
- JEE Mains 2025
- મધ્યમ
- સંખ્યાત્મક
\(\left[\mathrm{FeF}_6\right]^{3-},\left[\mathrm{Fe}(\mathrm{CN})_6\right]^{3-},\left[\mathrm{Mn}(\mathrm{CN})_6\right]^{3-},\left[\mathrm{Co}\left(\mathrm{C}_2 \mathrm{O}_4\right)_3\right]^{3-}\), \(\left[\mathrm{MnCl}_6\right]^{3-}\) અને \(\left[\mathrm{CoF}_6\right]^{3-}\) પૈકી, \(\mathrm{d}^2 \mathrm{sp}^3\) સંકરણ ધરાવતા અનુચુંબકીય સંકીર્ણની સંખ્યા ____ છે.
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(A) 2
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
\(\left[\mathrm{FeF}_6\right]^{3-} \quad\quad\) અનુચુંબકીય \(\quad\quad \mathrm{sp}^3 \mathrm{~d}^2\)
\(\left[\mathrm{Fe}(\mathrm{CN})_6\right]^{3-} \quad\) અનુચુંબકીય \(\quad\quad \mathrm{d}^2 \mathrm{sp}^3\)
\(\left[\mathrm{Mn}(\mathrm{CN})_6\right]^{3-} \quad\) અનુચુંબકીય \(\quad\quad \mathrm{d}^2 \mathrm{sp}^3\)
\(\left[\mathrm{Co}\left(\mathrm{C}_2 \mathrm{O}_4\right)_3\right]^{3-} \quad\) પ્રતિચુંબકીય \(\quad\quad \mathrm{d}^2 \mathrm{sp}^3\)
\(\left[\mathrm{MnCl}_6\right]^{3-} \quad\) અનુચુંબકીય \(\quad \mathrm{sp}^3 \mathrm{~d}^2\)
\(\left[\mathrm{CoF}_6\right]^{3-} \quad\) અનુચુંબકીય \(\quad \mathrm{sp}^3 \mathrm{~d}^2\)
ફક્ત \(\quad\left[\mathrm{Fe}(\mathrm{CN})_6\right]^{3-}\) અને \(\left[\mathrm{Mn}(\mathrm{CN})_6\right]^{3-}\) અનુચુંબકીય છે અને ધાતુમાં \(\mathrm{d}^2 \mathrm{sp}^3\) સંકરણ ધરાવે છે.

Chemistry ના વધુ પ્રશ્નો
- એક એમાઈનની બેઝિનસલ્ફોનાઇલ ક્લોરાઈડ સાથે પ્રક્રિયા કરતાં બનતું સંયોજન આલ્કલાઈન દ્રાવણમાં અદ્રાવ્ય છે. આ એમાઈન એ ઈથાઈલ ક્લોરાઈડના એમોનોલિસિસ દ્વારા બનાવી શકાય છે. તો એમાઈનનું સાચું બંધારણ શોધોJEE Mains 2021 સરળ
- \(Be\) કરતા \(B\) ની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી ઓછી છે. નીચેના વિધાનો વિચારો. \((I)\) \(2 \mathrm{s}\) ઇલેક્ટ્રોન કરતા \(2 \mathrm{p}\) ઇલેક્ટ્રોન દૂર કરવો સરળ છે. \((II)\) \(Be\) ના \(2 \mathrm{s}\) ઇલેક્ટ્રોન કરતા \(B\) ની \(2 \mathrm{p}\) ઇલેક્ટ્રોન અંદરના વિભાગ (inner core) દ્વારા કેન્દ્રથી વધુ આરછાદન પામેલા હોય છે \((III)\) \(2 \mathrm{p}\) ઇલેક્ટ્રોન કરતા \(2 \mathrm{s}\) ઇલેક્ટ્રોનની વિભેદન શકિત વધારે હોય છે. \((IV)\) \(Be\) કરતા \(B\) ની પરમાણ્વીય ત્રિજ્યા વધારે છે (પરમાણ્વિય ક્રમાંક : \(\mathrm{B}=5, \mathrm{Be}=4\)) સાચા વિધાનો જણાવો.JEE Mains 2020 અઘરું
- \(1\,g\) બેઇઝ કે જે જલીય દ્રાવણમાં \(0.04\) મોલ \(OH^-\) આયનો તેના તટસ્થીકરણ માટે જરુરી \(0.1\,N\) ડાયબેઝિક એસિડનું માપ ................ \(\mathrm{mL}\) થસે.JEE Mains 2016 અઘરું
- એક નોન રિડ્યુસિંગ શર્કરા \("A"\) ના જળવિભાજન પર બે રિડ્યુસિંગ મોનો સેકેરાઈડ આપે છે. શર્કરા \(A\) શું છે?JEE Mains 2021 મધ્યમ
- નીચે આપેલાની \(LiAlH_4\) સાથેની સક્રિયતાનો ચઢતો ક્રમ કયો થશે?
