JEE Mains · Chemistry · STD 12 - 5. Co-ordination chemistry
નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન I: \(K _3\left[ Co \left( CO _3\right)_3\right]\) નું સંકરણ, આકાર અને સ્પીન ફક્ત ચુંબકીય ચાકમાત્રા અનુક્રમે \(sp ^3 d^2\), અષ્ટફ્લકીય અને 4.9 BM છે.
વિધાન II: આયનો \(\left[ Ni ( CN )_4\right]^{2-},\left[ MnBr _4\right]^2\) અને \(\left[ CoF _6\right]^{3-}\) ની ભૂમિતિ, સંકરણ અને સ્પીન ફક્ત ચુંબકીય ચાકમાત્રાના મૂલ્યો અનુક્રમે સમતલીય ચોરસ, સમચતુષ્ફલકીય, અષ્ટફલકીય: \(dsp ^2, sp ^3, sp ^3 d^2\) અને 0, 5.9, 4.9.
ઉપરોક્ત વિધાનોને અનુસંધાને, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:
- A વિધાન - I અને વિધાન - II બંને ખોટાં છે.
- B વિધાન - I ખોટું છે પરંતુ વિધાન - II સાચું છે.
- C વિધાન - I અને વિધાન - II બંને સાચાં છે.
- D વિધાન - I સાચું છે પરંતુ વિધાન - II ખોટું છે.
Answer & Solution
Correct Answer
(C) વિધાન - I અને વિધાન - II બંને સાચાં છે.
Step-by-step Solution
Detailed explanation
\( K_{3}[Co(CO_{3})_{3}] \) માં \( \Rightarrow sp^{3}d^{2} \) સંકરણ ધરાવતું, અષ્ટફલકીય \( \Rightarrow 4 \) અયુગ્મિત ઇલેક્ટ્રોન \( \Rightarrow 4.9~B.M. \) \( [Ni(CN)_{4}]^{2-} \)\(\Rightarrow dsp^{2} \) સંકરણ ધરાવતું, સમચોરસ સમતલીય \( \Rightarrow 0 \) અયુગ્મિત ઇલેક્ટ્રોન…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \([BF_4^{-}]\)માં બોરોન ની સહસંયોજકતા \((covalency)\) અને ઓકિસડેશન અવસ્થા અનુક્રમે શોધો.JEE Mains 2023 Medium
- ફિનોલ ની મંદનાઈટ્રિક એસિડ સાથેની પ્રક્રિયા બે નીપજો આપે છે. મોટા પાયા પર અલગીકરણ માટે કઈ પધ્ધતિ સૌથી વધુ સક્ષમ છે?JEE Mains 2022 Medium
- નીચેનામાંથી સાચું વિધાન ઓળખો:
A. પ્રોપેનાલ અને પ્રોપેનોન ક્રિયાશીલ સમઘટકો છે.
B. ઇથોક્સિઇથેન અને મેથોક્સિપ્રોપેન મેટામર છે.
C. બ્યુટ-2-ઇન પ્રકાશીય સમઘટકતા દર્શાવે છે.
D. બ્યુટ-1-ઇન અને બ્યુટ-2-ઇન ક્રિયાશીલ સમઘટકો છે.
E. પેન્ટેન અને 2, 2-ડાઇમિથાઇલ પ્રોપેન શૃંખલા સમઘટકો છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2026 Hard - આપેલ કક્ષકોની સંખ્યા કે જેમાં ઈલેકટ્રોન ધનતા દિશામાં છે તે \(............\) \(p _x, p _y, p _z d _{x y}, d _{y z}, d _{x z}, d _z{ }^2, d _x{ }^2-y^2\)JEE Mains 2023 Medium
- હાઈઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંત મુજબ, \(10^{-15}\ m\) વ્યાસ ધરાવતા પરમાણુ કેન્દ્ર (નાભિક) ની અંદર મળી આવતા ઇલેક્ટ્રોનના વેગની અનિશ્ચિતતા _______ \(\times 10^9\ ms^{-1}\) છે. (નજીકના પૂર્ણાંકમાં)
[આપેલ છે: ઇલેક્ટ્રોનનું દળ \(= 9.1 \times 10^{-31}\ kg\), પ્લાન્ક અચળાંક \((h) = 6.626 \times 10^{-34}\ Js\), \(\pi\) ની કિંમત \(= 3.14\)]JEE Mains 2024 Medium - નીચેની પ્રક્રિયાની મુખ્ય નીપજ છે:
JEE Mains 2021 Medium
More PYQs from JEE Mains
- \(1\,mole\) આદર્શવાયુ ને પ્રતિવર્તીય અને સમોષ્મીય રીતે \(27^{\circ}\,C\) તાપમાન થી વિસ્તરવા દેવામાં આવે છે. થયેલ કાર્ય \(3\,kJ\,mol ^{-1}\) છે. વાયુનું અંતિમ તાપમાન \(.........K\) છે. (નજીકનો પૂર્ણાંક) આપેલ : \(CV _{ V }=20\,J\,mol ^{-1}\,K ^{-1}\)JEE Mains 2023 Hard
- એક સમાંતર પ્લેટ સંઘારક (કેપેસીટર) સંરચનામાં, સંઘારકની પ્લેટનું ક્ષેત્રફળ \(2 \,m ^{2}\) અને તેમની વચ્ચેનું અંતર \(1\, m\) છે. જો પ્લેટો વચ્ચેની જગ્યા \(0.5\, m\) જાડાઈ અને \(2\, m ^{2}\) ક્ષેત્રફળ ધરાવતા (આકૃત્તિ જુઓ) ડાયઈલેક્ટ્રિક (અવાહક) પદાર્થ દ્વારા ભરવામાં આવે તો આ સંરચનાની સંઘારતા (કેપેસીટન્સ) ...... .........\(\, \varepsilon_{0}\) થશે. (પદાર્થનો ડાયઈલેક્ટ્રીક અચળાંક \(=3.2\)) (નજીકત્તમ પૂર્ણાંકમાં ગણો)
JEE Mains 2021 Hard - નીચે આપેલા સંબંધો માંથી ક્યો સાચો નથી ?JEE Mains 2022 Medium
- નીચે આપેલા એમિનો એસિડોના જલીય દ્રાવણ માટે \(pKa\) નો ચઢતો ક્રમ શોધો ? \(Gly, Asp, Lys, Arg\)JEE Mains 2019 Hard
- \(X-Z\) સમતલમાં ઉગમબિંદુ પર એક એક લંબચોરસ (\(5\,cm\times 2\,cm\)) \(100\,\) આંટાવાળા ગુચળામાથી \(3\,A\) પ્રવાહ સમઘડી દિશામાં વહે છે.\(X\) અક્ષની દિશામાં \(1\,T\) ચુંબકીય ક્ષેત્ર પ્રવર્તે છે.જો ગૂચળાંને \(Z\) અક્ષ સાથે \(45^o\)ના ખૂણે વાળવામાં આવે તો તેના પર કેટલા ......\(Nm\) ટોર્ક લાગે?JEE Mains 2019 Medium
- જો \(a_1, a_2, a_3, …….\) એ સમાંતર શ્રેણીમાં છે કે જેથી \(a_1 + a_7 + a_{16} = 40\), હોય તો પ્રથમ \(15\) પદનો સરવાળો મેળવો.JEE Mains 2019 Hard