JEE Mains · Chemistry · STD 12 - 5. Co-ordination chemistry
નીચેનામાંથી વિગતોનો સાચો સમૂહ ઓળખો:
A. \( [Co(NH_{3})_{6}]^{3+} \): આંતરિક કક્ષક સંકીર્ણ; \( d^{2}sp^{3} \) સંકરિત
B. \( [MnCl_{6}]^{3-} \): બાહ્ય કક્ષક સંકીર્ણ; \( sp^{3}d^{2} \) સંકરિત
C. \( [CoF_{6}]^{3-} \): બાહ્ય કક્ષક સંકીર્ણ; \( d^{2}sp^{3} \) સંકરિત
D. \( [FeF_{6}]^{3-} \): બાહ્ય કક્ષક સંકીર્ણ; \( sp^{3}d^{2} \) સંકરિત
E. \( [Ni(CN)_{4}]^{2-} \): આંતરિક કક્ષક સંકીર્ણ; \( sp^{3} \) સંકરિત
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:
- A માત્ર C અને D
- B માત્ર A, B અને D
- C માત્ર A, C અને E
- D A, B, C, D અને E
Answer & Solution
Correct Answer
(B) માત્ર A, B અને D
Step-by-step Solution
Detailed explanation
(A) \( Co^{3+}:-3d^{6} \), \( NH_{3} \Rightarrow \) પ્રબળ ક્ષેત્ર લિગન્ડ સંકરણ \( \Rightarrow d^{2}sp^{3} \), આંતરિક કક્ષક સંકીર્ણ. (B) \( Mn^{3+}:-3d^{4} \), \( Cl^{-} \Rightarrow \) નિર્બળ ક્ષેત્ર લિગન્ડ સંકરણ \( \Rightarrow sp^{3}d^{2} \), બાહ્ય કક્ષક સંકીર્ણ. (C)…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેના સમૂહોમાંથી મેટા-નિર્દેશક કાર્યાત્મક સમૂહોનો સમૂહ _______ છે.JEE Mains 2024 Hard
- ટ્રાન્સ સમઘટક ધરાવી શકતો ધટક જણાવો. (en \(=\) ઇથેન \(-1,2-\) ડાય એમ્માઇન , \(ox =\) ઓક્ઝેલેટ)JEE Mains 2019 Hard
- \(FeCl _{3} \cdot 3 H _{2} O , K _{3}\left[ Fe ( CN )_{6}\right]\) અને \(\left[ Co \left( NH _{3}\right)_{6}\right] Cl _{3}\), પૈકી આંતર-કક્ષીય સંકીર્ણ કે જે ટૂંકામાં ટૂંકી તરંગલંબાઈ પર પ્રકાશનું શોષણ કરે છે તેની સ્પીન-ફક્ત ચુંબકીય ચાકમાત્રા મુલ્ય \(\dots\dots\,B.M.\) છે. [નજીકનો પૂર્ણાંક]JEE Mains 2022 Medium
- આયોડોફોર્મ કસોટી નીચેનામાંથી કયા પદાર્થો વચ્ચે ભેદ પારખી શકે છે?
A. મિથેનોલ અને ઇથેનોલ
B. \( CH_{3}COOH \) અને \( CH_{3}CH_{2}COOH \)
C. સાયક્લોહેક્સીન અને સાયક્લોહેક્ઝેનોન
D. ડાયઇથાઇલ ઇથર અને પેન્ટેન-3-ઓન
E. એનિસોલ અને એસિટોન
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2026 Medium - નીચેનામાંથી 1 M બેઈઝ અને 1 M ઍસિડનું કયું મિશ્રણ તાપમાનમાં સૌથી વધુ વધારો કરે છે?JEE Mains 2025 Hard
- \(\mathrm{CCl}_4\) માટે પ્રમાણભૂત બાષ્પાયન એન્થાલ્પી \(30.5 \mathrm{~kJ}\) \(\mathrm{mol}^{-1}\) છે. અચળ તાપમાન \(284 \mathrm{~g} \mathrm{CCl}_4\) ના બાષ્પીકરણ માટે જરૂરી ઉષ્મા _______ \(\mathrm{kJ}\) છે. (મોલર દળ \(g\) mol \({ }^{-1}\) માં આપેલ છે. \(\mathrm{C}=12, \mathrm{Cl}=35.5\) )JEE Mains 2024 Hard
More PYQs from JEE Mains
- ધારોકે રેખા y - x = 1 એ ઉપવલય \(\frac{x^2}{2}+\frac{y^2}{1}=1\) ને બિંદુઓ A અને B પર છેદે છે. તો રેખાખંડ AB દ્વારા ઉપવલયના કેન્દ્ર પર બનતો ખૂણો ___ છે.JEE Mains 2026 Easy
- ધારો કે \(A =\left(\begin{array}{cc}1+i & 1 \\ -i & 0\end{array}\right)\), જયા \(i=\sqrt{-1}\) છે. તો, ગણ \(\left\{ n \in\{1,2, \ldots ., 100\}: A ^{ n }= A \right\}\) નાં ધટકોની સંખ્યા............છેJEE Mains 2022 Hard
- જો સુરેખ સંહતીઓ \(x+y+z =6\) ; \(x+2 y+3 z =10\) ; \(3 x+2 y+\lambda z =\mu\) ને બે કરતાં વધારે ઉકેલો હોય તો \(\mu-\lambda^{2}\) મેળવો.JEE Mains 2020 Hard
- આપેલ આવ્રુતિ વિતરણ જુઓ.
જો બધીજ આવૃતિનો સરવાળો \(584\) હોય અને મધ્યસ્થ \(45\) હોય તો \(|\alpha-\beta|\) મેળવો.વર્ગ \(10-20\) \(20-30\) \(30-40\) \(40-50\) \(50-60\) આવૃતિ \(\alpha\) \(110\) \(54\) \(30\) \(\beta\) JEE Mains 2021 Hard - ધારો કે \(\vec{a}\) અને \(\vec{b}\) એ બે એકમ સદિશો છે કે જેથી તેમની વચ્ચેનો ખૂણો \(\frac{\pi}{3}\) છે. જો \(\lambda \vec{a}+2 \vec{b}\) અને \(3 \vec{a}-\lambda \vec{b}\) એકબીજાને લંબ હોય, તો \([-1,3]\) માં \(\lambda\) ના મૂલ્યોની સંખ્યા શોધો :JEE Mains 2025 Medium
- આપેલ આકૃતિ મુજબ, એક નાનો બોલ \(P\) વર્તુળના ચોથાભાગ પર સરકીને તેના જેટલું જ સાલ ધરાવતા બીજા બોલ \(Q\)ને અથડાય છે, કે જે પ્રારંભમાં વિરામ સ્થિતિમાં છે. ઘર્ષણની અસર અવગણતા અને સંઘાત સ્થિતિસ્થાપક છે તેમ ધારતા, \(Q\) બોલનો સંઘાતબાદ વેગ \(..........\) હશે. \(\left( g =10\,m / s ^2\right)\)
JEE Mains 2023 Medium