ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 12 - 4. Moving charges and magnetism

સમાન ગતિ ઊર્જા ધરાવતા એક પ્રોટોન, એક ડ્યુટેરોન અને એક \(\alpha-\) કણ નિયમિત્ત ચુંબકીય ક્ષેત્ર ધરાવતા વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્રને લંબ ગતિ કરે છે. તેમના વર્તુળાકાર ગતિપથની ત્રિજ્યાઓનો ગુણોત્તર અનુક્રમે.......હશે

  1. A \(1: \sqrt{2}: \sqrt{2}\)
  2. B \(1: 1: \sqrt{2}\)
  3. C \(\sqrt{2}: 1: 1\)
  4. D \(1: \sqrt{2}: 1\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) \(1: \sqrt{2}: 1\)

Step-by-step Solution

Detailed explanation

\(R =\frac{\sqrt{2 \,km }}{ qB } \propto \frac{\sqrt{ m }}{ q }\) \(\frac{\sqrt{ m }}{ e }: \frac{\sqrt{2 \,m }}{ e }: \frac{\sqrt{4\, m }}{2 e }\) \(1: \sqrt{2}: 1\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app