JEE Mains · Chemistry · STD 12 - 5. Co-ordination chemistry
અસંગત જોડાણો શોધો. \(A\). ક્લોરોફિલ \(- Co\) \(B\). ભારે પાણી \(- EDTA\) \(C\). ફોટોગ્રાફી - \(\left[ Ag ( CN )_2\right]^{-}\) \(D\). વિલકિન્સન ઉદ્દીપક - \(\left[\left( Ph _3, P \right)_3 RhCl \right]\) \(E\). કિલેટીગ લિગેન્ડ \(- D -\) પેનિસિલામાઈન નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
- A ફકત \(A\) અને \(C\)
- B ફકત \(A\) અને \(E\)
- C ફકત \(D\) અને \(E\)
- D ફકત \(A,C\) અને \(E\)
Answer & Solution
Correct Answer
(A) ફકત \(A\) અને \(C\)
Step-by-step Solution
Detailed explanation
\(Mg\) is present in chlorophyll and in black and white photography the developed film is fixed by washing with hypo solution which dissolves the undecomposed \(AgBr\) to form a complex ion \(\left[ Ag \left( S _2 O _3\right)_2\right]^{3-}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- એક નિશ્ચિત તાપમાન \(0.0025\,M\) એસિટિક એસિડ ની વિશિષ્ટ વાહકતા \(5 \times 10^{-5}\,S\,cm ^{-1}\) છે.એસિટિક એસિડનો વિયોજન અચળાંક \(......\times 10^{-7}\) છે. (નજીકનો પૂર્ણાક) ( \(CH _3 COOH\) ની સિમીત મોલર વાહક્તા \(400\,S\,cm ^2\, mol ^{-1}\) તરીકે ધ્યાનમાં લો,)JEE Mains 2023 Medium
- નીચેના સંયોજનોના નાઇટ્રેશન નો વધતો ક્રમ કયો છે ?
JEE Mains 2018 Hard - નીચેનામાંથી કયો બેઇઝ \(DNA\) માં હાજર હોતો નથી ?JEE Mains 2014 Easy
- સમૂહ \(14\) તત્ત્વો સંબંધિત નીચેના વિધાનોની યથાર્થતાનું મૂલ્યાંકન કરો. \((A)\) સહસંયોજક ત્રિજ્યા સમૂહમાં \(\mathrm{C}\) થી \(\mathrm{Pb}\) સુધી નિયમિત રીતે ઘટે છે. \((B)\) વિદ્યુતઋણતા સમૂહમાં \(\mathrm{C}\) થી \(\mathrm{Pb}\) સુધી ધીમે ધીમે ઘટે છે. \((C)\) \(\mathrm{C}\) ની મહત્તમ સહસંયોજકતા \(4\) છે, જ્યારે અન્ય તત્ત્વો \(d\) કક્ષકોની હાજરીને કારણે તેમની સહસંયોજકતા વિસ્તૃત કરી શકે છે. \((D)\) ભારે તત્ત્વો \(\mathrm{p} \pi-p \pi\) બંધ બનાવતા નથી. \((E)\) કાર્બન ઋણ ઓક્સિડેશન અવસ્થાઓ દર્શાવી શકે છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2024 Medium
