ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 12 - 4. Moving charges and magnetism

પ્રવાહ ધારિત વર્તુળાકાર ગાળાનાં કેન્દ્ર આગળ યુંબકીય ક્ષેત્ર \(B _1\) છે. આપેલ ગાળાના કેન્દ્રથી તેની ત્રિજ્યા કરતા \(\sqrt{3}\) ગણા અંતરે તેની અક્ષ ઉપર ચુંબકીય ક્ષેત્રની \(B _2\) છે. \(B _1\) અને \(B _2\) ગુણોત્તર \(B _1 / B _2................\) થશે.

  1. A \(9: 4\)
  2. B \(12: \sqrt{5}\)
  3. C \(8: 1\)
  4. D \(5: \sqrt{3}\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) \(8: 1\)

Step-by-step Solution

Detailed explanation

\(B_{1}=\frac{\mu_{0} I}{2 R}\) \(B_{2}=\frac{\mu_{0} I^{2}}{2\left(R^{2}+3 R^{2}\right)^{3 / 2}}=\frac{1}{8}\left(\frac{\mu_{0} I}{2 R}\right)=\frac{B_{1}}{8}\) \(\frac{B_{1}}{B_{2}}=\frac{8}{1}\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app