JEE Mains 2019 અઘરું - નીચે બે વિધાનો આપેલા છે વિધાન \(I:\) \(CeO _{2}\), નો ઉપયોગ આલ્ડીહાઈડ અને કિટોનનાં ઓક્સિડેશન માટે કરવામાં આવે છે. વિધાન \(II :\) \(EuSO _{4}\), નું જલીય દ્રાવણ એ પ્રબળ રીડકશન કર્તા છે. ઉપરોક્ત વિધાનોને ધ્યાનમાં લઈ, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2021 મધ્યમ
JEE Mains ના વધુ PYQ
- ઝેનર ડાયોડ માટે \(V _{ z }=30\, V\) છે. નીચે જણાવેલ પરિપથ માટે ડાયોડમાંથી પસાર થતો પ્રવાહ ....... \(mA\) છે.
JEE Mains 2021 અઘરું - એક કણ \(4 \mathrm{~cm}\) ના કંપવિસ્તારથી સરળ આવર્ત ગતિ કરે છે. મધ્યમાન સ્થાને કણનો વેગ \(10 \mathrm{~cm} / \mathrm{s}\) છે. જ્યારે કણની ઝડ૫ \(5\ \mathrm{cm} / \mathrm{s}\) થાય ત્યારે મધ્યમાન સ્થાન થી તેનું અંતર \(\sqrt{\alpha}\ \mathrm{cm}\) છે,જ્યા \(\alpha=\)_______.JEE Mains 2024 અઘરું
- \(7.0 \times 10^{-3}\,kg\,m ^{-1}\) દળ પ્રતિ લંબાઈ દીઠ સ્ટીલનો તાર \(70\,N\) ના તણાવ હેઠળ છે. તારમાં લંબગત તરંગોની ઝડપ \(.........m/s\) હશે.JEE Mains 2023 સરળ
- નીચે દર્શાવેલ લોજીક પરિપથને સમતુલ્ય લોજીક ગેટ જણુાવો.
JEE Mains 2024 અઘરું - બે મોલ એક પરમાણ્વિક આદર્શ વાયુ \(27^o \) \(C\) તાપમાને \(V\) જેટલું કદ રોકે છે. વાયુ સમોષ્મી વિસ્તરણ અનુભવે છે.અને તેનું કદ \(2V\) થાય છે.તો \((a)\) વાયુનું અંતિમ તાપમાન અને \((b)\) તેની આંતરિક ઊર્જામાં થતો ફેરફાર ________.JEE Mains 2018 મધ્યમ
- સંકીર્ણ [Co(ઓક્ઝલેટ)3]3– ની સ્ફટિક ક્ષેત્ર વિપાટન ઊર્જા સંકીર્ણ [Cr(ઓક્ઝલેટ)3]3- કરતાં 'n' ગણી છે. અહીંયા 'n' ________ છે. ( ધારી લો \(\Delta_0 \gg P\))JEE Mains 2026 સરળ