JEE Mains · Physics · STD 12 - 4. Moving charges and magnetism
એક ઈલેકટ્રોન ધન\(-x\) અક્ષ પર ગતિ કરે છે.જો ઋણ \(z-\)અક્ષની સમાંતર દિશામાં સમાન ચુંબકીય ક્ષેત્ર લગાડવામાં આવે તો, \(A\). ઈલેકટ્રોન ધન\(-y\) અક્ષ પર ચુંબકીય બળ અનુભવશે. \(B\). ઈલેકટ્રોન ઋણ\(-y\) અક્ષ પર ચુંબકીય બળ અનુભવશે. \(C\). ઈલેકટ્રોન કોઈ પણ પ્રકારનું બળ ચુંબકીય ક્ષેત્રમાં અનુભવતું નથી. \(D\). ઇલેકટ્રોન ધન\(-x\) અક્ષ પર સતત ગતિ કરશે. \(E\). ઈલેકટ્રોન ચુંબકીય ક્ષેત્રમાં વર્તુળાકાર પથ પર ગતિ કરશે. યોગ્ય જવાબ નીચેના વિકલ્પોમાથી પસંદ કરો:
- A \(B\) અને \(E\) માત્ર
- B \(A\) અને \(E\) માત્ર
- C \(C\) અને \(D\) માત્ર
- D \(B\) અને \(D\) માત્ર
Answer & Solution
Correct Answer
(A) \(B\) અને \(E\) માત્ર
Step-by-step Solution
Detailed explanation
\(\overrightarrow{ F }=- e (\overrightarrow{ v } \times \overrightarrow{ B })\) Force will be along \(-ve\) \(y-\)axis. As magnetic force is \(\perp\) to velocity, path of electron must be a circle.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- 2 m લંબાઈવાળા અને \(2.0 \times 10^{11} \mathrm{Nm}^{-2}\) યંગના સ્થિતિસ્થાપકતા ગુણાંકવાળા સ્ટીલના તારને એક બળ વડે ખેંચવામાં આવે છે. જો તાર માટે પોઈસન ગુણોત્તર અને પાશ્વીય વિકૃતિ અનુક્રમે 0.2 અને \(10^{-3}\) હોય, તો તારની સ્થિતિસ્થાપક સ્થિતિઊર્જા ઘનતા _______ \(\times 10^5\) (SI એકમમાં) છે.JEE Mains 2025 Medium
- \(24 {a}\) લંબાઈ અને \({R}\) અવરોધ ધરાવતા વાહક તારમાંથી \(a\) બાજુવાળો સમબાજુ ત્રિકોણ અને તાર બાદ \(a\) બાજુવાળું ચોરસ ગુચળું બનાવવામાં આવે છે. આ ગુચળાને \({V}_{0}\) વોલ્ટના ઉદગમ સાથે જોડવામાં આવે છે. સમબાજુ ત્રિકોણ અને ચોરસ ગૂચળાંની ચુંબકીય મોમેન્ટનો ગુણોત્તર \(1: \sqrt{y}\) થાય છે જ્યાં \(y\) કેટલો હશે?JEE Mains 2021 Hard
- \(PV\) ડાયાગ્રામમાં દર્શાવ્યા મુજબ \(27^{\circ} {C}\) તાપમાને રહેલ એક મોલ આદર્શ વાયુ ને \({A}\) થી \({B}\) લઈ જવામાં આવે છે. તંત્ર દ્વારા થતું કાર્ય \(......\times 10^{-1} \,{J}\) જૂલ હશે. [આપેલ : \(R=8.3\, {J} /\,mole\,{K}, \ln 2=0.6931\) ] (નજીકના પૂર્ણાંકમાં)
JEE Mains 2021 Medium - એક ગરમ પદાર્થ ન્યુટનના નિયમનું પાલન કરીને તેના મહત્તમ તાપમાન \(80\,^oC\) થી ઠંડો પાડીને વાતાવરણનું તાપમાન \(30\,^oC\) પર આવે છે.તાપમાન \(80\,^oC\) થી \(40\,^oC\) થતાં \(5\, minutes\) લાગે છે તો \(62\,^oC\) થી \(32\,^oC\) થતાં .......... \(\min.\) લાગે? (\(ln\, 2\, = 0.693, ln\, 5\, = 1.609\))JEE Mains 2014 Hard
- આપેલ આકૃતિમાં મીટરબ્રીજ \(AB\) નો અવરોધ \(4\,\Omega \) છે. \(\varepsilon \, = 0.5\,\,V\) જેટલું \(emf\) ધરાવતા કોષ અને \(R_h=2\,\Omega \) ધરાવતા રિહયોસ્ટેટ સાથે કોઇક બિંદુ \(J\) પાસે તટસ્થ બિંદુ મળે છે. જ્યારે કોષને બીજા \(\varepsilon = \varepsilon_2\) જેટલા \(emf\) ધરાવતા કોષથી બદલવામાં આવે છે ત્યારે \(R_h=6\,\Omega \) માટે \(J\) બિંદુ આગળ જ તટસ્થ બિંદુ મળે છે \(\varepsilon_2\, emf\) .............. \(V\) થશે.
