JEE Mains · Chemistry · STD 12 - સવર્ગ સંયોજનો
- JEE Mains 2025
- સરળ
- MCQ
સૂચિ - I ને સૂચિ - II સાથે જોડો.
| સૂચિ - I | સૂચિ - II | ||
| (A) | કાંસ્ય | (I) | Cu, Ni |
| (B) | પિત્તળ | (II) | Fe, Cr, Ni, C |
| (C) | યુકેનો ચાંદીનો સિક્કો | (III) | Cu, Zn |
| (D) | સ્ટેનલેસ સ્ટીલ | (IV) | Cu, Sn |
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(B) (A)-(IV), (B)-(III), (C)-(I), (D)-(II)
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
- કાંસ્ય એ કોપર અને ટીનની મિશ્રધાતુ છે. (A-IV)
- પિત્તળ એ કોપર અને ઝિંકની મિશ્રધાતુ છે. (B-III)
- યુકેનો ચાંદીનો સિક્કો એ કોપર અને નિકલની મિશ્રધાતુ છે. (C-I)
- સ્ટેનલેસ સ્ટીલ એ \(\mathrm{Fe}, \mathrm{Cr}, \mathrm{Ni}, \mathrm{C}\) ની મિશ્રધાતુ છે. (D-II)
- પિત્તળ એ કોપર અને ઝિંકની મિશ્રધાતુ છે. (B-III)
- યુકેનો ચાંદીનો સિક્કો એ કોપર અને નિકલની મિશ્રધાતુ છે. (C-I)
- સ્ટેનલેસ સ્ટીલ એ \(\mathrm{Fe}, \mathrm{Cr}, \mathrm{Ni}, \mathrm{C}\) ની મિશ્રધાતુ છે. (D-II)
Chemistry ના વધુ પ્રશ્નો
- \(0.30\,g\) એક કાર્બનિક સંયોજનનું સંપૂર્ણ દહન કરતાં \(0.20\,g\) કાર્બન ડાયોકસાઈડ અને \(0.10\,g\) પાણી આપે છે.આપેલ કાર્બનિક સંયોજનમાં કાર્બનની ટકાવારી \(\dots\dots\) છે.(નજીકનો પૂર્ણાંક)JEE Mains 2022 મધ્યમ
- નીચે આપેલામાંથી કયો સૌથી ઓછો બેઝિક છે ?JEE Mains 2021 મધ્યમ
- નીચે આપેલ આયનો પૈકી જે વીસમીકરણ પ્રક્રિયા બતાવતું નથી તે કયુ છે?JEE Mains 2021 અઘરું
- દૂધનો એક નમૂનો, જયારે તેમાં lactobacillus acidophilus ની સંખ્યા બમણી થાય ત્યારે, \(300\) \(K\) પર \(60\) \(min\) માં ફાટી જાય (splits) છે અને \(400\) \(K\) પર \(40\) \(min\) માં ફાટી જાય છે. આ પ્રક્રિયા માટેની સક્રિયકરણ ઊર્જા ( in \(\mathrm{kJ/mole}\) ) ....... ની નજીક છે. \(\left( {{\rm{R}} = 8.3\;{\rm{Jmo}}{{\rm{l}}^{ - 1}}{{\rm{K}}^{ - 1}},\ln \left( {\frac{2}{3}} \right) = 0.4,\left. {{e^{ - 3}} = 4.0} \right)} \right.\)JEE Mains 2020 અઘરું
- ઉપર ની રાસાયણિક પ્રક્રિયા શ્રેણી માં \("A"\) અને \("B"\) અનુક્રમે છે:
