ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 12 - 4. Moving charges and magnetism

\(10\, {cm}\) બાજુવાળી સમબાજુ ત્રિકોણના બનેલા ગૂચાળાને શિરોલંબ સમતલમાં \(20\, {mT}\) ચુંબકીયક્ષેત્ર ધરાવતા બે કાયમી ચુંબકના ધ્રુવો વચ્ચે મૂકેલી છે. ગુચળામાંથી \(0.2\, {A}\) નો પ્રવાહ પસાર કરવામાં આવે અને તેનું સમતલ ચુંબકીયક્ષેત્રને સમાંતર થાય ત્યારે તેના પર લાગતું ટોર્ક \(\sqrt{{x}} \times 10^{-5} \,{Nm}\) છે. \({x}\) નું મૂલ્ય કેટલું હશે?

  1. A \(3\)
  2. B \(7\)
  3. C \(10\)
  4. D \(13\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) \(3\)

Step-by-step Solution

Detailed explanation

\(\vec{\tau}=\vec{M} \times \vec{B}=M B \sin 90^{\circ}\) \(=M B=\frac{i \sqrt{3} \ell^{2}}{4} B\) \(=\sqrt{3} \times 10^{-5} {N}-{m}\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app