JEE Mains · Chemistry · STD 12 - 5. Co-ordination chemistry
ગાંઠો ( ટયુમર) ની વૃદ્ધિને અંકુરામાં રાખવા નીચેનામાંથી ઉપયોગમાં લેવાતા સંયોજનો ને ઓળખો. \(A\) \(EDTA\) \(B\) \(Pt\)ના સવર્ગ સંયોજનો \(C\) \(D-\) પેનિસિલામાઈન \(D\) સીસપ્લેટીન નીચે આપેલા વિકલ્પોમાથી સાચો જવાબ પસંદ કરો.
- A ફકત \(B\) અને \(D\)
- B ફકત \(C\) અને \(D\)
- C ફકત \(A\) અને \(B\)
- D ફકત \(A\) અને \(C\)
Answer & Solution
Correct Answer
(A) ફકત \(B\) અને \(D\)
Step-by-step Solution
Detailed explanation
Cis - Platin is used in chemotherapy to inhibits the growth of tumors. ( \(\operatorname{cis}\left[ Pt \left( NH _3\right)_2 Cl _2\right]\) )
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેનામાંથી રંગહીન લેન્થેનોઇડ આયનોની સંખ્યા _______ છે. \(\mathrm{Eu}^{3+}, \mathrm{Lu}^{3+}, \mathrm{Nd}^{3+}, \mathrm{La}^{3+}, \mathrm{Sm}^{3+}\)JEE Mains 2024 Medium
- પ્રથમ ક્રમની વાયુ કલા પ્રક્રિયા \(A \rightarrow B + C\)
\(p_i =\) વાયુ A નું પ્રારંભિક દબાણ, \(p_t =\) સમય \(t\) એ પ્રક્રિયા મિશ્રણનું કુલ દબાણ
વેગ અચળાંક (\(k\)) માટેનું સૂત્ર છેJEE Mains 2026 Medium - કોના માટે તૃતીય આયનીકરણ એન્થાલ્પી સૌથી ઓછી હશે ?JEE Mains 2020 Medium
- \(298\text{ K}\) અને \(1\text{ bar}\) તાપમાને માપેલ મોલર ઉષ્માધારિતાનો સાચો ક્રમ છે:JEE Mains 2026 Medium
- પ્રક્રિયા \(\mathrm{A}(\mathrm{g}) \rightarrow 2 \mathrm{~B}(\mathrm{~g})+\mathrm{C}(\mathrm{g})\) એ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. તે શુદ્ધ A થી શરૂ કરવામાં આવી હતી.
t / min સિસ્ટમનું દબાણ
at time t / mm Hg10 160 ∞ 240
નીચેનામાંથી કયો વિકલ્પ ખોટો છે?JEE Mains 2025 Easy - ક્રમશઃ અર્ધ અને પૂર્ણત: ભરાયેલ \('f'\) કક્ષક ધરાવતા લેન્થોનોઈડ આયન યુગ્મો શોધો. [પરમાણુ ક્રમાંક \(Eu, \,63;\, Sm ,\, 62 ;\, Tm ,\, 69 ;\, Tb ,\, 65 \text {; Yb, 70; Dy, 66] }\)JEE Mains 2022 Easy
More PYQs from JEE Mains
- સૂચિ \(I\) સાથે સૂચિ \(II\) ને જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.સૂચિ \(I\) (Complexes) સૂચિ \(II\) (Hybridisation) \(A\) \(\left[ Ni ( CO )_4\right]\) \(I\) \(sp ^3\) \(B\) \(\left[ Cu \left( NH _3\right)_4\right]^{2+}\) \(II\) \(dsp^2\) \(C\) \(\left[ Fe \left( NH _3\right)_6\right]^{2+}\) \(III\) \(sp^3d^2\) \(D\) \(\left[ Fe \left( H _2 O \right)_6\right]^{2+}\) \(IV\) \(d^2sp^3\) JEE Mains 2023 Medium - ઘર્ષણરહિત સમક્ષિતિજ ટેબલ પર \(1 \,kg\) નો પદાર્થ સ્પ્રિંગ સાથે જોડેલો છે જે \(1\, Hz\) થી કંપન કરે છે. આપેલ સ્પ્રિંગ જેવી બીજી બે સ્પ્રિંગને સમાંતરમાં જોડીને \(8\, kg\) બ્લોક જોડીને તે જ ટેબલ પર મુક્તા તે કેટલા \(Hz\) થી કંપન ગતિ કરશે?JEE Mains 2017 Medium
- \( S _ {N} 1\) પ્રક્રિયાની પદ્ધતિ આ પ્રમાણે આપવામાં આવી છે \(R - X \rightarrow R ^{\oplus} X ^{\ominus} \rightarrow R ^{\oplus} \| X ^{\ominus} \stackrel{ Y^\ominus }{\rightarrow} R - Y + X ^{\ominus}\) Ion pair Solvent separated ion pair કોઈ વિદ્યાર્થી આપેલ પદ્ધતિના આધારે સામાન્ય લાક્ષણિકતાઓ આ રીતે લખે છે: \((a)\) પ્રક્રિયા નબળા કેન્દ્રાનુરાગી દ્વારા તરફેણમાં છે \((b)\) \(R^ \oplus\) સરળતાથી પ્રક્રિયા કરી મોટુ સંયોજન આપે છે \((c)\) પ્રક્રિયા રેસેમાઇઝેશન દ્વારા પૂર્ણ થાય છે \((d)\) પ્રક્રિયા બિન-ધ્રુવીય દ્રાવક દ્વારા તરફેણ કરવામાં આવે છે. કયા અવલોકનો યોગ્ય છે \(?\)JEE Mains 2020 Medium
- અહી \(S=\left\{(x, y) \in N \times N : 9(x-3)^{2}+16(y-4)^{2} \leq 144\right\}\) અને \(\quad T=\left\{(x, y) \in R \times R :(x-7)^{2}+(y-4)^{2} \leq 36\right\}\) હોય તો \(n ( S \cap T )\) ની કિમંત \(......\) થાય.JEE Mains 2022 Hard
- \({\tan ^{ - 1}}\left( {\frac{{\sin \,x - \cos \,x}}{{\sin \,x + \cos \,x}}} \right)\) નું \(\frac{x}{2}\) ની સાપેક્ષે વિકલન કરો કે જ્યાં \(\left( {x \in \left( {0,\frac{\pi }{2}} \right)} \right)\) છે .JEE Mains 2019 Hard
- \(\mathrm{Mg}\left|\mathrm{Mg}^{2+}(\mathrm{aq})\right|\left|\mathrm{Ag}^{+}(\mathrm{aq})\right| \mathrm{Ag}\) માટે સાચું નર્નસ્ટ સમીકરણ _______ છે.JEE Mains 2025 Easy