ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 12 - 4. Moving charges and magnetism

\(50\,cm\) લંબાઈના એક તાર \(X\)ને અને \(2\; A\) પ્રવાહ ધરાવતા \(5\,m\) લાંબા તાર \(Y\) ને સમાંતર મૂકવામાં આવેલ છે. તાર માં \(3\; A\) પ્રવાહ વહે છે. બે તારો વચ્ચેનું અંતર \(5\,cm\) અને તેમાં સમાન દિશામાં પ્રવાહ વહે છે. \(Y\) તાર ઉપર લાગતું બળ \(..........\) હશે.

  1. A \(X\) તાર તરફ \(1.2 \times 10^{-5}\; N\)
  2. B \(X\) તારથી દૂર તરફ \(1.2 \times 10^{-4} \;N\)
  3. C \(X\) તાર તરફ \(1.2 \times 10^{-4\;}\; N\)
  4. D \(X\) તાર તરફ \(2.4 \times 10^{-5}\; N\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) \(X\) તાર તરફ \(1.2 \times 10^{-5}\; N\)

Step-by-step Solution

Detailed explanation

Force of interaction \(=I_{1} \ell_{1} B_{12}\) \(=\frac{\mu_{0} I _{1} I _{2}}{2 \pi r } \ell_{1}\) \(=\frac{4 \pi \times 10^{-7} \times 6 \times 5}{2 \pi \times 5 \times 10^{-2}}\) \(=1.2 \times 10^{-5} \text { towards } X\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app