JEE Mains · Chemistry · STD 12 - 5. Co-ordination chemistry
યાદી-I ને યાદી-II સાથે જોડો.
| સૂચિ - I (સંકીર્ણ) | સૂચિ - II (પ્રાથમિક અને દ્વિતીયક સંયોજકતા) | |||
| (A) | [Co(en)2Cl2]Cl | (I) | 3 | 6 |
| (B) | [Pt(NH3)2Cl(NO2)] | (II) | 3 | 4 |
| (C) | Hg[Co(SCN)4] | (III) | 2 | 6 |
| (D) | [Mg(EDTA)]2- | (IV) | 2 | 4 |
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :
- A (A)-(III), (B)-(I), (C)-(II), (D)-(IV)
- B (A)-(I), (B)-(IV), (C)-(II), (D)-(III)
- C (A)-(I), (B)-(III), (C)-(II), (D)-(IV)
- D (A)-(II), (B)-(III), (C)-(IV), (D)-(I)
Answer & Solution
Correct Answer
(B) (A)-(I), (B)-(IV), (C)-(II), (D)-(III)
Step-by-step Solution
Detailed explanation
પ્રાથમિક સંયોજકતા \(=\) ઑક્સિડેશન અવસ્થા દ્વિતીયક સંયોજકતા \(=\) સવર્ગ આંક સંકુલ પ્રાથમિક સંયોજકતા દ્વિતીયક સંયોજકતા (A) [Co(en)2Cl2]Cl 3 6 (B) [Pt(NH3)2Cl(NO2)] 2 4 (C) Hg[Co(SCN)4] 3 4 (D) [Mg(EDTA)]2- 2 6
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- જ્યારે પ્રકાશની તરંગલંબાઇ \(248\, nm\) ધાતુની થ્રેશોલ્ડ ઊર્જા \(3.0 \,eV\) પર પડે છે,ત્યારે ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની દ-બ્રોગ્લીની તરંગલંબાઇ ............ \(\mathring A\) [ઉપયોગ કરો : \(\sqrt{3}=1.73, h =6.63 \times 10^{-34} Js\) \(m _{ e }=9.1 \times 10^{-31} kg ; c =3.0 \times 10^{8} ms ^{-1}\) \(\left.1 eV =1.6 \times 10^{-19} J \right]\)JEE Mains 2021 Hard
- \(I_{3}^{-}\)માં કેન્દ્રીય \(I\) અણુ પર ઇલેક્ટ્રોનની એયુગ્મિત જોડની સંખ્યા \(.......\) છે.
JEE Mains 2021 Medium - નીચે આપેલ સંયોજનના ઉત્કલન બિંદુનો વધતો ક્રમ કયો છે? \(\mathop {{C_2}{H_5}OH}\limits_{\left( I \right)} \) \(\mathop {{C_2}{H_5}Cl}\limits_{\left( {II} \right)} \) \(\mathop {{C_2}{H_5}C{H_3}}\limits_{\left( {III} \right)} \) \(\mathop {{C_2}{H_5}OC{H_3}}\limits_{\left( {IV} \right)} \)JEE Mains 2017 Hard
- નીચેના પૈકી ક્યાં ક્લોરો ઘટકનું બંધારણ \(dsp^2\) સંકરણને આધારે સમજાવી શકાય છે ?JEE Mains 2013 Hard
- હિન્સબર્ગના પ્રક્રિયક સાથે પ્રતિક્રિયા આપતા સંયોજનોની સંખ્યા _______ છે.
JEE Mains 2024 Hard - \(25\,^oC\) તાપમાને \(Fe(NH_4)_2(SO_4)_2\) ના \(0.10\, M\) દ્રાવણ માટે અવલોકેલુ અભિસરણ દબાણ \(10.8\, atm\) છે. તો વોન્ટ હોફ અવયવ \((i)\) ના અપેક્ષિત અને પ્રાયોગિક (અવલોકેલ) મૂલ્યો અનુક્રમે જણાવો. \((R\,= 0.082\, L\, atm\, k^{-1}\, mol^{-1})\)JEE Mains 2014 Hard
More PYQs from JEE Mains
- રેખા \(x + 2y = 1\) એ યામાક્ષોને બિંદુ \(A\) અને \(B\) આગળ છેદે છે જો વર્તુળ બિંદુ \(A, B\) અને ઉંગમબિંદુમાંથી પસાર થતું હોય તો બિંદુ \(A\) અને \(B\) થી વર્તુળના ઉંગમબિંદુ એ અંતરેલા સ્પર્શકના લંબઅંતરનો સરવાળો મેળવો.JEE Mains 2019 Hard
- વક્રો \(x+3y^2=0\) અને \(x+4y^2=1\) દ્વારા સીમાંકિત પ્રદેશનું ક્ષેત્રફળ બરાબર છે:JEE Mains 2026 Medium
- જો \(\sum_{ k =1}^{10} K ^{2}\left(10_{ C _{ K }}\right)^{2}=22000 L\) હોય તો \(L\) ની કિમંત \(.....\) થાય.JEE Mains 2022 Hard
- એક સમાન આવર્ત દોલકનો કંપ વિસ્તાર \(A\) અને આવર્તકાળ \(6 \pi\) સેકન્ડ છે. દોલનો તેના મધ્યસ્થાનથી શરૂ થાય છે તેમ ધારતાં, \(x=\mathrm{A}\) થી શરૂ કરી \(x=\frac{\sqrt{3}}{2} \mathrm{~A}\) સુધીનું અંતર કાપતા લાગતો સમય \(\frac{\pi}{x}, છ\), જ્યાં \(x=\) _______.JEE Mains 2024 Hard
- આપેલ અક્ષને અનુલક્ષીને શરૂઆતમાં સ્થિર પડેલા પદાર્થની જડત્વની ચાકમાત્રા \(1.5\, kg\, m^2\) છે.પદાર્થ પર ભ્રમણીય ગતિઊર્જા \(1200\, J\) કરવા માટે તેના પર \(20\, rad/s^2\) નો કોણીય પ્રવેગ તેની અક્ષ પર ....... \((\sec)\) સમય સુધી આપવો પડે.JEE Mains 2019 Medium
- લંબાઈ 1 m અને ત્રિજ્યા 4 cm ધરાવતો એક નળાકાર સળિયો ઊભો ગોઠવવામાં આવેલો છે. તેના ઉપરના છેડે \(10^5 \mathrm{~N}\) જેટલું કર્તન બળ લગાડવામાં આવે છે. ઉપરની ધારમાં અતિસૂક્ષ્મ સ્થાનાંતરને ધ્યાનમાં લેતા, સળિયાની અક્ષનું તેની મૂળ સ્થિતિમાંથી કોણીય સ્થાનાંતર \(\theta\) કેટલું હશે? (કર્તન મોડ્યુલસ, \(\left.\mathrm{G}=10^{10} \mathrm{~N} / \mathrm{m}^2\right)\))JEE Mains 2025 Medium