JEE Mains · Physics · STD 12 - 4. Moving charges and magnetism
હાઇડ્રોજન પરમાણુમાં ઈલેકટ્રોન તેના ન્યુકિલયસને ફરતે \(6.76 \times 10^6\,ms ^{-1}\) ઝડપથી \(0.52 \mathring A\) ત્રિજ્યાની કક્ષામાં પરિભ્રમણ કરે છે. હાઈડ્રોજન પરમાણુના ન્યુકિલયસમા ઉદભવતું ચુંબકીય ક્ષેત્ર ..... \(T\) છે.
- A \(40\)
- B \(50\)
- C \(30\)
- D \(20\)
Answer & Solution
Correct Answer
(A) \(40\)
Step-by-step Solution
Detailed explanation
Magnetic field due to moving charge \(B =\frac{\mu_0}{4 \pi} \frac{ q \sin \theta}{ r ^2}\) \(B =\frac{\mu_0}{4 \pi} \frac{ ev \sin (\pi / 2)}{ r ^2}\) \(B =\frac{10^{-7} \times 1.6 \times 10^{-19} \times 6.76 \times 10^6}{0.52 \times 0.52 \times 10^{-20}}\) \(B =40\,T\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(m\) દળ ધરાવતા લોલકને નહિવત દળ ધરાવતા તાર વડે બાંધીને \(T = 0\,^oC\) તાપમાને દોલનો કરાવતા આવર્તકાળ \(2\;s\) મળે છે.જો તારનું તાપમાન વધારવામાં આવે અને તેની સાથે બદલાતા આવર્તકાળ નો તાપમાન વિરુદ્ધ આલેખ સુરેખ મળે છે. જેનો ઢાળ \(S\) મળે છે. ધાતુનો રેખીય પ્રસરણાંક \(\alpha \) હોય તો \(S\) કેટલો હશે?JEE Mains 2016 Hard
- આકૃતિમાં દર્શાવેલ પ્રક્રિયાઓ \(A\) અને \(B\) માટે સાચું વિધાન પસંદ કરો.
JEE Mains 2024 Hard - બે સાદા લોલક જેની લંબાઈ અનુક્રમે \(1\;m\) અને \(4\;m\) છે તેને કોઈ સમાન સમયે સમાન દિશામાં થોડુક દોલન કરવવામાં આવે છે.કેટલા દોલનો પૂર્ણ કર્યા પછી તે સમાન સ્થિતિમાં પાછા આવશે?JEE Mains 2013 Hard
- સ્થિર સ્થિતિમાં રહેલ એક વસ્તુ \(20\,mW\) પાવર (કાર્યત્વારા) ધરાવતા અને \(300\,ns\) સમયગાળો ધરાવતા પ્રકાશ સ્પંદનનું શોષણ કરે છે.પ્રકાશની ઝડપ \(3 \times 10^8\,m/s\) ધારતાં વસ્તુનું વેગમાન \(........\times 10^{-17} kg\,m / s\) ને બરાબર થશે.JEE Mains 2023 Medium
- \(3\,\Omega \) અવરોધ ધરાવતા ધાતુના તારાને ખેંચીને તેની લંબાઈ બમણી કરવામાં આવે છે.નવા તારને વાળીને વર્તુળ બનાવવામાં આવે છે.વર્તુળના બે બિંદુ જે કેન્દ્ર સાથે \(60^o\) નો ખૂણો બનાવે, તેમની વચ્ચેનો સમતુલ્ય અવરોધ કેટલો થાય?JEE Mains 2019 Medium
- અમુક ઊંડાઈ પર સબમરીન પર લાગતું દબાણ \(3 \times 10^{5}\;Pa\) છે. જો ઊંડાઈ બમણી કરવામાં આવે તો સબમરીન પર લાગતા દબાણમાં કેટલો પ્રતિશત વધારો થશે?(વાતાવરણનું દબાણ \(=1 \times 10^{5}\; Pa\), પાણીની ઘનતા \(=10^{3}\, kg \,m ^{-3}, \;g =10 \,ms ^{-2}\) )JEE Mains 2021 Medium
More PYQs from JEE Mains
- \(\mathop {\lim }\limits_{y \to 0} \frac{{\sqrt {1 + \sqrt {1 + {y^4}} } - \sqrt 2 }}{{{y^4}}} = \)JEE Mains 2019 Hard
- 3 છોકરીઓ અને 4 છોકરાઓના એક સમૂહમાં, બે છોકરાઓ \(B_1\) અને \(B_2\) છે. આ છોકરીઓ અને છોકરાઓ એક કતારમાં એવી રીતે ઊભા રહી શકે તેની સંખ્યા કેટલી છે કે જેથી બધી છોકરીઓ એકસાથે ઊભી રહે, બધા છોકરાઓ એકસાથે ઊભા રહે, પરંતુ \(B_1\) અને \(B_2\) એકબીજાની બાજુમાં ન હોય ?JEE Mains 2025 Medium
- ચાર પાસાને એકસાથે ઉચાળવામાં આવે છે અને તેના અંકો દ્વારા \(2 \times 2\) શ્રેણિકમાં બનાવમાં આવે છે . તો એવા શ્રેણિક કે જેમાં બધા જ અંકો ભિન્ન હોય અને જેનું મૂલ્ય શૂન્યતર હોય તેવા શ્રેણિકની સંભાવના મેળવો.JEE Mains 2021 Hard
- \(12.5\, eV\) ઉર્જા ધરાવતું ઇલેક્ટ્રોનપૂંજ રૂમ તાપમાને રહેલ હાઇડ્રોજન વાયુ પર પાડવામાં આવે છે. તો તે કેવી વર્ણપટ્ટ રેખાનું ઉત્સર્જન કરશે?JEE Mains 2013 Hard
- બે પરવલય સમાન નાભિ \((4,3)\) ધરાવે છે અને તેમના નિયતા ક્રમશઃ \(x\)-અક્ષ અને \(y\)-અક્ષ છે. જો આ પરવલયો બિંદુઓ \(A\) અને \(B\) પર છેદે, તો \((A B)^2\) = __________JEE Mains 2025 Medium
- \(1\, kg\) દળવાળા કણ પર ઉદગમને સાપેક્ષ બળયુગ્મ (ટોર્ક) નું મૂલ્ય \(2.5\, Nm\) છે. જો તેની ઉપર લાગતું બળ \(1\,N\) અને ઉદગમથી કણનું અંતર \(5\, m\) હોય તો બળ અને સ્થાન સદિશ વચ્ચેના ખુણાનું માપ (રેડિયનમાં) ____ થાય.JEE Mains 2019 Medium