ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 12 - 4. Moving charges and magnetism

એક વીજભાર યુક્ત કણ યુંબકીયક્ષેત્ર \(B\) માં ગતિ કરે છે, તેના વેગના ધટકો \(B\) પર છે અને \(B\) ને લંબ છે. વીજભારયુક્ત કણનો માર્ગ કેવો હશે?

  1. A ચુંબકીયક્ષેત્ર \(B\) ની લંબ દિશામાં અક્ષની સાથ ધુમ્મરીયો માર્ગ
  2. B ચુંબકીયક્ષેત્ર \(B\) ની દિશામાં સીધો
  3. C ચુંબકીયક્ષેત્ર \(B\) ની દિશામાં ધૂમ્મરીયો માર્ગ
  4. D વર્તુળાકાર માર્ગ
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) ચુંબકીયક્ષેત્ર \(B\) ની દિશામાં ધૂમ્મરીયો માર્ગ

Step-by-step Solution

Detailed explanation

Due to component \(v_1\), magnetic force \(F = qv _1 B \sin \theta=0\) So \(v _1\) remains unchanged but due to component \(v_2\) magnetic force act towards centre i.e. moving it circular. So path is helical with the axis parallel to magnetic field \(B\).
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app