JEE Mains · Physics · STD 12 - 4. Moving charges and magnetism
એક emf \(90\,V\) ની બેટરીને \(100\,\Omega\) ના બે આવરોધોના શ્રેણી જોડાણ સાથે લગાડેલ છે. \(400\,\Omega\) આંતરિક અવરોધનું એક વોલ્ટમીટર પ્રત્યેક અવરોધના છેડા વચ્ચે સ્થિતિમાન તફાવત માપવા માટે વપરાય છે. તો વોલ્ટ મીટરનું આવલોકન \(.........\) હોય.
- A \(40\)
- B \(45\)
- C \(80\)
- D \(90\)
Answer & Solution
Correct Answer
(A) \(40\)
Step-by-step Solution
Detailed explanation
\(R _{ eq }=\frac{400 \times 100}{500}+100\) \(=180\,\Omega\) \(i =\frac{90}{180}=\frac{1}{2}\,A\) \(\text { Reading }=\frac{1}{2} \times \frac{400}{500} \times 100\) \(=40\,volt\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- ' \(n\) ' સમાન વિદ્યુત બલ્બ છે, દરેકને મેઈન સપ્લાયમાંથી સ્વતંત્ર રીતે \(p\) પાવર ખેંચવા માટે ડિઝાઇન કરવામાં આવેલ છે. હવે તેમને મેઈન સપ્લાય સાથે શ્રેણીમાં જોડવામાં આવ્યા છે. આ સંયોજન દ્વારા ખેંચાયેલો કુલ પાવર છે :JEE Mains 2025 Easy
- બે ગ્રહો \(A\) અને \(B\) ના નિષ્ક્રમણ વેગો \(1:2\) ના ગુણોતરમાં છે. જો તેમની ત્રીજ્યાઓ અનુક્રમે \(1:3\) નાં ગુણોતરમાં હોય, તો ગ્રહ \(A\) નો ગુરુત્વાકર્ષી પ્રવેગ અને ગ્રહ \(B\) ના ગુરુત્વાકર્ષી પ્રવેગનો ગુણોતર કેટલો થાય?JEE Mains 2023 Medium
- \(\mathrm{m}\) દળ ધરાવતા સેટેલાઈટને પૃથ્વીની સપાટીથી શિરોલંબ દિશામાં \(u\) વેગથી લોન્ચ કરવામાં આવે છે. \(\mathrm{R}\) (\(R =\) પૃથ્વીની ત્રિજ્યા) ઊંચાઈ પર પહોચ્યા પછી તે \(\frac{\mathrm{m}}{10}\) દળના રોકેટમાથી બહાર આવીને વર્તુળાકાર કક્ષામાં પહોચે છે તો રોકેટની ગતિઉર્જા કેટલી થશે? (\(G\) ગુરુત્વાકર્ષણનો અચળાંક ; \(\mathrm{M}\)પૃથ્વીનું દળ)JEE Mains 2020 Hard
- \(K\) જેટલો ડાયઈલેકિટ્રક અચળાંક ધરાવતા દ્રવ્યના બનેલા એક યોસલાને, સમાંતર પ્લટો ધરાવતા સંધારકની પ્લેટો જેટલું જ ક્ષેત્રફળ છે, અને તેની જાડાઈ \(\frac{3}{4}\) d, જેટલી છે, જયાં \(d\) એ પ્લેટો વચ્ચેનું અંતર છે. જ્યારે પ્લેટોની વચ્ચે યોસલાને દાખલ કરવામાં આવશે ત્યારે સંધારકતા કેટલી થશે ? ( \(C _0=\) જયારે સંધારકની પ્લેટો વચ્યેનું માધ્યમ હવા હોય, ત્યાર ની સંધારકતા.)JEE Mains 2022 Hard
- નીચે બે કથનો આપેલા છે :
કથન I : બધા જ તત્તવો માટે. જેમ ન્યુક્લિઓન દીઠ બંધનઊર્જા વધુ તેમ ન્યુક્લિયસનું દળ વધુ હોય છે.
કથન II : બધા જ તત્ત્વો માટે, ઓછી ન્યુક્લિઓન દીઠ બંધન ઊર્જા ધરાવતા ન્યુક્લિયસ વધુ ન્યુક્લિઓન દીઠ બંધન ઊર્જા ધરાવતા ન્યુક્લિયસમાં રૂપાંતર પામે છે.
ઉપર્યુક્ત કથનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો:JEE Mains 2026 Hard - જો \(\mathrm{n}\) એ સંખ્યા ઘનતા હોય અને \(\mathrm{d}\) એ અણુનો વ્યાસ હોય, તો બે ક્રમિક અથડામણો વચ્ચે અણુ દ્વારા આવરી લેવાયેલ સરેરાશ અંતર (એટલે કે સરેરાશ મુક્ત પથ) ને _______ દ્વારા દર્શાવવામાં આવે છે.JEE Mains 2024 Hard
More PYQs from JEE Mains
- ધારો કે \(A,B\) અને \(C\) એ પરવલય \(y^2=16x\) માં અંતર્ગત ચલ કાટકોણ ત્રિકોણના શિરોબિંદુઓ છે. કાટખૂણો સમાવતું શિરોબિંદુ \(B\) એ \((4,8)\) છે અને \(\triangle ABC\) ના મધ્યકેન્દ્રનો બિંદુપથ એક શંકુચ્છેદ \(C_o\) છે. તો \(C_o\) ના નાભિલંબની લંબાઈના ત્રણ ગણા ______ છે.JEE Mains 2026 Hard
- કોઈક વાસ્તવિક અચળાંક \(a\) માટે વિધેય \(f: R-\{-a\} \rightarrow R\) તથા \(f(x)=\frac{a-x}{a+x}\) હોય વધારામાં ધારો કે કોઈક વાસ્તવિક સંખ્યા \(x \neq- a\) અને \(f( x ) \neq- a\) માટે \(( fof )( x )= x\) થાય તો \(\left(-\frac{1}{2}\right)\) ની કિમત શોધોJEE Mains 2020 Hard
- જો \(\mathrm{A}(-2,-1), \mathrm{B}(1,0), \mathrm{C}(\alpha, \beta)\) અને \(\mathrm{D}(\gamma, \delta)\) એ સમાંતરબાજુ ચતુષ્કોણ \(A B C D\) ના શિરોબિંદુઓ છે. જો બિંદુ \(C\) એ રેખા \(2 x-y=5\) ઉપર અને બિંદુ \(D\) એ રેખા \(3 \mathrm{x}-2 \mathrm{y}=6\) ઉપર છે. તો \(|\alpha+\beta+\gamma+\delta| =\) ...........JEE Mains 2024 Hard
- જો \(a > 0\) અને \(z = \frac{{{{\left( {1 + i} \right)}^2}}}{{a - i}}\) જેનો માનક \(\sqrt {\frac{2}{5}} \) થાય તો \(\bar z\) ની કિમત મેળવો.JEE Mains 2019 Hard
- જો \(A\, = \,\left[ {\begin{array}{*{20}{c}}
0&{ - 1}\\
1&0
\end{array}} \right],\) તો આપલે પૈકી ક્યૂ વિધાન સત્ય નથી. ?JEE Mains 2015 Hard - \(-{ }^{15} C _{1}+2 .{ }^{15} C _{2}-3 .{ }^{15} C _{3}+\ldots \ldots\) \(-15 .{ }^{15} C _{15}+{ }^{14} C _{1}+{ }^{14} C _{3}+{ }^{14} C _{5}+\ldots .+{ }^{14} C _{11}\) નું મૂલ્ય ........ છે.JEE Mains 2021 Hard