JEE Mains · Physics · STD 12 - 4. Moving charges and magnetism
\(314\,cm\) લંબાઈ અને \(14\,A\) નો પ્રવાહ ધરાવતા એક તારને વાળીને એક વર્તુળ બનાવવામાં આવે છે. ગૂંચળાની ચુંબકીય ચાકમાત્રા \(..........A - m ^2\) હશે. [Given \(\pi=3.14\) ]

- A \(10\)
- B \(11\)
- C \(54\)
- D \(0\)
Answer & Solution
Correct Answer
(B) \(11\)
Step-by-step Solution
Detailed explanation
\(\frac{314}{100}=2 \pi R \quad R =0.5 m\) \(\text { Magnetic Moment }= IA\) \(=14 \times \pi R ^{2}\) \(= 14 \times(3.14) \times \frac{1}{4}\)3 \(=10.99 \approx 11.00\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- એક રેડિયોએક્ટિવ ન્યુક્લિયસ \(n_2\) નો ક્ષય નિયતાંક બીજા રેડિયોએક્ટિવ ન્યુક્લિયસ \(n_1\) ના ક્ષય નિયતાંકની સરખામણીમાં 3 ગણો છે. જો બંને ન્યુક્લિયસની પ્રારંભિક સંખ્યા સમાન હોય, તો \(n_1\) ના એક અર્ધ-આયુષ્યકાળ પછી \(n_2\) ના ન્યુક્લિયસની સંખ્યા અને \(n_1\) ના ન્યુક્લિયસની સંખ્યાનો ગુણોત્તર કેટલો હશે?JEE Mains 2025 Medium
- નીચે બે વિધાનો આપેલા છે એક ને કથન \(A\) તરીકે અને બીજાને કારણ \(R\) તરીકે લેબલ કરવામાં આવે છે. કથન \(A\): પ્રવાહ સ્વિચ બંધ કર્યા બાદ અમુક સમય સુધી વિદ્યુત પંખાનું ભ્રમણ ચાલુ રહે છે. કારણ \(R\): ગતિના જડત્વને કારણે પંખાનું ભ્રમણ ચાલુ રહે છે. ઉપર્યુક્ત કથનોના સંદર્ભમાં, આપેલા વિકલ્પોમાંથી સૌથી ઉચિત ઉત્તર પસંદ કરો.JEE Mains 2023 Medium
- R અવરોધ અને L લંબાઈના તારના 5 સમાન ભાગ કરવામાં આવે છે. જો આ ભાગોને સમાંતર જોડવામાં આવે, તો પરિણામી અવરોધ _______ હશે.JEE Mains 2024 Medium
- આકૃતિમાં દર્શાવ્યા મુજબ, એક આદર્શ વાયુ ચક્રીય પ્રક્રિયામાંથી પસાર થાય છે. સમગ્ર ચક્રમાં વાયુ દ્વારા થયેલું કાર્ય ______ \(\times 10^{-1} \mathrm{~J}\) છે.
( \(\pi=3.14\) લો )
JEE Mains 2025 Medium - જ્યારે n વક્રીભવનાંક ધરાવતા પ્રિઝમની બહારની સપાટી પર \(\frac{n}{2}\) વક્રીભવનાંક ધરાવતા દ્રવ્યનું સ્તર લગાડવામાં આવે છે. જયારે આ પ્રિઝમને લઘુત્તમ વિચલનકોણ ની સ્થિતિ માટે ગોઠવવામાં આવે ત્યારે તે તેની ક્રાંતિકોણની શરતનું બરાબર પાલન થાય છે. તો પ્રિઝમકોણનું મૂલ્ય __________ છે.JEE Mains 2026 Medium
- \(6 \times 10^{-6} \mathrm{Cm}\) ડાઇપોલ મોમેન્ટ ધરાવતા એક વિદ્યુત ડાઇપોલને \(10^6 \mathrm{~V} / \mathrm{m}\) મૂલ્યના સમાન વિદ્યુતક્ષેત્રમાં મૂકેલ છે. પ્રારંભમાં, ડાઇપોલ મોમેન્ટ વિદ્યુતક્ષેત્રને સમાંતર છે. ડાઇપોલની ડાઇપોલ મોમેન્ટને ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં કરવા માટે કરવું પડતું કાર્ય ____ J હશે.JEE Mains 2025 Medium
More PYQs from JEE Mains
- \(a=1 \mathrm{~m}\) બાજુવાળો એક ચોરસ ગાળો \(\mathrm{q}=1 \mathrm{C}\) બિંદુવત્ત વિદ્યુતભારની સામે લંબ રૂપે રાખેલ છે. છાયાંકિત પ્રદેશમાંથી વિદ્યુત ક્ષેત્રનું ફ્લક્સ \(\frac{5}{\mathrm{p}} \times \frac{1}{\varepsilon_0} \frac{\mathrm{Nm}^2}{\mathrm{C}}\) છે, જ્યાં p નું મૂલ્ય _____ છે.
JEE Mains 2025 Easy - મીટર-બ્રિજમાં જ્યારે ડાબા ગેપમાં અવરોધ \(2\ \Omega\) હોય અને જમણા ગેપમાં અજ્ઞાત અવરોધ હોય, ત્યારે સંતુલન લંબાઈ \(40\ \mathrm{cm}\) મળે છે. અજ્ઞાત અવરોધને \(2\ \Omega\) સાથે શન્ટ કરતા, સંતુલન લંબાઈમાં _______ ફેરફાર થાય છે.JEE Mains 2024 Hard
- ધારો કે એક રેખા \(L_1\) ઊગમબિંદુમાંથી પસાર થાય છે અને રેખાઓને લંબ છે
\(L_2: \vec{r} = (3+t)\hat{i} + (2t-1)\hat{j} + (2t+4)\hat{k}\) અને
\(L_3: \vec{r} = (3+2s)\hat{i} + (3+2s)\hat{j} + (2+s)\hat{k}\), \(t, s \in \mathbb{R}\).
જો \(L_3\) પરનું બિંદુ \((a, b, c)\), \(a \in \mathbb{Z}\), \(L_1\) અને \(L_2\) ના છેદનબિંદુથી \(\sqrt{17}\) અંતરે હોય, તો \((a+b+c)^2\) બરાબર ________ થાય.JEE Mains 2026 Hard - \({1^2} + {3^2} + {5^2} + ....... + {25^2}\) ની કિમત મેળવો.JEE Mains 2013 Hard
- નીચે દર્શાવેલ આકૃતિમાં \(10 \,\mu F\) ના કેપેસિટરની ડાબી બાજુની પ્લેટ પર \(-30\, \mu F\) વિજભાર છે. \(6\, \mu F\) ના કેપેસિટરની જમણી બાજુની પ્લેટ પર નો વિજભાર.....\(\mu C\)
JEE Mains 2019 Hard - ધારો કે, વર્તુળની ત્રિજ્યા \(r\) છે, જે x-અક્ષને બિંદુ \((\mathrm{a}, 0), \mathrm{a} \lt 0\) પર સ્પર્શે છે અને પરવલય \(\mathrm{y}^2=9 \mathrm{x}\) ને બિંદુ \((4,6)\) પર સ્પર્શે છે. તો, \(r\) = __________JEE Mains 2025 Medium