JEE Mains · Chemistry · STD 12 - 5. Co-ordination chemistry
\(\left[\mathrm{MnCl}_6\right]^{3-}\) માં સંકરણનો પ્રકાર અને ચુંબકીય ગુણધર્મ _______ છે.
- A \(d^2 s p^3\), ચાર અયુગ્મિત ઇલેક્ટ્રોન સાથે અનુચુંબકીય
- B \(\mathrm{sp}^3 \mathrm{~d}^2\), ચાર અયુગ્મિત ઇલેક્ટ્રોન સાથે અનુચુંબકીય
- C \(\mathrm{d}^2 \mathrm{sp}^3\), બે અયુગ્મિત ઇલેક્ટ્રોન સાથે અનુચુંબકીય
- D \(\mathrm{sp}^3 \mathrm{~d}^2\), બે અયુગ્મિત ઇલેક્ટ્રોન સાથે અનુચુંબકીય
Answer & Solution
Correct Answer
(B) \(\mathrm{sp}^3 \mathrm{~d}^2\), ચાર અયુગ્મિત ઇલેક્ટ્રોન સાથે અનુચુંબકીય
Step-by-step Solution
Detailed explanation
\(\left[\mathrm{MnCl}_6\right]^{3-}\) માં \(\mathrm{Mn}^{+3}\) હાજર છે. \(\mathrm{Mn}^{+3}\) \(:-[\mathrm{Ar}] 3 \mathrm{~d}^4\) લિગેન્ડ \(\Rightarrow \mathrm{Cl}^{-}\) (નિર્બળ ક્ષેત્ર લિગેન્ડ) સંકરણ = \(\mathrm{sp}^3 \mathrm{~d}^2\) 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે આપેલી રાસાયણિક પ્રક્રિયા મુખ્ય નીપજ શોધો \({image}\)
JEE Mains 2021 Easy - \(-20^{\circ} \mathrm{C}\) તાપમાને અને \(1 \mathrm{~atm}\) દબાણે, એક સિલિન્ડરમાં \(\mathrm{H}_2 . \mathrm{I}_2\) અને \(\mathrm{HI}\) ના સમાન સંખ્યામાં અણુઓ પ્રક્રિયા માટે ભરેલા છે: \(\mathrm{H}_2(\mathrm{~g})+\mathrm{I}_2(\mathrm{~g}) \rightleftharpoons 2 \mathrm{HI}(\mathrm{g})\). આ પ્રક્રિયા માટે \(\mathrm{K}_{\mathrm{p}}\) = \(\mathrm{x} \times 10^{-1}\) છે. \(\mathrm{x}=\) _______. [આપેલ છે: \(\mathrm{R}=0.082 \mathrm{~L} \mathrm{~atm} \mathrm{~K}^{-1} \mathrm{~mol}^{-1}\) ]JEE Mains 2024 Medium
- કેંદ્રાનુરાગી યોગશીલ પ્રકિયામાં નીચેના સંયોજનની પ્રતિક્રિયાશીલતાનો વધતો ક્રમ કયો છે પ્રોપેનાલ , બેંઝાલ્ડીહાઈડ , પ્રોપેનોન , બ્યુટેનોનJEE Mains 2020 Medium
- અષ્ટફલકીય સંકીર્ણ \(Cu ( en )_{2}( SCN )_{2}\) માટે શક્ય પ્રમાણમાં (સાપેક્ષમાં) વધુ સ્થિર સમઘટક (કો) ની કુલ સંખ્યા ......... થશે.JEE Mains 2022 Medium
- નીચે આપેલામાંથી કયું મિશ્રણ \(pH =9.25\) ધરાવતું બફર દ્રાવણ આપે છે?
