JEE Mains · Physics · STD 12 - 4. Moving charges and magnetism
ગેલ્વેનોમીટરની પ્રવાહ સંવેદિતા .......... વધારી શકાય. \((A)\) આંટાની સંખ્યા ધટાડીને \((B)\) ચુંબકીય ક્ષેત્ર વધારીને \((C)\) ગુંચળાનું ક્ષેત્રફળ ઘટાડીને \((D)\) સ્પ્રિંગનો વળઅચળાંક ધટાડીને નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય ઉત્તર પસંદ કરો.
- A ફક્ત \((B)\) અને \((C)\)
- B ફક્ત \((C)\) અને \((D)\)
- C ફફ્ત \((A)\) અને \((C)\)
- D ફક્ત \((B)\) અને \((D)\)
Answer & Solution
Correct Answer
(D) ફક્ત \((B)\) અને \((D)\)
Step-by-step Solution
Detailed explanation
\(i=\left(\frac{ K }{ NAB }\right) \theta\) \(\therefore \frac{ d \theta}{ di }=\frac{ NAB }{ K }\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- વાયુમાં કે જેમાં બે તરંગ લંબાઈઆ \(4.08 \,m\) અને \(4.16 \,m , 12 \,s\) માં \(40\) સ્પંદ ઉત્પન્ન કરે છે. તેમાં ધ્વનિનો વેગ ............ \(ms ^{-1}\) હશે.JEE Mains 2022 Easy
- \(4 \sqrt{3} \Omega\) રિએક્ટન્સ ધરાવતું એક કેપેસિટર અને \(4 \Omega\) અવરોધ ધરાવતું એક રજીસ્ટર \(8 \sqrt{2} \mathrm{~V}\) ના મહત્તમ મૂલ્યના AC સ્ત્રોત સાથે શ્રેણીમાં જોડેલા છે. પરિપથમાં પાવર વ્યય _______ \(W\) છે.JEE Mains 2024 Hard
- જુદા જુદા દ્રવ્યો \((1,2)\) ના ચોરસ આડછેદવાળા બે સ્લેબ, જેની સમાન બાજુઓ \((l)\) અને જાડાઈ અનુક્રમે \(\mathrm{d}_1\) અને \(\mathrm{d}_2\) છે, જેથી \(\mathrm{d}_2=2 \mathrm{~d}_1\) અને \(l \gt \mathrm{d}_2\). આ સ્લેબની નીચેની ધાર ભોંયતળિયા સાથે જડિત કરેલી છે. જો તેમની સાંકડી સપાટીઓ પર સમાન સ્પર્શીય બળ લગાડવામાં આવે અને વિરૂપણ કોણ \(\theta_2=2 \theta_1\) હોય. જો દ્રવ્ય 1 નો દ્રઢતા ગુણાંક \(4 \times 10^9 \mathrm{~N} / \mathrm{m}^2\) હોય, તો દ્રવ્ય 2 નો દ્રઢતા ગુણાંક \(\mathrm{x} \times 10^9 \mathrm{~N} / \mathrm{m}^2\) છે, જ્યાં \(x\) નું મૂલ્ય ________ છે.JEE Mains 2025 Hard
- બરફના ઘનની અંદર એક પરપોટો રહેલો છે. પરપોટાને એક બાજુથી જોતા તેનું અંતર \(12\,cm\) દેખાય છે. જ્યારે સામેની બાજુએથી જોવા આવે, ત્યારે તેનું દેખાતું અંતર \(4\,cm\) છે. જો બરફના ધનની બાજુ \(24\,cm\) હોય તો બરફના ઘનનો વક્રીભવનાંક ........ છે.JEE Mains 2023 Medium
- \(200 \,MeV / c ^{2}\) દળ ધરાવતા કણ સ્થિર હાઈડ્રોજન સાથે અથડાઇ છે.અથડામણ પછી કણ સ્થિર થઈ જાય છે અને હાઈડ્રોજન પરમાણુ પ્રથમ ઉતેજીત અવસ્થામાં જાય છે,કણની શરૂઆતની ગતિઉર્જા \(\frac{ N }{4}\) \(eV\) હોય તો \(N=........\) (હાઈડ્રોજન પરમાણુનું દળ \(\left.1\, GeV / c ^{2}\right)\)JEE Mains 2020 Medium