JEE Mains 2019 Hard - લાકડાની અંદર \(4\,cm\) ઘૂસ્યા બાદ બુલેટ (ગોળી) નો વેગ એક તૃત્યાંશ જેટલો થાય છે. જો એવું ધારવામાં આવે કે બુલેટ તેની ગતિ દરમ્યાન લાકડામાં અવરોધ અનુભવે છે. જયારે બુલેટ લાકડમાં અટકી જાય ત્યારે તે લાકડામાં \((4+x)\) અંતરે હોય છે. તો \(x\) નું મૂલ્ય કેટલું થશે?JEE Mains 2022 Medium
More PYQs from JEE Mains
- એક \(10\, \) ઇંચની પેન્સિલ \(\mathrm{AB}\) છે કે જેનું મધ્ય બિંદુ \(\mathrm{C}\) છે અને નાનું રબર \(\mathrm{P}\) એ સમક્ષિતિજ ટેબલના ઉપરના ભાગમાં રાખવામા આવ્યું છે કે જેથી \(\mathrm{PC}=\sqrt{5}\) ઇંચ થાય અને \(\angle \mathrm{PCB}=\tan ^{-1}(2)\) થાય. તો પેન્સિલને રબરની સાપેક્ષે ક્યાં લઘુકોણે ફેરવી પડે કે જેથી પેન્સિલનું રબરથી લંબઅંતર બરાબર \(1\) ઇંચ થાય.
JEE Mains 2021 Hard - જો \(y(x)=\cot ^{-1}\left(\frac{\sqrt{1+\sin x}+\sqrt{1-\sin x}}{\sqrt{1+\sin x}-\sqrt{1-\sin x}}\right), x \in\left(\frac{\pi}{2}, \pi\right)\) હોય તો \(\frac{d y}{d x}\) at \(x=\frac{5 \pi}{6}\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- ધારોકે \(y=p(x)\) એ બિંદુઓ \((-1,0),(0,1)\) અને \((1,0)\) માંથી પસાર થતો પરવલય છે. જો પ્રદેશ \(\left\{(x, y):(x+1)^2+(y-1)^2 \leq 1, y \leq p(x)\right\}\) નું ક્ષેત્રફળ \(A\) હોય, તો \(12(\pi-4 A)=.........\)JEE Mains 2023 Hard
- જો \(x=x(\mathrm{t})\) એ વિકલ સમીકરણ \((\mathrm{t}+1) \mathrm{d} x=\left(2 x+(\mathrm{t}+1)^4\right) \mathrm{dt}, x(0)=2\) નો ઉકેલ હોય, તો \(x(1) =\) ...........JEE Mains 2024 Hard
- જો \((a+2 b+4 a b)^{10}\) ના વિસ્તરણમાં \(\mathrm{a}^{7} \mathrm{~b}^{8}\) નો સહગુણક \(K \cdot 2^{16}\) હોય તો \(K\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- પૃથ્વીનું સૂર્યથી અંતર \(1.5 \times 10^6\,km\) છે. તો જેનો પરિભ્રમણ સમય \(2.83\) વર્ષ હોય તેવા કાલ્પનિક ગૃહનું સૂર્યથી અંતર \(.............\) હોય.JEE Mains 2023 Medium