ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 12 - 4. Moving charges and magnetism

વીજપ્રવાહ ધારિત લંબ ચોરસ લૂપ \(PQRS\) સમાન તારની બનેલી છે. \(P R=Q S=5\,cm\) અને \(P Q=R S=100\,cm\) છે. જો એમિટર પ્રવાહનું અવલોકન \(I\) થી \(2I\) બદલાય તો તાર \(PQ\) પર તાર \(RS\) ને લીધે લાગુ પડતા પ્રતિ લંબાઈ ચુંબકીયબળનો ગુણોત્તર \(\left(f_{P Q}^I: f_{P Q}^{2 I}\right)\)  \(................\) થાય.

  1. A \(1: 2\)
  2. B \(1: 4\)
  3. C \(1: 5\)
  4. D \(1: 3\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) \(1: 4\)

Step-by-step Solution

Detailed explanation

\(F \propto I _1 I _2\) \(F _{ I }: F _{2 I }=1: 4\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app