JEE Mains · Chemistry · STD 12 - 5. Co-ordination chemistry
\(\mathrm{Ni}^{2+}\) આયન અને ડાયમિથાઈલ ગ્લાયોક્ઝાઈમના સંકીર્ણમાં હાઈડ્રોજન \((\mathrm{H})\) પરમાણુઓની સંખ્યા ________ છે.
- A 10
- B 14
- C 18
- D 22
Answer & Solution
Correct Answer
(B) 14
Step-by-step Solution
Detailed explanation
\(\mathrm{Ni}^{2+}\) (dmg) સાથે \(\left[\mathrm{Ni}(\mathrm{dmg})_2\right]^{2+}\) સંકીર્ણ બનાવે છે, જેમાં દર્શાવ્યા મુજબ 2 H-બંધ હોય છે: H પરમાણુઓની સંખ્યા \(=14\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેના પૈકી ક્યુ સંયોજન મહતમ દ્વિધુવ ચાકમાત્રા દર્શાવશે ?
JEE Mains 2017 Hard - બેન્ઝિન ડાયઝોનિયમ નું \(Zn/HCl\) નું રીડકશન શું આપશે ?JEE Mains 2014 Medium
- સમૂહ \(15\)નું તત્વ, જે એક ધાતુ છે અને સમૂહ \(15\)ના હાઇડ્રાઇડ્સમાં પ્રબળ રિડ્યુસિંગ પાવર સાથે હાઇડ્રાઇડ બનાવે છે. તે તત્વ કયુ છે?JEE Mains 2021 Medium
- નીચે પૈકી ચક્રીય સંયોજનો ક્યા છે? \(\{\) ચિત્ર \(\}\) નીચેના વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો
JEE Mains 2021 Medium - સાચું વિધાન ઓળખો.JEE Mains 2016 Hard
- નીચે બે વિધાનો આપેલ છે :
વિધાન (I) : જળવિભાજનથી, ઓલિગોપેપ્ટાઈડ્સ ઓછી સંખ્યામાં \(\alpha\)-એમિનો ઍસિડ આપે છે જ્યારે પ્રોટીન વધુ સંખ્યામાં \(\beta\)-એમિનો ઍસિડ આપે છે.
વિધાન (II) : કુદરતી પ્રોટીન એસિડ દ્વારા વિકૃત થાય છે જે તંતુમય પ્રોટીનના પાણીમાં દ્રાવ્ય સ્વરૂપને તેમના પાણીમાં અદ્રાવ્ય સ્વરૂપમાં રૂપાંતરિત કરે છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય ઉત્તર પસંદ કરો :JEE Mains 2025 Medium
More PYQs from JEE Mains
- \(A , B\) અને \(C\) ના એક્ટિવિટીના આલેખ આપેલ છે,તો તેમના અર્ધઆયુ. \(T _{\frac{1}{2}}( A ): T _{\frac{1}{2}}( B ): T _{\frac{1}{2}}( C )\) નો ગુણોતર ?
JEE Mains 2020 Hard - નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન I : મોહરનો ક્ષાર ફક્ત ત્રણ પ્રકારના આયનો-ફેરસ, એમોનિયમ અને સલ્ફેટના બનેલા છે.
વિધાન II : જો ફેરસ, એમોનિયમ અને સલ્ફેટ આયનોની અનંત મંદતાએ મોલર વાહકતા અનુક્રમે \(\mathrm{x}_1, \mathrm{x}_2\) અને \(\mathrm{x}_3 \mathrm{~S} \mathrm{~cm}^2 \mathrm{~mol}^{-1}\) હોય, તો મોહરના ક્ષારના દ્રાવણની અનંત મંદતાએ મોલર વાહકતા \(\mathrm{x}_1+\mathrm{x}_2+2 \mathrm{x}_3\) દ્વારા અપાશે.
આપેલા વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2025 Medium - શ્રેણિકની સંખ્યા મેળવો કે જેની કક્ષા \(3 \times 3\) છે અને બધાજ ઘટકો \(0\) અથવા \(1\) હોય અને બધાજ ઘટકોનો સરવાળો અવિભાજ્ય સંખ્યા થાય.JEE Mains 2022 Hard
- ફોટોઇલેક્ટ્રિક અસરના પ્રયોગમાં જ્યારે \(250\, nm\) ના વિકિરણનો ઉપયોગ કરવામાં આવે ત્યારે ધાતુમાંથી ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન \(0.5\,V\) લાગુ પાડીને અટકાવી શકાય છે. તો ધાતુનું કાર્યવિધેય ............... \(\mathrm{eV}\) જણાવો.JEE Mains 2018 Hard
- અવરોધ \(R =\frac{ V }{ I },\) જ્યાં \(V =(50 \pm 2) \;V\) અને \(I=(20 \pm 0.2)\;A\) છે. \(R\) માં પ્રતિશત ત્રુટિ \(x \%\) છે. \(x\) નું મૂલ્ય નજીકના પૂર્ણાંકમાં કેટલું હશે?JEE Mains 2021 Medium
- \(100 \Omega\) પ્રતિઘાત ધરાવતું એક પ્રેરક, \(50 \Omega\) પ્રતિઘાત ધરાવતું એક કેપેસિટર અને \(50 \Omega\) અવરોધ ધરાવતો એક અવરોધક, એક 10 V, 50 Hz ના AC સ્ત્રોત સાથે શ્રેણીમાં જોડેલા છે. પરિપથ દ્વારા વ્યય થતો સરેરાશ પાવર ________ W છે.JEE Mains 2025 Easy