JEE Mains · Physics · STD 12 - 4. Moving charges and magnetism
નીચે બે વિધાનો આપેલા છે : એકને ક્થન \((A)\) અને બીજાને કારણ \((R)\) થી દર્શાવેલ છે. કથન \((A)\) : સમાંગ ચુંબકીયક્ષેત્રમાં, ગતિમાન વિદ્યુતભારીત કણની ઝડપ અને ઊર્ન સમાન રહે છે. કારણ \((R)\) : ગતિમાન વિદ્યુભારીત કણ તેની ગતિને લંબ દિશામાં ચુંબકીય બળ અનુભવે છે. ઉપરોક્ત વિધાનાનોનાં સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો
- A \((A)\) અને \((R)\) બંને સાચાં છે અને \((R)\) એ \((A)\) ની સાચી સમજણ કરે છે.
- B \((A)\) અને \((R)\) બંને સાચાં છે પણ \((R)\) એ \((A)\) ની સાચી સમજણ આપતું નથી.
- C \((A)\) એ સાચું છે પણ \((R)\) ખોંટુ છે.
- D \((A)\) ખોંટુ છે પણ \((R)\) સાયું છે.
Answer & Solution
Correct Answer
(A) \((A)\) અને \((R)\) બંને સાચાં છે અને \((R)\) એ \((A)\) ની સાચી સમજણ કરે છે.
Step-by-step Solution
Detailed explanation
\(\overrightarrow{ F }= q (\overrightarrow{ v } \times \overrightarrow{ B })\) \(\overrightarrow{ F } \perp \overrightarrow{ V }\) Work done \(=\overrightarrow{ F } \cdot \overrightarrow{ S }\) Work done \(=0\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(R\) ત્રિજ્યાનો એક નળાકાર કે જેની અંદરની ત્રિજ્યા \(R\) અને બહારની ત્રિજ્યા \(2R\) છે તેવા નળાકાર કોષથી ઘેરાયેલ છે. અંદરના નળાકારના દ્રવ્યની ઊષ્માવાહકતા \(K_1\) છે જ્યારે બહારના નળાકારની ઊષ્માવાહકતા \(K_2\) છે. ઊષ્માનો વ્યય થતો નથી તેમ ધારતા નળાકારની લંબાઈ તરફ વહેતી ઊષ્મા માટે આ તંત્રની ઊષ્માવાહકતા _______ થાય.JEE Mains 2019 Medium
- 30 cm કેન્દ્રલંબાઈવાળો એક બહિર્ગોળ લેન્સ 20 cm કેન્દ્રલંબાઈવાળા અંતર્ગોળ લેન્સના સંપર્કમાં મૂકવામાં આવે છે. એક વસ્તુને આ લેન્સ પ્રણાલીની ડાબી બાજુએ 20 cm અંતરે મૂકવામાં આવે છે. લેન્સથી પ્રતિબિંબનું અંતર cm માં ________ છે.JEE Mains 2025 Easy
- સમાન દળ \(M\) ધરાવતા બે કણ \(A\) અને \(B\) સમાન ઝડપ \(v\) થી આકૃતિ માં દર્શાવ્યા મુજબ ગતિ કરે છે. તેઓ સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત પામીને એક કણ \(C\) તરીકે ગતિ કરે છે.તો કણ \(C\) ના પથ દ્વારા \(X-\) અક્ષ સાથે બનાવેલ ખૂણો \(\theta \) શેના દ્વારા દર્શાવી શકાય ?
