ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 12 - 4. Moving charges and magnetism

એક વિદ્યુતભારિત કણ નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં વર્તુળાકાર માર્ગ પર ગતિ કરે છે. વિદ્યુતભારિત કણની ગતિઊર્જા તેના પ્રારંભિક મૂલ્ય કરતાં \(4\) ઘણી વધે છે. તેના વિદ્યુતભારિત કણના વર્તુળાકાર પથની નવી ત્રિજયા અને મૂળ ત્રિજ્યાનો ગુણોત્તર ............ થશે.

  1. A \(1: 1\)
  2. B \(1: 2\)
  3. C \(2: 1\)
  4. D \(1: 4\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) \(2: 1\)

Step-by-step Solution

Detailed explanation

radius of paerticle in cyclotron \(r =\frac{\sqrt{2 mK . E .}}{ qB }\) So ratio of new radius to original \(\frac{ r _{ n }}{ r _{0}}=\sqrt{\frac{( K \cdot E .)_{ n }}{( K \cdot E )_{0}}}=\sqrt{4} \Rightarrow 2: 1\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app