JEE Mains · Chemistry · STD 12 - 5. Co-ordination chemistry
સંકીર્ણ \(\left[{MnCl}_{6}\right]^{3-}\)ના સંકરણ અને ચુંબકીય ગુણધર્મનો પ્રકાર અનુક્રમે છે:
- A \({d}^{2} {sp}^{3}\) અને પેરામેગ્નેટિક
- B \({d}^{2} {sp}^{3}\) અને ડાયમેગ્નેટિક
- C \({sp}^{3} {~d}^{2}\) અને પેરામેગ્નેટિક
- D \({sp}^{3} {~d}^{2}\) અને ડાયમેગ્નેટિક
Answer & Solution
Correct Answer
(C) \({sp}^{3} {~d}^{2}\) અને પેરામેગ્નેટિક
Step-by-step Solution
Detailed explanation
\(\left[{MnCl}_{6}\right]^{3-}\) Paramagnetic and having \(4\) unpaired electrons.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- જો લોહીમાં ગ્લુકોઝ \(\left({C}_{6} {H}_{12} {O}_{6}\right)\)ની સાંદ્રતા \(0.72\, {~g} \,{~L}^{-1}\), તો લોહીમાં ગ્લુકોઝની મોલરિટી \(.....\,\times 10^{-3} {M}\) છે. (નજીકના પૂર્ણાંકમાં) (આપેલ છે: આણ્વિય દળ \({C}=12, {H}=1, {O}=16 {u}\) )JEE Mains 2021 Easy
- \(Fe _3 O _4\) માંથી આયર્નના એક મોલ મેળવવા માટે જરૂરી ભારની માત્રા \(F\) માં \(....\) છે. (નજીકનો પૂર્ણાંક)JEE Mains 2022 Easy
- \(300\,K\) પર ઈથીનના સંપૂર્ણ દહન માટે ઉત્પન્ન થતી ઉષ્માના જથ્થાને બોમ્બ કેલોરીમીટર માં માપતા તે \(1406\,kJ\,mol ^{-1}\) છે.\(C _2 H _4( g )+3 O _2( g ) \rightarrow 2 CO _2( g )+2 H _2 O ( l )\) સંતુલને પહોંચવા માટે જરૂરી \(T \Delta S\) નું ઓછામાં ઓછું મૂલ્ચ (ન્યૂનતમ મૂલ્ય) \((-).........\,kJ\). (નજીકનો પૂર્ણાક) આપેલ : \(R =8.3\,J\,K ^{-1}\,mol ^{-1}\)JEE Mains 2023 Medium
- સૂચિ\(-I\) સાથે સૂચિ\(-II\) ને જોડો :
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :સૂચિ\(-I\) સૂચિ\(-II\) \(A\) \(H _3 O ^{+}\) \(I\) સમચતુષ્ફલક \(B\) એસિટીલાઈડ એનાયન \(II\) રેખીય \(C\) \(NH _4^{+}\) \(III\) પિરામીડલ \(D\) \(ClO _2^{-}\) \(IV\) વળેલ JEE Mains 2023 Medium - ઈથેનના સંરૂપણોના સંદર્ભમાં ખોટું વિધાન શોધો.JEE Mains 2024 Hard
- પ્રકિયા ના ક્રમ માં \(2C{H_3}CHO\xrightarrow{{O{H^ - }}}A\xrightarrow{\Delta }B\) ; નીપજ \(B\) શું હશે ?JEE Mains 2015 Hard
More PYQs from JEE Mains
- \(LCR\) શ્રેણી પરિપથમાં \({R}=100\,\ \Omega, {L}=0.5\, {mH}\) અને \({C}=0.1\, {pF}\) ને \(220 \,{V}-50\, {Hz}\) ના \(AC\) ઉદગમ સાથે જોડેલ છે, પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેનો કળા તફાવત અને પરિપથનો સ્વભાવ કેવો હશે?JEE Mains 2021 Medium
- સૂચિ-I ને સૂચિ-II સાથે જોડો.
સૂચિ-I (અણુ/આયન) સૂચિ-II બંધકારક યુગ્મ : અબંધકારક યુગ્મ (મધ્યસ્થ પરમાણુ પર) (A) ICl2- (I) 4 : 2 (B) H2O (II) 4 : 1 (C) SO2 (III) 2 : 3 (D) XeF4 (IV) 2 : 2
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2025 Easy - ધારોકે \(a_1=1, a_2, a_3, a_4 \ldots\). એ ક્રમિક પ્રાકૃતિક સંખ્યાઓ છે. તો \(\tan ^{-1}\left(\frac{1}{1+ a _1 a _2}\right)+\tan ^{-1}\left(\frac{1}{1+ a _2 a _3}\right)\) \(+\ldots . .+\tan ^{-1}\left(\frac{1}{1+ a _{2021} a _{2022}}\right)=.............\)JEE Mains 2023 Hard
- ધારો કે\(S=\left\{x \in R: 0 < x < 1\right.\) અને \(\left.2 \tan ^{-1}\left(\frac{1-x}{1+x}\right)=\cos ^{-1}\left(\frac{1-x^2}{1+x^2}\right)\right\}\).જો \(S\)ના ઘટકોની સંખ્યા \(n(S)\) વડે દર્શાવાય,તો:JEE Mains 2023 Hard
- \(1\, mol\) \(Cr _{2} O _{7}^{2-}\) \(Cr ^{3+}\) નું રીડક્શન કરવા જરૂરી વિદ્યુતનો જથ્થો ફેરાડેમાં \(\dots\dots\) છે.JEE Mains 2022 Medium
- ખર્ચવામાં આવેલા પરમાણુ બળતણમાંથી મોટાભાગના પ્લુટોનિયમ દૂર કરવા માટે નીચેનામાંથી કયો ઉપયોગ થાય છે?JEE Mains 2021 Easy