ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 12 - 4. Moving charges and magnetism

એકી-આયનીકૃત મેગ્નેશીયમ પરમાણુ \(( A=24)\) ને \(5 \,keV\) ની ગતિઊર્જ જેટલો પ્રવેગિત કરવામાં આવે છે, અને \(0.5 \,T\) મૂલ્ય ધરાવતા યુંબકીકીય ક્ષેત્ર \(B\) માં લંબરૂપે પ્રક્ષિપ્ત (ફેંકવામા) આવે છે. ગતિપથની ત્રિજ્યા .............. \(cm\) થશે.

  1. A \(9\)
  2. B \(3\)
  3. C \(7\)
  4. D \(10\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) \(10\)

Step-by-step Solution

Detailed explanation

\(R =\frac{ mv }{ qB }=\frac{\sqrt{2 mK }}{ qB }\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app