આપેલ : \(pK _{ b }\left( NH _4 OH \right)=4.75\)JEE Mains 2026 Easy - સૂચી\(-I\)અને સૂચી\(-II\) ને જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.સૂચી\(-I\) સૂચી\(-II\) \((a)\) સુક્રોઝ \((i)\) \(\beta\) -D-ગેલેક્ટોઝ અને \(\beta\) -D-ગ્લુકોઝ \((b)\) લેક્ટોઝ \((ii)\) \(\alpha\) -D-ગ્લુકોઝ અને \(\beta\) -D-ફ્રુક્ટોઝ \((c)\) માલ્ટોઝ \((iii)\) \(\alpha\) -D-ગ્લુકોઝ અને \(\alpha\) -D-ગ્લુકોઝ JEE Mains 2021 Easy
More PYQs from JEE Mains
- \(Li ^{2+}\) ની \(3^{\text {rd }}\) અને \(4^{\text {th }}\) કક્ષક વચ્ચેનો તફાવત \(\Delta R _{1}\) છે. \(He ^{+}\) ની \(3^{\text {rd }}\) અને \(4^{\text {th }}\) કક્ષક વચ્ચેનો તફાવત \(\Delta R _{2}\) છે.\(\Delta R _{1}: \Delta R _{2}\)નો ગુણોતર :JEE Mains 2020 Hard
- ઇથેનોલના સંપૂર્ણ દહન માટે, \(C_2H_5OH_{(l)}+{3O_2} _{(g)} \rightarrow 2{CO_2} _{(g)}+3{H_2O}_{(l)}\) બોમ્બ કેલેરીમીટર દ્વારા \(25\,^oC\) તાપમાને ઉત્પન્ન થતી ઉષ્માનો જથ્થો \(1364.47\, kJ\, mol^{-1}\) માપેલ છે. જો આદર્શતા માની લઇએ (assuming ideality) તો પ્રક્રિયાની દહન-એન્થાલ્પી \(\Delta _CH\) કેટલા .......\(kJ\, mol^{-1}\) થશે? \((R=8.314\, kJ\, mol^{-1})\)JEE Mains 2014 Hard
- પ્રક્રિયા \(2N_2O_5\,(g) \to 4NO_2\,(g) + O_2\,(g)\) એ પ્રથમ ક્રમની ગતિકીને અનુસરે છે. ફ્ક્ત \(N_2O_5\) ધરાવતા પાત્રના દબાણમાં \(30\) \(min\) એ \(50\) \(mm\) \(Hg\) થી વધીને \(87.5\) \(mm\) \(Hg\) થાય છે. તો \(60\) \(min\) બાદ વાયુઓ દ્વારા દર્શાવાતુ દબાણ કેટલુ થશે ? (તાપમાન અચળ રહે છે તેમ ધારો)JEE Mains 2015 Hard
- ધારો કે \(S\) એવી તમામ પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ છે કે જેથી રેખા \(\frac{x}{ a }+\frac{y}{ b }=2\) એ વક્ર \(\left(\frac{x}{ a }\right)^{ n }+\)\(\left(\frac{y}{b}\right)^{n}=2\)નો બિંદુ \(( a , b ), ab \neq 0\) આગળનો સ્પર્શક થાય,તો :JEE Mains 2022 Medium
- નીચે બે વિધાનો આપેલ છે:
વિધાન I : પ્રોપાઇનનો એક મોલ સોડિયમના વધારા સાથે પ્રક્રિયા કરીને અડધો મોલ \(\mathrm{H}_2\) વાયુ મુક્ત કરે છે.
વિધાન II : પ્રોપાઇનના 4 g \(\mathrm{NaNH}_2\) સાથે પ્રક્રિયા કરીને \(\mathrm{NH}_3\) વાયુ મુક્ત કરે છે જે STP પર 224 mL જગ્યા રોકે છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:JEE Mains 2025 Medium - પ્રત્યાવર્તી પ્રવાહ \({i}=\left\{\sqrt{42} \sin \left(\frac{2 \pi}{{T}} {t}\right)+10\right\} {A}\) મુજબ આપવામાં આવે છે. પ્રવાહનું \(r.m.s.\) મૂલ્ય \({A}\) માં કેટલું મળે?JEE Mains 2021 Hard