JEE Mains · Physics · STD 12 - 4. Moving charges and magnetism
પ્રોટોનને પ્રવેગિત કરવા માટે સાઈક્લોટ્રોનનો ઉપયોગ કરવામાં આવે છે. જે કાર્યરત ચુંબકીય ક્ષેત્ર \(1.0\,T\) હોય અને સાઈક્રલોટ્રોનના '\(dees\)' ની ત્રિજ્યા \(60\,cm\) હોય તો પ્રવેગિત પ્રોટોનની ગતિ ઊર્જા \(.....\) ( \(MeV\) માં) હશે. [\(m _{p}=1.6 \times 10^{-27} kg , e =1.6 \times 10^{-19} C\) નો ઉપયોગ કરવો.]
- A \(12\)
- B \(18\)
- C \(16\)
- D \(32\)
Answer & Solution
Correct Answer
(B) \(18\)
Step-by-step Solution
Detailed explanation
Kinetic energy of electron in cyclotron \(=\left[\frac{ q ^{2} B ^{2} r _{0}^{2}}{2 m }\right]\) \(=18\,MeV\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- આપેલ પરિપથમાં \(B\) અને \(D\) જોડતા તારમાં કેટલા .............. \(A\) પ્રવાહનું વાહન થશે?
JEE Mains 2020 Medium - એક સોલેનોઇડની લંબાઈ \(0.5 \mathrm{~m}\) છે, તેની ત્રિજ્યા \(1 \mathrm{~cm}\) છે અને તે ' \( m \) ' આંટાઓની સંખ્યાનો બનેલો છે. તે \(5 \mathrm{~A}\) નો વિદ્યુતપ્રવાહ વહન કરે છે. જો સોલેનોઇડની અંદર ચુંબકીય ક્ષેત્રનું માન \(6.28 \times 10^{-3} \mathrm{~T}\) હોય, તો \(m\) નું મૂલ્ય _______ છે.JEE Mains 2024 Hard
- \((A)\) સુવાહકના તાપમાનના વધારા સાથે ઈલેક્ટ્રોનનો ડ્રીફટ-વેગ ઘટે છે. \((B)\) ડ્રીફટ-વેગ આપેલ સુવાહકના આડછેદના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. \((C)\) ડ્રિફટ-વેગ એ સુવાહકને લગાવેલ સ્થિતિમાન તફવત ઉપર આધાર રાખતો નથી. \((D)\) ઈલેક્ટ્રોનનો ડ્રિફટ-વેગ સુવાહકની લંબાઇ પર આધાર રાખલો નથી. \((E)\) ડ્રિફટ-વેગ સુવાહકનું તાપમાન વધારતા વધે છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.JEE Mains 2022 Hard
- નીચે મુજબ બે કથન આપેલ છે. કથન \(I\) : ફોટોઈલેકટ્રીક અસરમાં સ્ટોપિગ પોટેન્શિયલ પ્રકાશ ઉદગમના પાવર પર આધાર રાખતો નથી. કથન \(II\) : આપેલ ધાતુ માટે ફોટો ઇલેકટ્રોનની ગતિઉર્જા આપાત પ્રકાશની તરંગ લંબાઈ પર આધાર રાખે છે. ઉપર્યુક્ત બંને કથનના સંદર્ભમાં, નીયે આપેલ વિકલ્પોમાંથી સાયો ઉત્તર પસંદ કરો.JEE Mains 2023 Medium
- \(f\) કેન્દ્રલંબાઈ ધરાવતા અંતર્ગોળ લેન્સના મુખ્યકેન્દ્ર પાસે એક વસ્તુને મૂકવામાં આવે છે. લેન્સના ઓપ્ટિકલ કેન્દ્રથી મોટવણી અને પ્રતિબિંબની અંતર શું થાય?JEE Mains 2021 Hard
- \(480\, Hz\) આવૃતિ ધરાવતા સ્વરકાંટાનો ઉપયોગ અનુનાદિત નળીમાં હવામાં ધ્વનિની ઝડપ \((\nu )\) માપવામાં થાય છે.તેમાં \({\ell _1} = 30\,cm\) અને \({\ell _2} = 70\,cm\) લંબાઈએ અનુનાદ સંભળાય છે.તો \(\nu\) કેટલી ..... \(ms^{-1}\) હશે?JEE Mains 2019 Hard
More PYQs from JEE Mains
- ધાતુ માટે, સ્ટોપિંગ સ્થિતિમાન \(\left(V_0\right)\) નો આપાત પ્રકાશની આવૃત્તિ \(\nu \left(\times 10^{14} Hz\right).\) ના વિધેય તરીકેનો ફેરફાર આકૃતિમાં દર્શાવેલો છે. ધાતુંનું કાર્ય વિધેય ......... \(eV\) છે.
JEE Mains 2023 Medium - વક્ર \(y\, = f(x)\) નો બિંદુ \(P(x,y)\) આગળનો સ્પર્શક \(x-\) અક્ષને \(A\) આગળ અને \(y-\)અક્ષને \(B\) આગળ છેદે છે જો \(AP : BP\,= 1: 3\) અને \(f(a)\, = 1\) , તો વક્રએ . . . બિંદુમાંથી પસાર થાય.JEE Mains 2017 Hard
- જ્યારે 300 nm તરંગલંબાઈનો પારજાંબલી પ્રકાશ \(2.13 \mathrm{eV}\) કાર્ય વિધેય ધરાવતી ધાતુની સપાટી પર આપાત થાય છે, ત્યારે ઇલેક્ટ્રોન ઉત્સર્જન થાય છે. નિરોધક સ્થિતિમાન _______ છે. (આપેલ છે hc =1240 eV nm )JEE Mains 2024 Hard
- \(1.8\) વક્રીભવનાંક ધરાવતા એક બહિર્ગોળ લેન્સની વક્રતા ત્રિજ્યા \(20\,cm\) છે. લેન્સની બંને સપાટીઓને હવે \(1.5\) વક્રીભવનાંક ધરાવતા પ્રવાહીમાં ડૂબાડવામાં આવે છે. લેન્સનો હવામાં પાવર અને પ્રવાહીમાં પાવરનો ગુણોત્તર \(x: 1\) છે. \(x\) નું મૂલ્ય ........ છે.JEE Mains 2023 Medium
- ધારો કે \(\alpha_1, \alpha_2, \ldots, \alpha_7\) એ સમીકરણ \(x^7+3 x^5-13 x^3-15 x=0\) નાં બીજ છે અને \(\left|a_1\right| \geq\left|\alpha_2\right| \geq \ldots \geq\left|\alpha_7\right|\) તો \(\alpha_1 \alpha_2-\alpha_3 \alpha_4+\alpha_5 \alpha_6=......\)JEE Mains 2023 Hard
- ચાર બિંદુવત વિદ્યુતભારો \(-q, +q, +q\) અને \(-q\) \(y\) અક્ષ પર \(y = -2d\), \(y = -d, y = +d\) અને \(y = +2d\) પર છે.\(x\) અક્ષ પર \(x = D\,\,(D > > d)\) પાસે વિદ્યુતક્ષેત્ર કોના સમપ્રમાણમાં હશે?JEE Mains 2019 Hard