- ઇન્ડક્ટરમાં પ્રવાહ \(\mathrm{I}=(3 \mathrm{t}+8)\) દ્વારા આપવામાં આવે છે, જ્યાં \(t\) સેકન્ડમાં છે. ઇન્ડક્ટરમાં ઉત્પન્ન થતા પ્રેરિત emf નું મૂલ્ય \(12 \mathrm{mV}\) છે. ઇન્ડક્ટરનું આત્મ-પ્રેરકત્વ _______\(\mathrm{mH}\).JEE Mains 2024 Hard
More PYQs from JEE Mains
- ઉપવલય \(\frac{x^{2}}{8}+\frac{y^{2}}{4}=1\) પરનું બિંદુ \(P\) એ દ્રીતીય ચરણમાં એવી રીતે આપેલ છે કે જેથી બિંદુ \(\mathrm{P}\) આગળનો ઉપવલયનો સ્પર્શક એ રેખા \(x+2 y=0\) ને લંબ થાય છે. અહી \(S\) અને \(\mathrm{S}^{\prime}\) એ ઉપવલયની નાભીઓ છે અને \(\mathrm{e}\) એ ઉત્કેન્દ્રિતા છે. જો \(\mathrm{A}\) એ ત્રિકોણ \(SPS'\) નું ક્ષેત્રફળ છે તો \(\left(5-\mathrm{e}^{2}\right) . \mathrm{A}\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- \(Q\) વિદ્યુતભાર ધરાવતો એક બિંદુવત કણ આકૃતિમાં દર્શાવ્યા મુજબ, એક વિદ્યુત ડાયપોલ 1 ના અક્ષ પર \(r\) અંતરે \(P\) બિંદુએ આવેલો છે. બિંદુ P એ બીજા વિદ્યુત ડાયપોલ 2 ના વિષુવવૃત્તીય સમતલ પર પણ \(r\) અંતરે છે. આ ડાયપોલ વિરુદ્ધ વિદ્યુતભાર \(q\) ના બનેલા છે જે \(2 a\) અંતરથી અલગ પડેલા છે. P બિંદુ પરના વિદ્યુતભારિત કણ પર કોઈ ચોખ્ખું બળ ન લાગે તે માટે, નીચેનામાંથી કઈ પરિસ્થિતિનું સાચું વર્ણન કરે છે?
JEE Mains 2025 Hard - ધારો કે \(\alpha=\frac{(4 !) !}{(4 !)^{3 !}}\) અને \(\beta=\frac{(5 !) !}{(5 !)^{4 !}}\). તો :JEE Mains 2024 Hard
- જો \({\left( {x + 1} \right)^n}\) ના વિસ્તરણમાં \(x\) ની ઘાતના કોઈ પણ ત્રણ ક્રમિક પદોનો ગુણોત્તર \(2 : 15 : 70\) હોય તો ત્રણેય પદોના સહગુણોકની સરેરાસ મેળવો.JEE Mains 2019 Hard
- પ્લેટિનમ-અવરોધ થર્મોમીટર માંના પ્લેટિનમ તારનો બરફ-તાપમાન અને વરાળના તાપમાને અવરોધ અનુક્મે \(8 \Omega\) અને \(10 \Omega\) છે. તેને \(400^{\circ} \mathrm{C}\) તાપમાન ધરાવતા ગરમ ટબમાં દાખલ કરતાં પ્લેટિનમ તારનો અવરોધ _______ થશે.JEE Mains 2024 Hard
- ઉષ્મિય રીતે અલગ કરેલા પાત્રમાં \(0\,^oC\) તાપમાને \(150\, g\) પાણી છે. પાત્રમાથી હવા સમોષ્મિ રીતે ખેચવામાં આવે છે.પાણીનો અમુક ભાગ બરફમાં અને બીજો ભાગ \(0\,^oC\) વરાળમાં પરીવર્તન પામે તો વરાળમાં રૂપાંતરિત થતાં પાણીનું દળ ........ \(g\) હશે? ( પાણીની બાષ્પાયન ગુપ્ત ઉષ્મા \(= 2.10 \times10^6\, Jkg^{-1}\) અને પાણીની ગલનગુપ્ત ઉષ્મા \( = 3.36 \times10^5\,Jkg^{-1}\) )JEE Mains 2019 Hard