ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 12 - 4. Moving charges and magnetism

એક વર્તુળાકાર આડછેદ (ત્રિજ્યા\(-a)\) ધરાવતો લાંબો સુરેખ તાર \(I\) જેટલા સ્થિત વીજ પ્રવાહનું વહન કરે છે. આ વીજ પ્રવાહ \(I\) આડછેદમાં સમાન રીતે વિતરીત છે. ચુંબકીય ક્ષેત્ર છે .......

  1. A \(r < a\) ક્ષેત્રમાં શૂન્ય છે અને \(r > a\) ક્ષેત્રમાં \(r\) ના વ્યસ્ત પ્રમાણમાં છે.
  2. B \(r < a\) ક્ષેત્રમાં \(r\) સાથે \(r\) ના વ્યસ્ત પ્રમાણમાં છે અને \(r > a\) માં છેક સુધી સમાન રહે છે.
  3. C \(r < a\) ક્ષેત્રમાં \(r\) ના સમપ્રમાણમાં છે અને \(r > a\) વિસ્તારમાં \(r\) ના વ્યસ્ત પ્રમાણમાં છે.
  4. D \(r < a\) ક્ષેત્રમાં સમાન છે અને \(r > a\) ક્ષેત્ર માં તે અંતર \(r\) ના વિરુદ્ધુ રીતે ચલન વ્યસ્ત પ્રમાણમાં છે.
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) \(r < a\) ક્ષેત્રમાં \(r\) ના સમપ્રમાણમાં છે અને \(r > a\) વિસ્તારમાં \(r\) ના વ્યસ્ત પ્રમાણમાં છે.

Step-by-step Solution

Detailed explanation

\(B = \begin{cases}\frac{\mu_0 Ir }{\pi a ^2} & r \leq a \\ \frac{\mu_0 I }{\pi r ^2} & r \geq a \end{cases}\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app