JEE Mains · Chemistry · STD 12 - 5. Co-ordination chemistry
નીચેના કૅટાયનો પૈકી, \(\mathrm{K}_4\left[\mathrm{Fe}(\mathrm{CN})_6\right]\) સાથેના તેમના ઓળખ પરીક્ષણોમાં લાક્ષણિક અવક્ષેપ આપશે તે કૅટાયનોની સંખ્યા _____ છે.
\(\mathrm{Cu}^{2+}, \mathrm{Fe}^{3+}, \mathrm{Ba}^{2+}, \mathrm{Ca}^{2+}, \mathrm{NH}_4^{+}, \mathrm{Mg}^{2+}, \mathrm{Zn}^{2+}\)
- A 3
- B 6
- C 9
- D 12
Answer & Solution
Correct Answer
(A) 3
Step-by-step Solution
Detailed explanation
\(\mathrm{Cu}^{2+}, \mathrm{Ca}^{2+} \& \mathrm{Zn}^{2+}\) \(\mathrm{K}_4\left[\mathrm{Fe}(\mathrm{CN})_6\right]\) સાથે અવક્ષેપ બનાવશે. \(\mathrm{Fe}^{3+}\) રંગીન દ્રાવણ બનાવે છે.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે બે વિધાનો આપેલ છે :
વિધાન (I) : આલ્કોહોલ અને ફિનોલના ઉત્કલનબિંદુ C-પરમાણુઓની સંખ્યામાં વધારા સાથે વધે છે.
વિધાન (II) : આલ્કોહોલ અને ફિનોલના ઉત્કલનબિંદુ ઇથર, હેલોઆલ્કેન જેવા સંયોજનોના અન્ય વર્ગની તુલનામાં ઊંચા હોય છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :JEE Mains 2025 Medium - કોષમાં થતી પ્રક્રિયા માટે. \(Pt ( s )\left| H _{2}( g )\right| H ^{+}( aq ) \| Ag ^{+}( aq ) \mid Ag ( s )\) \(E _{\text {Cell }}^{0}=+0.5332 \,V\). \(\Delta_{ f } G ^{0}\) નું મૂલ્ય..........\(k\,J\, mol ^{-1}\) છે. (નજીકનો પૂર્ણાંક)JEE Mains 2022 Medium
- પ્રબળ \(H_2SO_4\) ની હાજરી માં પ્થેલિક ઍસિડ રિસોર્સિનોલ સાથે પ્રકિયા કરે છે ત્યારે શું આપે છે ?JEE Mains 2014 Hard
- નીચે બે નિવેદનો આપવામાં આવ્યા છે વિધાન \(I:\) પ્રબળ એસિડ અને નિર્બળ બેઇઝ વચ્ચેના ટાઇટ્રેશનમાં મિથાઈલ ઓરેન્જ સૂચક તરીકે યોગ્ય છે. વિધાન \(II:\) ફીનોલ્ફ્થેલીન એ \({NaOH}\) સાથે એસિટિક એસિડના ટાઇટ્રેશન માટે યોગ્ય સૂચક નથી. પ્રકાશમાં ઉપરોક્ત વિધાનોના , નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2021 Hard
- રીડબર્ગ અચળાંક \(\left(\mathrm{R}_{\mathrm{H}}\right)\) નું મૂલ્ય \(2.18 \times 10^{-18} \mathrm{~J}\) છે. હાઈડ્રોજન પરમાણુની બોહરની પ્રથમ કક્ષામાં \(9.1 \times 10^{-31} \mathrm{~kg}\) દળ ધરાવતા ઈલેકટ્રોન નો વેગ = _______ \(\times 10^5 \mathrm{~ms}^{-1}\) છે. (નજીકનો પૂણાંક)JEE Mains 2024 Medium
- સૂચિ \(I\) સાથે સૂચિ \(II\) ને જોડો.
નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.સૂચિ \(I\) (એમાઈન) સૂચિ \(II\) (pK_b) \(A\) એનિલીન \(I\) \(3.25\) \(B\) ઈથેનામાઈન \(II\) \(3.00\) \(C\) \(N-\) ઈથાઈલઈથેનામાઈન \(III\) \(9.38\) \(D\) \(N,N-\) ડાયઈથાઈલઈથેનામાઈન \(IV\) \(3.29\) JEE Mains 2023 Hard
More PYQs from JEE Mains
- ધારો કે \(f(x)=\int_0^t t\left(t^2-9 t+20\right) d t, 1 \leq x \leq 5\). જો \(f\) નો વિસ્તાર \([\alpha, \beta]\) હોય, તો \(4(\alpha+\beta)\) = ___JEE Mains 2025 Easy
- ધારોકે \(\mathrm{P}\) એ રેખાઓ \(\frac{x-2}{1}=\frac{y-4}{5}=\frac{z-2}{1}\) અને \(\frac{x-3}{2}=\frac{y-2}{3}=\frac{z-3}{2}\) નું છેદબિંદુ છે. તો બિંદુ \(P\) નું રેખા \(4 x=2 y=z\) થી અંતર ........ છે.JEE Mains 2024 Medium
- ધારો કે \(\alpha, \beta\) એ સમીકરણ \(x^2+2 \sqrt{2} x-1=0\) નાં બીજ છે. જેનાં બીજ \(\alpha^4+\beta^4\) અને \(\frac{1}{10}\left(\alpha^6+\beta^6\right)\) હોય તેવું દ્રીધાત સમીકરણ ............. છે.JEE Mains 2024 Hard
- આકૃતિમાં બતાવ્યા પ્રમાણે \(L-\) આકારના પદાર્થના \(B\) છેડે \(40\, N\) બળ લાગે છે.ખૂણા \(\theta\) દ્વારા બિંદુ \(A\) પાસે ઉદભવેલી બળની મહત્તમ ચાકમાત્રા કેટલી હશે?
JEE Mains 2018 Hard - \({\int\limits_0^x {\left| {\cos \,x} \right|} ^3}\,dx\) ની કિમંત મેળવો.JEE Mains 2019 Hard
- જો પૃથ્વી પરનાં સમગ્ર દળને અનંત સુધી દૂર કરવું હોય, કે જેથી તેને સંપૂર્ણ રીતે તોડી શકાય, તો આપવી પડતી ઊર્જાનો જથ્થો\(\frac{x}{5}\, \frac{ GM ^{2}}{ R }\) છે, જ્યાં \(x\) ..... હશે. (નજીકતમ પૂર્ણાકમાં લખો) (\(M\) એ પૃથ્વીનું દળ, \(R\) એ પૃથ્વીની ત્રિજ્યા, \(G\) ગુરુત્વાકર્ષી અચળાંક છે.)JEE Mains 2021 Hard