JEE Mains · Physics · STD 12 - 4. Moving charges and magnetism
બંનેમાંથી સમાન પ્રવાહ પસાર થતો હોય તેવા બે ગૂંચળાઓ \(X\) અને \(Y\) ના કેન્દ્ર આગળ અનુક્રમે ચુંબકીય ક્ષેત્રો \(B_X\) અને \(B_Y\) છે. જે \(X\) ગૂંચળામાં આંટાની સંખ્યા \(200\) અને ત્રિજ્યા \(20\,cm\) અને \(Y\) ગુંચળામાં આંટાની સંખ્યા \(400\) અને ત્રિજ્યા \(20\,cm\) છે, તો \(B_X\) અને \(B_Y\) નો ગુણોતર થશે.
- A \(1: 1\)
- B \(1: 2\)
- C \(2: 1\)
- D \(4: 1\)
Answer & Solution
Correct Answer
(B) \(1: 2\)
Step-by-step Solution
Detailed explanation
At centre \(B=N\left(\frac{\mu_{0} i }{2 R}\right)\) \(B_{x}=200\left(\frac{\mu_{0} \dot{i}}{2 \times 20 cm }\right)\) \(B_{y}=400\left(\frac{\mu_{0} i}{2 \times 20 cm }\right)\) \(\frac{ B _{x}}{ B _{y}}=\frac{1}{2}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- આપેલા ડીજીટલ પરિપથની તાર્કિક પ્રક્રિયા આધારીત સમતૂલ્ય \(........\) છે.
JEE Mains 2023 Medium - એ લોજીક-ગેટ પરિપથને બે ઈનપુટ \(A\) અને \(B\) અને આઉટપુટ \(Y\) છે. \(A\) અને \(B\) આગળના તરંગ (વોલ્ટેજ) નીચે દર્શાવવામાં આવ્યા છે.
JEE Mains 2022 Medium - સાયક્લોટ્રોન દ્વારા આપવામાં આવતો મહત્તમ પ્રવેગિત વિદ્યુતસ્થિતિમાન \(12\, {kV}\) હોય, તો સાયક્લોટ્રોનમાં પ્રોટોનને પ્રકાશની ઝડપ કરતાં છઠા ભાગની ઝડપ કરવા તેના પરિભ્રમણની સંખ્યા કેટલી હશે? \(\left[{m}_{{p}}=1.67 \times 10^{-27} {kg}, {e}=1.6 \times 10^{-19} {C},\right.\) પ્રકાશની ઝડપ \(\left.=3 \times 10^{8} {m} / {s}\right]\)JEE Mains 2021 Hard
- આપેલ પરિપથમાં, \(20 \Omega\) અવરોધમાં વહેતો પ્રવાહ \(0.3\) \(A\) હોય , જ્યારે એમિટર \(0.9\) \(A\)નું અવલોકન નોંધે છે. \(R_1\) નું મૂલ્ય _______ \(\Omega\) છે.
JEE Mains 2024 Hard - આકૃતિમાં દર્શાવ્યા મુજબ \(R\) ત્રિજયાના જારમાં \(H\) ઊંચાઈ સુધી પાણી ભરેલ છે જેને \(h\) ઊંચાઈ પર મુકેલ છે.તેને તળિયે રહેલ કાંણાની ત્રિજ્યા \(r\) \((r << R)\) છે. જો તેમાથી પાણી લીક થતું હોય અને બહાર આવતા પાણીનો આકાર આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગરણી આકારનો છે જ્યારે તે જમીન પર પડે ત્યારે તેની ત્રિજ્યા \(x\) હોય તો ....
JEE Mains 2016 Hard - \(x(t)=A \sin (\omega t+\phi)\) સ્થાન વિધેય ધરાવતો એક કણ સરળ આવર્તગતિ કરે છે. જો \(t=0\, {s}\) સમયે કણનું સ્થાન અને વેગ અનુક્રમે \(2\, {cm}\) અને \(2\, \omega \,{cm} \,{s}^{-1}\) હોય, તો તેનો કંપવિસ્તાર \(x \sqrt{2} \,{cm}\) થાય જ્યારે \(x\) નું મૂલ્ય ...... હોય.JEE Mains 2021 Medium
More PYQs from JEE Mains
- અહી સંકર સંખ્યા \(w =1-\sqrt{3} i\) આપેલ છે. જો બીજી સંખ્યા \(z\) આપેલ છે કે જેથી \(|z w|=1\) અને \(\arg ( z )-\arg ( w )=\frac{\pi}{2} \) થાય તો ઉગમબિંદુ , \(z\) અને \(w\) શિરોબિંદુ ધરાવતા ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવો.JEE Mains 2021 Medium
- રેખા \(\frac{{x - 1}}{2} = \frac{{y + 1}}{{ - 1}} = \frac{z}{1}\) પર આવેલ બિંદુ પરથી સમતલ \(x + y + z = 3\) લંબપાદ \(Q\) દોરવામાં આવે છે કે જેથી \(Q\) એ સમતલ \(x -y + z = 3\) પર રહે તો \(Q\) ના યામ મેળવો.JEE Mains 2019 Hard
- \(\left(\frac{1}{3}+\frac{4}{7}\right)+\left(\frac{1}{3^2}+\frac{1}{3} \times \frac{4}{7}+\frac{4^2}{7^2}\right)+\left(\frac{1}{3^3}+\frac{1}{3^2} \times \frac{4}{7}+\frac{1}{3} \times \frac{4^2}{7^2}+\frac{4^3}{7^3}\right)+\ldots\) અનંત પદો સુધી, બરાબર ___ છે.JEE Mains 2026 Easy
- \(\left( {{2^{1/3}} + \frac{1}{{2{{\left( 3 \right)}^{1/3}}}}} \right)^{10}\) ના વિસ્તરણમાં પહેલેથી \(5^{th}\) માં પદ અને છેલ્લેથી \(5^{th}\) માં પદનો ગુણોત્તર મેળવો.JEE Mains 2019 Hard
- જો \(50\) અવલોકનોનું \(30\) થી વિચલનનો સરવાળો \(50\) હોય તો આ માહિતીનો મધ્યક \(= \)JEE Mains 2019 Hard
- ધારો કે \(A (1, \alpha)\), \(B (\alpha, 0)\) અને \(C (0, \alpha)\) શિરોબિંદુઆવાળા ત્રિકોણનું ક્ષેત્રફળ \(4\) ચોરસ એકમ છે. જો બિંદુઆ \((\alpha,-\alpha),(-\alpha, \alpha)\) અને \(\left(\alpha^{2}, \beta\right)\) સમરેખ હોય, તો \(\beta\) =...........JEE Mains 2022 Medium