JEE Mains · Physics · STD 12 - 4. Moving charges and magnetism
વિધાન \(I\) : વિદ્યુકીય બળ વીજભારીત કણની ઝડપ બદલે છે અને તેથી તેની ગતિઊર્જા પણ, જ્યારે ચુંબકીય બળ વીજભારીત કણની ગતિઊર્જા બદલતી નથી. વિધાન \(II\) : વિદ્યુતકીય બળ ધન વિદ્યુતભારીત કણને વિદ્યુત ક્ષેત્રની દિશાને લંબ દિશામાં પ્રવેગીત કરે છે. ચુંબકીય બળ ગતિમાન વિદ્યુતભારીત કણને યુંબુકીય ક્ષેત્રની દિશામાં પ્રવેગીત કરે છે. ઉપરોક્ત વિધાનોનાં સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પો પૈકી સૌથી યોગ્ય ઉત્તર પસંદ કરો
- A વિધાન \(I\) અને વિધાન \(II\) બંને સાયાં છે
- B વિધાન \(I\) અને વિધાન \(II\) બંને ખોટાં છે
- C વિધાન \(I\) સાચું પણ વિધાન \(II\) ખોટું છે
- D વિધાન \(I\) ખોટું પણ વિધાન \(II\) સાચું છે
Answer & Solution
Correct Answer
(C) વિધાન \(I\) સાચું પણ વિધાન \(II\) ખોટું છે
Step-by-step Solution
Detailed explanation
Electric field can change speed and kinetic energy but magnetic field can not change speed \(\triangle KE\). Because magnetic force is always \(\perp\) to velocity.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- આપેલ પરિપથમાં રહેલા ઝેનર ડાયોડનો પાવર \(x \times 10^{-1}\;watt\) હોય તો \(x\)નું મૂલ્ય નજીકના પૂર્ણાંકમાં કેટલું હશે?
JEE Mains 2021 Medium - એક પ્રકાશ ઉત્સર્જક ડાયોડ \((LED)\) GaAs અર્ધવાહક દ્રવ્યનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે, જેનો બેન્ડ ગેપ \(1.42 \mathrm{eV}\) છે. \(LED\) માંથી ઉત્સર્જિત થતા પ્રકાશની તરંગલંબાઈ _______ છે.JEE Mains 2024 Hard
- તાપમાનના વધારા સાથે સ્થિતિસ્થાપકતતાનો યંગ મોડ્યુલસ _______.JEE Mains 2024 Hard
- કોઈ સ્ટીલના દડાનો વ્યાસ વર્નિયર કેલિપર્સ વડે માપતા મુખ્ય સ્કેલ \((MS)\) પર \(0. 1\,cm\) અને ગૌણ સ્કેલ \((VS)\) નો \(10\) મો કાપો મુખ્ય સ્કેલના \(9\) માં કાપા સાથે એકરૂપ થાય છે. દડા ના એવા ત્રણ માપન નીચે પ્રમાણે છે:
જો શૂન્યાંક ત્રુટિ \(- 0.03\,cm\) હોય, તો સુધારેલો સરેરાશ વ્યાસ ........... \(cm\) થાય.ક્રમાંક મુખ્ય સ્કેલનું માપ \((cm)\) ગૌણ સ્કેલના કાપા \((1)\) \(0.5\) \(8\) \((2)\) \(0.5\) \(4\) \((3)\) \(0.5\) \(6\) JEE Mains 2015 Medium - \(5\,kg\) દળના એક કણ પર ત્રણ બળો \(F_1=10\,N , F_2=8 N\) અને \(F_3=6\,N\) લગાડેલા છે. બળ \(F_2\) અને \(F_3\) લંબરૂપે એવી રીતે લગાડેલા છે કે જેથી કણ સ્થિર રહે. જો બળ \(F_1\) ને દૂર કરવામાં આવે, તો કણનો પ્રવેગ ....... \(ms^{-2}\) થાય.JEE Mains 2023 Medium
- \(r_1\) અને \(r_2\) ત્રિજ્યા અને \(l_1\) અને \(l_2\) લંબાઈ ધરાવતી બે નળીને શ્રેણીમાં જોડેલ છે અને બંનેમાથી પ્રવાહ ધારારેખી વહન કરે છે. \(P_1\) અને \(P_2\) એ બે નળીના ચેડાં વચ્ચેનો દબાણ નો તફાવત છે.જો \(P_2=4P_1\) અને \(l_2= \frac{l_1}{4}\), તો ત્રિજ્યા \(r_2\) કેટલી હશે?JEE Mains 2017 Hard
More PYQs from JEE Mains
- જો વક્ર \(y(x)=\int_{0}^{x}\left(2 t^{2}-15 t+10\right) d t\) ના બિંદુ \((a, b)\) આગળનો અભિલંબએ રેખા \(x+3 y=-5, a>1\) ને સમાંતર હોય તો \(|a +6 b|\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- લેસરની તીવ્રતા \(\left(\frac{315}{\pi}\right)\, W / m ^{2}\) છે,તો વિદ્યુતક્ષેત્રનું \(rms\) મૂલ્ય \(..........\) \(V / m.\) \(\left(\epsilon_{0}=8.86 \times 10^{-12} C ^{2} Nm ^{-2} ; c =3 \times 10^{8} ms ^{-1}\right)\)JEE Mains 2020 Medium
- ધારો કે \(\overrightarrow{\mathrm{a}}=\hat{i}+2 \hat{j}+\hat{k}, \overrightarrow{\mathrm{b}}=3(i-j+k)\). ધારો કે \(\overrightarrow{\mathrm{c}}\) એવો સદિશ છે કે જેથી \(\overrightarrow{\mathrm{a}} \times \overrightarrow{\mathrm{c}}=\overrightarrow{\mathrm{b}}\) અને \(\overrightarrow{\mathrm{a}} \cdot \overrightarrow{\mathrm{c}}=3\). તો \(\vec{a} \cdot((\vec{c} \times \vec{b})-\vec{b}-\vec{c})=\) ...........JEE Mains 2024 Hard
- પોટેન્શિયોમીટરના તારની લંબાઈ \(1200\; \mathrm{cm}\) અને તે \(60 \;\mathrm{mA}\) પ્રવાહનું વહન કરે છે. \( 5\; \mathrm{V}\; emf\) અને \(20\; \Omega,\) આંતરિક અવરોધ ધરાવતા કોષ માટે તટસ્થ બિંદુ \(1000\; \mathrm{cm}\) મળે તો સંપૂર્ણ તારનો અવરોધ કેટલા ............. \(\Omega\) હશે?JEE Mains 2020 Medium
- જો \(\lim _{x \rightarrow 0}(2-\cos x \sqrt{\cos 2 x})^{\left(\frac{x+2}{x^{2}}\right)}\) ની કિમંત \(e^{a}\) હોય તો \(a\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- એક સિક્કાને \(8\) વખત ઉછાળવામાં આવે છે. જો પ્રથમ છ ઉછાળમાં બરાબર \(4\) છાપ મળે અને છેલ્લા પાંચ ઉછાળમાં બરાબર \(3\) છાપ મળે તેની સંભાવના \(p\) હોય, તો \(96p\) બરાબર _____ છે.JEE Mains 2026 Hard