JEE Mains 2024 મધ્યમ - \(2 \times 10^{12}\,Hz\) આવૃત્તિવાળા વિકિરાણના એક મોલ ફોટોનની ઉર્જા \(......\,kJ\,mol ^{-1}\) છે.\(h =6.626 \times 10^{-34}\,JS\) \(\left. N _{ A }=6.022 \times 10^{23}\, mol ^{-1}\right)\)JEE Mains 2023 મધ્યમ
JEE Mains ના વધુ PYQ
- પરમાણ્વીય કક્ષકોનું રેખીય સંયોજન કરીને આણ્વીય કક્ષકો માત્ર ત્યારે જ બને છે જ્યારે સંયોજિત પરમાણ્વીય કક્ષકો... \(A\). સમાન ઊર્જા ધરાવે છે \(B\). ન્યૂનતમ સંપાતીકરણ ધરાવે છે \(C\). આણ્વીય અક્ષ વિશે સમાન સંમિતિ ધરાવે છે \(D\). આણ્વીય અક્ષ વિશે ભિન્ન સંમિતિ ધરાવે છે નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય પસંદ કરો:JEE Mains 2024 અઘરું
- વરસાદના ટીપાનું દળ \(3.0\times10^{-5}\, kg\) અને સરેરાશ ટર્મિનલ વેગ \(9\, m/s\) છે. આ ટીપાં દ્વારા પ્રતિ દર વર્ષે \(100\, cm\) વરસાદ મેળવતી \(1\,cm^2\) સપાટી પર કેટલી ઉર્જા મેળવાશે?JEE Mains 2014 મધ્યમ
- નીચે આપેલા વિધાનોમાંથી કયા સાચાં છે? \((A)\) આયર્ન માટે \(M ^{3+} / M ^{2+}\) રિડકશન પોટેન્શિયલ એ મેંગેંનીઝ કરતા વધારે છે. \((B)\) પ્રથમ હરોળ \(d-\)વિભાગના તત્વોની ઊંચી ઓકિસડેશન અવસ્થાઓ એ ઓકસાઈડ આયન વડે સ્થાયીકરણ પામે છે. \((C)\) \(Cr ^{2+}\) નું જલીય દ્રાવણ મંદ એસિડમાંથી હાઈડ્રોજન મૂક્ત કરી શકે છે. \((D)\) \(V ^{2+}\) ની ચુંબકીય ચાકમાત્રા \(4.4 - 5.2\,BM\) વચ્યે જોવા મળે છે. નીયે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2023 અઘરું
- વાતાવરણ દબાણે \(1\,g\) પાણીનું પ્રવાહી અવસ્થામાં કદ \(1\,cm^3\) અને વરાળ અવસ્થામાં \(1671\, cm^3\) અને પાણીની વરાળ માટે ઉત્કલનગુપ્ત ઉષ્મા \(2256\,J/g\) છે. સમાન \(373\,K\) તાપમાને \(1\,g\) પાણીનું પ્રવાહીમાંથી વરાળમાં રૂપાંતર કરતાં આંતરિક ઊર્જામાં કેટલો ફેરફાર થશે?JEE Mains 2019 મધ્યમ
- પોટેન્શીયોમીટર રચનામાં, \(1.20\,V\,emf\) ધરાવતા કોષ માટે તાર પર \(36\,cm\) અંતરે સંતુલન બિંદુ મળે છે. આ કોષને \(1.80\,V\,emf\) ધરાવતો બીજો કોષથી બદલવામાં આવે છે. આ પરિસ્થિતિમાં પોટેન્શીયોમીટર તારના સંતુલન બિંદુઓની લંબાઈમાં તફાવત.\(....cm\) હશે.JEE Mains 2022 અઘરું
- એક ભારે લોખંડનો સળિયો, જેનું વજન \(\mathrm{W}\) છે, તેનો એક છેડો જમીન પર અને બીજો છેડો એક વ્યક્તિના ખભા પર છે. આ સળિયો સમક્ષિતિજ રેખા સાથે \(\theta\) ખૂણો બનાવે છે. વ્યક્તિ દ્વારા અનુભવાતું વજન _______ છે.JEE Mains 2024 અઘરું