ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 12 - 4. Moving charges and magnetism

એક લાંબા પ્રવાહધારિત સોલેનોઈડની અંદરની જગ્યા \(1.2 \times 10^{-5}\) જેટલી ચુંબકીય સસ્પેટીબિલિટી ઘરાવતા પદાર્થ વડે ભરવામાં આવે છે. સોલેનોઈડમાં હવા હોય તેના કરતા સોલેનોઈડના અંદરના ભાગમાં ચુંબકીય ક્ષેત્રમાં થતો આંશિક વધારે ............ થશે.

  1. A \(1.2 \times 10^{-5}\)
  2. B \(1.2 \times 10^{-3}\)
  3. C \(1.8 \times 10^{-3}\)
  4. D \(2.4 \times 10^{-5}\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) \(1.2 \times 10^{-5}\)

Step-by-step Solution

Detailed explanation

\(\chi=1.2 \times 10^{-5}\) \(\mu_{ r }=1+\chi=1+1.2 \times 10^{-5}\) Fractional Change \(=\frac{\Delta B }{ B }=\frac{\mu_{0} \mu_{ I } ni -\mu_{0} ni }{\mu_{0} ni }=\left(\mu_{ r }-1\right)\) \(=1.2 \times 10^{-5}\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app