- \(M ^{ n +}\) આયનના ત્રણ સંકીર્ણ \(((i),\)\(( ii)\) અને \(( iii ))\) નું સરળ શોષણ વર્ણપટ નીચે આપેલ છે; તેમના \(\lambda_{\max }\) મૂલ્યો અનુક્રમે \(A, B\) અને \(C\) તરીકે ચિહ્નિત થયેલ છે.સંકીર્ણ અને તેમના \(\lambda_{\max }\) મૂલ્યો વચ્ચે યોગ્ય મેચ છે \((i)\) \(\left[ M ( NCS )_{6}\right]^{(-6+ n )}\) \((ii)\) \(\left[ MF _{6}\right]^{(-6+ n )}\) \((iii)\) \(\left[ M \left( NH _{3}\right)_{6}\right]^{ n ^{+}}\)
JEE Mains 2020 Hard - સામાન્ય રીતે, આવર્તકોષ્ટકમાં સમૂહમાં નીચે જતા અનુક્રમે ઘટતા અને વધતા ગુણધર્મો જણાવો .JEE Mains 2019 Medium
More PYQs from JEE Mains
- \(96 \cos \frac{\pi}{33} \cos \frac{2 \pi}{33} \cos \frac{4 \pi}{33} \cos \frac{8 \pi}{33} \cos \frac{16 \pi}{33}=...............\)JEE Mains 2023 Medium
- બે ધાતુઓ \(A\) અને \(B\) ને \(350\,nm\) ના વિકિરણથી પ્રકાશિત કરવામાં આવે છે. ધાતુઓ \(A\) અને \(B\) નાં કાર્યવિધેયો અનુક્રમે \(4.8\,eV\) અને \(2.2\,eV\) હોય તો સાચો વિકલ્પ પસંદ કરો.JEE Mains 2023 Medium
- ધારો કે પરવલય \(y^{2}=6 x\) ના બિંદુ \(P\) આગળનો અભિલંબ એ બિંદુ \((5,-8)\) માંથી પસાર થાય છે.જો \(P\)બિંદુ આગળનો પરવલય સ્પર્શક તેની નિયામિકાને \(Q\) બિંદુ એ છેદે,તો આ બિંદુ \(Q\) નો \(y-\)યામ\(\dots\dots\dots\)છે.JEE Mains 2022 Medium
- આપેલ ક્ષણે, \(t= 0\), બે રેડિયોએક્ટિવ દ્રવ્યો \(A\) અને \(B\) ની એકિટવિટી સમાન છે. \(t\) સમય બાદ તેમની એક્ટિવિટીઓનો ગુણોત્તર \(\frac{R_B}{R_A}\) સમય \(t\) સાથે \(e^{-3t}\) વડે ક્ષય પામે છે. જો \(A\) નો અર્ધઆયુષ્યકાળ \(In2\) છે, તો \(B\) નો અર્ધઆયુષ્યકાળ ________ હશે.JEE Mains 2019 Hard
- \(f(x)=\frac{\log _{(x+1)}(x-2)}{e^{2 \log _e x}-(2 x+3)}, x \in R\) નો પ્રદેશ \(...........\) છે.JEE Mains 2023 Hard
- \(1\) \(J^o C^{-1}\) જેટલી અચળ ઉષ્માધારિતા \((heat\) \(capacity)\) ધરાવતા એક ઘન પદાર્થને ઉષ્માપ્રાપ્તિ સ્થાનના સંપર્કમાં નીનેની બે રીતે સંપર્ક લાવી ગરમ કરવામાં આવે છે. \((i)\) \( 2\) ઉષ્માપ્રાપ્તિ સ્થાનના શ્રેણીબદ્વ સંપર્કમાં એવી રીતે લાવવામાં આવે છે કે જેથી બંને પ્રાપ્તિસ્થાનો સરખા પ્રમાણમાં ઊર્જા પૂરી પાડે. \((ii)\) \(8\) ઉષ્માપ્રાપ્તિ સ્થાનના શ્રેણીબદ્વ સંપર્કમાં એવી રીતે લાવવામાં આવે છે કે જેથી દરેક પ્રાપ્તિસ્થાનો સરખા પ્રમાણમાં ઊર્જા પૂરી પાડે.આ બંને કિસ્સામાં પદાર્થને પ્રારંભિક \(100^o \) \(C\) તાપમાનથી અંતિમ \(200^o \) \(C\) તાપમાને લાવવામાં આવે છે.આ બંને કિસ્સા માટે પદાર્થની એન્ટ્રોપીમાં થતો ફેરફાર અનુક્રમે ________ થશે.JEE Mains 2015 Medium