JEE Mains · Chemistry · STD 12 - 5. Co-ordination chemistry
\(\left[ Co \left( NH _3\right)_6\right]^{3+}\) સંકીર્ણ માં કોબાલ્ટ આયનનું સંકરણ અને ચુંબકીય વર્તણૂંક અનુક્રમે શોધો.
- A \(sp ^3 d _3^2\) અને અનુચુંબકીય
- B \(d ^2 sp _3^3\) અને પ્રતિચુંબકીય
- C \(d ^2 sp _3^3\) અને અનુચુંબકીય
- D \(sp ^{3^1} d ^2\) અને પ્રતિચુંબકીય
Answer & Solution
Correct Answer
(C) \(d ^2 sp _3^3\) અને અનુચુંબકીય
Step-by-step Solution
Detailed explanation
\(\left[ Co \left( NH _3\right)_6\right]^{+3}- d ^2 sp ^3\), diamagnetic
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેનામાંથી કયામાં પરમાણુઓની સંખ્યા સમાન છે? (આપેલ છે: H, He, O અને S ના મોલર દળ g mol\(^{-1}\) માં અનુક્રમે \(1, 4, 16\) અને \(32\) છે)
A. O\(_2\) વાયુના \(2\) g
B. SO\(_2\) વાયુના \(4\) g
C. STP એ O\(_2\) ના \(1400\) mL
D. STP એ He ના \(0.05\) L
E. H\(_2\) વાયુના \(0.0625\) mol
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2026 Medium - નીચેના પૈકી કઈ ગોઠવણી,અલ્પદ્રાવ્ય ક્ષાર અનુક્રમે \(Hg_2Cl_2,\,\,Cr_2(SO_4 )_3,\,\,BaSO_4\) અને \(CrCl_3\), ની દ્રાવ્યતાનો સાચો ક્રમ રજૂ કરે છે?JEE Mains 2013 Hard
- નીચે આપેલ સંયોજનોની બેઝિક્તા નો ચઢતો ક્રમ કયો થશે? \((1)\) \(C{H_3}C{H_2}N{H_2}\) \((2)\) \(\begin{array}{*{20}{c}}
{\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,C{H_2}C{H_3}}\\
{\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,|\,\,\,\,}\\
{\,C{H_3}C{H_2}NH\,\,\,\,\,\,\,}
\end{array}\) \((3)\) \(\begin{array}{*{20}{c}}
{\,\,\,\,\,\,\,C{H_3}}\\
{\,|}\\
{{H_3}C - N - C{H_3}}
\end{array}\) \((4)\) \(\begin{array}{*{20}{c}}
{\,\,\,\,\,\,\,C{H_3}}\\
{\,|}\\
{Ph - N - H}
\end{array}\)JEE Mains 2019 Hard - જે ધટકોની ભૌમિતિક રચના અનુક્રમે \(T-\) આકાર અને સમચોરસ પિરામિડ હોય તેને ઓળખો.JEE Mains 2018 Hard
- \(\left[ Pt \left( NH _3\right)\left( H _2 O \right) BrCl \right]\) દ્વારા પ્રદર્શિત ભૌમિતિક સમઘટકોની સંખ્યા X છે.
\(\left[ CrCl _2( ox )_2\right]^{3-}\)દ્વારા પ્રદર્શિત પ્રકાશ અક્રિયાશીલ સમઘટકોની સંખ્યા Y છે.
\(\left[ Co \left( NH _3\right)_3\left( NO _2\right)_3\right]\) દ્વારા પ્રદર્શિત ભૌમિતિક સમઘટકોની સંખ્યા z છે.
X + Y + Z નું મૂલ્ય __________ છે.JEE Mains 2026 Hard - ક્રોમેટ અને ડાયક્રોમેટ આયનમાં ક્રોમિયમ અને ઓક્સિજન પરમાણુઓ વચ્ચેના કુલ બંધની સંખ્યા જણાવો.JEE Mains 2020 Hard
More PYQs from JEE Mains
- સમાંતર શ્રેણીઓ \(3,7,11, \ldots ., 407\) અને \(2,9,16, \ldots . .709\) ના સામાન્ય પદોની સંખ્યા મેળવો.JEE Mains 2020 Hard
- એક રેડિયોએક્ટિવ નમૂના નો સરેરાશ જીવન કાળ \(30\, {ms}\) છે અને તે ક્ષય પામે છે. \(200\, \mu\, {F}\) કેપેસીટન્સ ધરાવતા એક કેપેસીટન્સને પ્રથમ વિદ્યુતભારીત કરી પછી \({R}\) અવરોધ સાથે જોડવામાં આવે છે. કેપેસીટર પરના વિદ્યુતભાર અને રેડિયોએક્ટિવ નમુનાની એક્ટિવિટીનો ગુણોત્તર સમય સાથે અચળ રહેલો હોય તો \(R\) નું મૂલ્ય \(....\,\Omega\) હશે.JEE Mains 2021 Hard
- એક પ્રોટોન અને એક ઇલેક્ટ્રોન સમાન ડી બ્રોગ્લી તરંગલંબાઈ ધરાવે છે. જો \(K_p\) અને \(K_e\) અનુક્રમે પ્રોટોન અને ઇલેક્ટ્રોનની ગતિઊર્જા હોય, તો સાચો સંબંધ પસંદ કરો :JEE Mains 2024 Hard
- પ્રક્રિયા માટે : \(Fe _{2} N ( s )+\frac{3}{2} H _{2}( g ) \rightleftharpoons 2 Fe ( s )+ NH _{3}( g )\)JEE Mains 2020 Hard
- એક કસોટીમાં વિદ્યાર્થીઓએ મેળવેલ ગુણના મધ્યક તથા વિચરણ અનુક્રમે \(10\) અને \(4\) છે. ત્યાર બાદ, એક વિદ્યાર્થીના ગુણ \(8\) થી વધારીને \(12\) કરવામાં આવે છે. જો ગુણનો નવો મધ્યક \(10.2\) હોય, તો તેમનું નવું વિચરણ \(...............\) થશે.JEE Mains 2023 Hard
- જયારે રબરબેન્ડને \(x\) અંતરે ખેંચવામાં આવે છે,ત્યારે ઉત્પન્ન થતું પુન:સ્થાપક બળ \(F=ax+bx^2\) છે,જયાં \(a\) અને \(b\) અચળાંક છે.જો રબરબેન્ડને તેની મૂળ સ્થિતિમાંથી \(L\) અંતર ખેંચવામાં આવે તો થતું કાર્ય:JEE Mains 2014 Medium