ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
JEE Mains · Physics · STD 12 - 4. Moving charges and magnetism

નીચે બે વિધાનો આપેલા છે.એકને કથન \(A\) અને બીજાને કારણ \(R\) વડે રજૂ કરેલ છે. કથન \(A:\) \(600\,\Omega\) ના અવરોધને સમાંતર સ્થિતિમાનનો તફાવત માપવા માટે \(4000\,\Omega\) અવરોધના વોલ્ટમીટરની સરખામણી કરતi \(1000\,\Omega\) નો અવરોધ ધરાવતા વોલ્ટમીટરને વધુ પસંદ કરવામાં આવે છે. કારણ \(R\) : વધુ અવરોધ ધરાવતા વોલ્ટમીટરમાંથી આોછા અવરોધ ધરાવતા વોલ્ટમીટર કરતા ઓછો પ્રવાહ પસાર થાય છે. ઉપરનાં વિધાનોનાં સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધબેસતો જવાબ પસંદ કરો.

  1. A \(A\) ખોટું છે પણ \(R\) સાચું છે.
  2. B બંને \(A\) અને \(R\) બંને સાચાં છે. \(R\) એ \(A\)ની સાચી સમજૂતી છે.
  3. C બંને \(A\) અને \(R\) બંને સાચાં છે. \(R\) એ \(A\)ની સાચી સમજૂતી આપતું નથી.
  4. D \(A\) સાચું છે પણ \(R\) ખોટું છે.
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) \(A\) ખોટું છે પણ \(R\) સાચું છે.

Step-by-step Solution

Detailed explanation

Error of voltmeter decreases with increase in its resistance.
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app