JEE Mains · Physics · STD 12 - 4. Moving charges and magnetism
જ્યારે \(5\,\Omega\) ના અવરોધને ચલિત ગૂચળાંવાળા ગેલ્વેનોમીટરશતે શંટ તરીકે જોડવામાં આવે છે, ત્યારે તે \(250\,mA\) ના પ્રવાહ માટે પૂર્ણ સ્કેલ આવર્તન દર્શાવે છે, જો કે જ્યારે \(1050\,\Omega\) નો અવરોધ તેની સાથે શ્રેણીમાં જોડાયેલ હોય, ત્યારે તે \(25\) વોલ્ટ માટે પૂર્ણ સ્કેલ આવર્તન આપે છે. ગેલ્વેનોમીટરનો અવરોધ ......... \(\Omega\) છે.
- A \(40\)
- B \(30\)
- C \(50\)
- D \(20\)
Answer & Solution
Correct Answer
(C) \(50\)
Step-by-step Solution
Detailed explanation
\(\frac{250\,mA \times 5}{5+R_G}=i \dots(i)\) \(i=\frac{25}{1050+R_G} \dots(ii)\) From \((i)\) and \((ii)\) \(\frac{25}{1050+R_G}=\frac{5}{4\left(5+R_G\right)}\) \(100\left(5+R_G\right)=1050 \times 5+R_G \times 5\) \(95 R_G=4750\) \(R_G=50\,\Omega\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- દળ \(M\) અને ત્રિજ્યા \(R\) ધરાવતો એક નક્કર ગોળો બે અસમાન ભાગમાં વિભાજીત કરવામાં આવે છે. નાના ભાગનું દળ \(M/8\) છે જેને \(r\) ત્રિજ્યાવાળા ગોળામાં રૂપાંતરિત કરવામાં આવે છે અને મોટા ભાગને \(t\) જાડાઈ અને \(2R\) ત્રિજ્યાવાળી વર્તુળાકાર તકતીમાં રૂપાંતરિત કરવામાં આવે છે. જો \(I_1\) એ \(r\) ત્રિજ્યાવાળા ગોળાનો તેના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા હોય અને \(I_2\) એ તકતીની તેના વ્યાસને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા હોય, તો તેમની જડત્વની ચાકમાત્રાનો ગુણોત્તર \(I_2/I_1 = \) _____.JEE Mains 2026 Hard
- બે ટૂંકા અને સમાન \(1 \) \(cm \) લંબાઇ ધરાવતા ગજિયા ચુંબકોની ચુંબકીય ચાકમાત્રા અનુક્રમે \(1.20\) \( Am^2\) અને \(1.00\) \( Am^2\) છે.તેમને સમક્ષિતિજ ટેબલ પર સમાંતર એવી રીતે રાખવામાં આવ્યા છે કે જેથી તેમના ઉત્તર ધુવ \((N)\) દક્ષિણમુખી છે.તેઓને સામાન્ય ચુંબકીય વિષુવવૃત્ત છે અને તેમની વચ્ચેનું અંતર \(20.0\) \( cm \) છે.તેઓનાં કેન્દ્રોને જોડતી રેખાના મધ્યબિંદુ \(O\) આગળ ઉત્પન્ન સમક્ષિતિજ ચુંબકીય પ્રેરણનું મૂલ્ય લગભગ _______ હશે.(પૃથ્વીના ચુંબકીય પ્રેરણના સમક્ષિતિજ ઘટકનું મૂલ્ય \(3.6 \times 10^{-5}\) \(Wbm^{-2}\) લો. )JEE Mains 2013 Hard
- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે \(3 \,{kg}\) અને \(5\, {kg}\) ના બ્લોકને ધાતુના તાર સાથેન બાંધીને ગરગડી સાથે લટકાવેલ છે. ધાતુનું બ્રેકિંગ પ્રતિબળ \(\frac{24}{\pi} \times 10^{2}\, {Nm}^{-2}\) છે. તો તારની ન્યૂનતમ ત્રિજ્યા (\(cm\) માં) કેટલી હોવી જોઈએ? (\(\left.g=10\, {ms}^{-2}\right)\)
JEE Mains 2021 Hard - \(1\,m\) લંબાઈ અને \(1\,mm^2\) ક્ષેત્રફળ ધરાવતા બે બ્રાસ અને સ્ટીલના તારને શ્રેણીમાં જોડી તેના એક છેડાને દઢ આધાર સાથે જોડેલો છે.અને બીજા છેડાને ખેચવામાં આવે છે. તારની લંબાઈમાં \(0.2\,mm\) વધારો કરવા માટે કેટલા પ્રતિબળની જરૂર પડે? [સ્ટીલ અને બ્રાસના યંગ મોડ્યુલસ અનુક્રમે \(120\times 10^9\,N/m^2\) અને \(60\times 10^9\,N/m^2\) છે]JEE Mains 2019 Medium
- પ્રકાશવિદ્યુત અસરના પ્રયોગમાં, નિરોધક સ્થિતિમાન,JEE Mains 2025 Medium
- યંગના બે-સ્લિટ પ્રયોગમાં, ઉદ્ગમ શ્વેત પ્રકાશ છે. એક સ્લિટને લાલ ફિલ્ટર વડે અને બીજી સ્લિટને લીલા ફિલ્ટર વડે ઢાંકવામાં આવે છે. આ કિસ્સામાં...JEE Mains 2025 Medium
More PYQs from JEE Mains
- આઉટપુટ \(Y\) માટેનું બૂલયન સમીકરણ શું હશે?
JEE Mains 2020 Medium - એક ઈલેકટ્રીક ટોસ્ટરનો ઓરડાના તાપમાને \(\left(27^{\circ} \mathrm{C}\right)\) અવરોધ \(60 \Omega\) છે. ટોસ્ટરને \(220 \mathrm{~V}\) ના ઉદગમ સાથે જોડેલ છે. તેમાંથી વહેતો પ્રવાહ \(2.75 \mathrm{~A}\) જેટલો થાય છે. ટોસ્ટરમાં તાપમાન _______ જેટલું પહોચશે. ( \(\alpha=2 \times 10^{-4} /{ }^{\circ} \mathrm{C}\) લો)JEE Mains 2024 Hard
- \(5\, {cm}\) ત્રિજ્યા અને સમાન દળ ધરાવતા બે ગોળાકાર દડાને ઉપર તરફ શિરોલંબ દિશામાં \(35 \,{m} / {s}\) ના સમાન વેગથી \(3\, {s}\) ના અંતરાલમાં ફેકવામાં આવે, તો બંને દડા કેટલી ઊંચાઈએ અથડાશે? (\({g}=10 \,{m} / {s}^{2}\) )JEE Mains 2021 Hard
- વક્ર \(y=\max \{|x|, x|x-2|\}\), તથા \(x\)-અક્ષ અને રેખાઓ \(x=-2\) તથા \(x=4\) દ્વારા સીમિત પ્રદેશનું ક્ષેત્રફળ _______ છે.JEE Mains 2025 Easy
- ધારોકે \(S =\left\{z=x+i y: \frac{2 z-3 i}{4 z+2 i}\right.\) એ વાસ્તવિક સંખ્યા છે \(\}\). તો નીચેનામાંથી કયું સાચું નથી ?JEE Mains 2023 Medium
- ધારોકે \(f ( x )=\sum \limits_{ k =1}^{10} kx ^{ k }, x \in R\).જો \(2 f(2)+f^{\prime}(2)=119(2)^{ n }\) \(+1\) હોય તો \(n=..........\).JEE Mains 2023 Hard