JEE Mains · Chemistry · STD 12 - 5. Co-ordination chemistry
વિલ્કીન્સનના ઉદીપકમાં મધ્યસ્થ ધાતુ પરમાણુનું સંકરણ અને તેનો આકાર જણાવો.
- A \(sp^3d,\) ત્રિકોણીય દ્રીપિરામિડ
- B \(d^2sp^3,\) અષ્ટફલકીય
- C \(dsp^2,\) સમતલીય સમચોરસ
- D \(sp^3,\) સમચતુષ્ફલકીય
Answer & Solution
Correct Answer
(C) \(dsp^2,\) સમતલીય સમચોરસ
Step-by-step Solution
Detailed explanation
Wilkinson catalyst is \([RhCl(PPh_3)_3].\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેના વિધાનો પૈકી ક્યુ એક ડાલ્ટન દ્વારા આપવામાં આવ્યું ન હતું ?JEE Mains 2020 Medium
- આપેલી પ્રક્રિયાઓમાં બનતી મુખ્ય નીપજોની એસિડિક પ્રબળતાનો સાચો ક્રમ, છે:
A. \(PhNH _2 \xrightarrow[\substack{\text { (2) } CuCN \\ \text { (3) } H _3 O ^{+} / \Delta}]{\text { (1) } NaNO _2+ HCl \left(<5^{\circ} C \right)}[ A ]\)
B. \(CH _3 CH _2 CHO \xrightarrow[\Delta]{\left[ Ag \left( NH _3\right)_2\right]^{+}, OH ^{-}}[ B ]\)
C. \(CH _4+ O _2 \xrightarrow[\text { (ii) } Na _2 Cr _2 O _7 / H ^{+}]{\text {(i) } Mo _2 O _3}[ C ]\)
D. \(PhCH _2 MgBr + CO _2 \xrightarrow[ H _3 O ^{+}]{\text {Dryether }}[ D ]\)
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2026 Easy - નીચેના વિધાનો અને કારણો ધ્યાન માં લો કયો વિકલ્પ સાચો છે વિધાન \((A)\) \(:\) જ્યારે \(Cu\) \((II)\) અને સલ્ફાઇડ આયનો ભળી જાય છે તેઓ ઘન આપવા માટે ખૂબ જ ઝડપથી મળીને પ્રક્રિયા આપે છે. કારણ \((R)\) \(:\) \(Cu ^{2+}( aq )+ S ^{2-}( aq ) \rightleftharpoons \operatorname{CuS}( s )\) નો સંતુલન અચળાંક ઊંચો છે કારણકે દ્રાવ્યતા નીપજ નીચી છેJEE Mains 2020 Medium
- નીચે આપેલા પરિવર્તનોમાંથી કેટલા એરોમેટિક એમાઈન્સમાં પરિણમશે ?
JEE Mains 2023 Hard - ઓર્ડર \({n}\)ની પ્રક્રિયા માટે, વેગ અચળાંકનો એકમ શું છે?JEE Mains 2021 Easy
- મંદ \(H_2SO_4\) નો ઉપયોગ કરીને \(SO_3^{-2}\)ના ગુણાત્મક પૃથ્થકરણ દરમિયાન \(SO_2\) વાયુ ઉત્પન્ન થાય છે કે જે એસિડિક \(K_2Cr_2O_7\) દ્રાવણને (મંદ \(H_2SO_4\) સાથે એસિડિક બનાવતાં) \(.......\)JEE Mains 2023 Medium
More PYQs from JEE Mains
- કેપેસીટરના શ્રેણી અને સમાંતર જોડાણ માટે \(q\) વિરુદ્ધ \(V\) નો આલેખ આપેલ છે.તો આ કેપેસીટરના મૂલ્યો....
JEE Mains 2019 Hard - \(2\) \(cm\) ત્રિજ્યા ધરાવતી નળીમાં પારાને \(30\) \(cm\) ની ઊંચાઈ સુધી ભરવામાં આવેલ છે. નળીના તળિયા ઉપર પારા દ્વારા લગાવવામાં આવતું બળ _______ \(N\) હશે. (વાતાવરણ દબાણ \(=10^5 \mathrm{Nm}^{-2}\), પારાની ધનતા \(=1.36 \times 10^4 \mathrm{~kg} \mathrm{~m}^{-3}\), \(\mathrm{g}=10 \mathrm{~ms}^{-2}, \pi=\frac{22}{7}\) આપેલ છે.)JEE Mains 2024 Hard
- આકૃતિમાં દર્શાવ્યા મુજબ, \(10\,A\) પ્રવાહ ધરાવતા એક ત્રિકોણાકાર તારને \(0.5\,T\) જેટલા નિયમિત યુંબકીય ક્ષેત્રમાં રાખવામાં આવેલ છે.\(CD\) ભાગ પર લાગતું યુંબકીય બળ શોધો. \((BC = CD = BD =5\,cm\) આપેલ છે.) ચુંબકીય ક્ષેત્ર \(............\,N\)
JEE Mains 2022 Medium - ધારોકે \(x=-\pi\) થી \(x=\pi\) વચ્યેના, વક્ર \(y=\min \{\sin x, \cos x\}\) અને \(x\)-અક્ષ વડે ઘેરાયેલ પ્રદેશ નું ક્ષેત્રફળ \(A\) છે. તો \(A^2\) = ...........JEE Mains 2024 Hard
- નીચે આપેલ યાદીમાં એસિડિક ઓકસાઈડોની કુલ સંખ્યા શોધો. \(NO , N _{2} O , B _{2} O _{3}, N _{2} O _{5}, CO\), \(SO _{3}, P _{4} O _{10}\)JEE Mains 2022 Medium
- નીચે બે વિધાનો આપેલા છે. \([\)ચિત્ર\(]\) \([\)ચિત્ર\(]\)એ ઉપરોક્ત સંયોજન \(A\) નું આરસી પ્રતિબિંબ છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો.
JEE Mains 2022 Medium