JEE Mains 2017 Hard - દોરી પર પ્રસરતા લંબગત તરંગનું સમીકરણ \(y(x, t)=4.0 \sin \left[20 \times 10^{-3} x+600 t\right] \mathrm{mm}\) છે, જ્યાં \(x\) mm માં અને \(t\) સેકન્ડમાં છે. તરંગનો વેગ ________ છે.JEE Mains 2025 Easy
- પૃથ્વીની ફરતે ફરતા ઉપગ્રહની સાપેક્ષ અનિશ્ચિતતા \(10^{-2}\) છે.જો ભ્રમણ કક્ષાની ત્રિજ્યાની સાપેક્ષ અનિશ્ચિતતા નહિવત હોય તો પૃથ્વીના દળમાં સાપેક્ષ અનિશ્ચિતતા કેટલી હશે?JEE Mains 2018 Medium
- હાઈડ્રોજન પરમાણુમાં એક ઈલેકટ્રોન બીજી ઉતેજીત અવસ્થામાં (ત્રિજ્યા \(4.65\, \mathop A\limits^o \)) ભ્રમણ કરે છે તો તે ઈલેકટ્રોનની દ-બ્રોગ્લી તરંગલંબાઈ કેટલા .......\(\mathop A\limits^o \) હશે?JEE Mains 2019 Hard
More PYQs from JEE Mains
- \(n \in \mathbb{N}\) માટે, જો \(\cot ^{-1} 3+\cot ^{-1} 4+\cot ^{-1} 5+\cot ^{-1} n=\frac{\pi}{4}\) હોય, તો \(n=\) ............JEE Mains 2024 Medium
- જો \(A\) એ \(2 \times 2\) કક્ષાનો વાસ્તવિક શ્રેણિક છે કે જેના બધા ઘટકો \(\{0,1\}\) માંથી હોય અને \(|\mathrm{A}| \neq 0 .\) નીચેના બે વિધાનો ધ્યાનમાં લો: \((P)\) જો \(A \neq I_{2},\) હોય તો \(|A|=-1\): \((Q)\) જો \(|\mathrm{A}|=1,\) હોય તો \(\operatorname{tr}(\mathrm{A})=2\) જ્યાં \(I_{2}\) એ \(2 \times 2\) નો એકમ શ્રેણિક અને \(\operatorname{tr}(A)\) એ શ્રેણિક \(A\) ના અગ્ર વિકર્ણના ઘટકોનો સરવાળો દર્શાવે તોJEE Mains 2020 Hard
- \(n\) આંટા અને \(A\) આડછેડનું ક્ષેત્રફળ ધરાવતા ગુચળાને \(B\) જેટલા એકસમાન ચુંબકીયક્ષેત્રમાં મુકેલ છે. જ્યારે તેને \(\omega \) જેટલી કોણીય ઝડપથી ફેરવવામાં આવે ત્યારે તેમાં મહત્તમ કેટલો \(emf\) પ્રેરિત થશે?JEE Mains 2018 Medium
- બે વિદ્યાર્થીઓ \(A\) અને \(B\) નિશાળથી તેમના ઘરે પાછા ફરે છે તે વખતનો સ્થાન-સમય આલેખ આકૃતિમાં દર્શાવ્યો છે. નીચે આપેલા વિધાનોમાથી ક્યાં સાચા છે? \((A)\) \(A\) નિશાળથી નજીક રહે છે. \((B)\) \(B\) નિશાળથી નજીક રહે છે. \((C)\) \(A\) ધરે પહોંચવા માટે ઓછો સમય લે છે. \((D)\) \(A\) એ \(B\) થી વધુ ઝડપે જાય છે. \((E)\) \(B\) એ \(A\) થી વધુ ઝડપે જાય છે.
JEE Mains 2023 Medium - \((1 +x)^{101} (1 +x^2 - x)^{100}\) ના વિસ્તરણમાં પદની સંખ્યા મેળવો.JEE Mains 2014 Hard
- ધન પૂર્ણાંકોની એક સમાંતર શ્રેણી (A. P.) નો વિચાર કરો, જેના પ્રથમ ત્રણ પદોનો સરવાળો 54 છે અને પ્રથમ 20 પદોનો સરવાળો 1600 અને 1800 ની વચ્ચે છે. તો તેનું \(11^{\text {th }}\) પદ = __________JEE Mains 2025 Medium