પ્રશ્નો
12 પ્રશ્નો12 માંથી 1–12 પ્રશ્નો
- 1. આપેલ રાસાયણિક પ્રતિક્રિયા ક્રમને ધ્યાનમાં લો : ઉત્પાદન \(A\) અને ઉત્પાદન \(B\) માં ઓક્સિજન પરમાણુઓની કુલ સંખ્યા _______ છે.
2024 મધ્યમ - (A) \(10\)
- (B) \(11\)
- (C) \(15\)
- (D) \(14\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (D)
પિક્રિક એસિડ ફીનોલને પહેલા સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરીને તૈયાર કરવામાં આવે છે, જે તેને ફીનોલ\(-2,4-\)ડાયસલ્ફોનિક એસિડમાં રૂપાંતરિત કરે છે અને પછી સાંદ્ર નાઈટ્રિક એસિડ સાથે પ્રક્રિયા કરીને \(2,4,6\) ટ્રાયનાઈટ્રોફીનોલ મેળવવામાં આવે છે. -
- (A) ક્વિનોલ
- (B) રિસોર્સિનોલ
- (C) કેટેકોલ
- (D) \(o-\) ક્રેસોલ
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (C)
\(IUPAC\) name : Benzene-\(1,2\)-diolCommon name : catechol

-
- (A) \(A\) સાચું છે પરંતુ \(R\) ખોટું છે.
- (B) \(A\) ખોટું છે પરંતુ \(R\) સાચું છે.
- (C) બંને \(A\) અને \(R\) સાચા છે અને \(R\) એ \(A\) ની સાચી સમજૂતી છે.
- (D) બંને \(A\) અને \(R\) સાચા છે પરંતુ \(R\) એ \(A\) ની સાચી સમજૂતી નથી.
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (A)
ફીનોલ ઇથેનોલ કરતાં વધુ એસિડિક છે કારણ કે ફીનોક્સાઇડનો સંયુગ્મ બેઇઝ ઇથોક્સાઇડ કરતાં વધુ સ્થિર છે. -
- (A) \(A\) ખોટું છે પરંતુ \(R\) સાચું છે.
- (B) \(A\) સાચું છે પરંતુ \(R\) ખોટું છે.
- (C) \(A\) અને \(R\) બંને સાચા છે અને \(R\) એ \(A\) ની સાચી સમજૂતી છે.
- (D) A અને \(R\) બંને સાચા છે પરંતુ \(R\) એ \(A\) ની સાચી સમજૂતી નથી
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (D)
NCERT મુજબ, વિધાન \((A)\) અને કારણ \((R)\) બંને સાચા છે, પરંતુ કારણ \((R)\) એ વિધાન \((A)\) ની સાચી સમજૂતી નથી. -
- (A) વિધાન \(I\) સાચું છે પરંતુ વિધાન \(II\) ખોટું છે.
- (B) વિધાન \(I\) અને વિધાન \(II\) બંને સાચા છે.
- (C) વિધાન \(I\) અને વિધાન \(II\) બંને ખોટા છે.
- (D) વિધાન \(I\) ખોટું છે પરંતુ વિધાન \(II\) સાચું છે.
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (D)
ફીનોલ એક અત્યંત સક્રિય સંયોજન છે જે કોઈપણ લુઈસ એસિડ વગર બ્રોમિન સાથે સીધું બ્રોમિનેશન કરી શકે છે. -
- (A) વિધાન (\(I\)) સાચું છે પણ વિધાન (\(II\)) ખોટું છે.
- (B) બંને વિધાન (\(I\)) અને વિધાન (\(II\)) સાચા છે.
- (C) બંને વિધાન (\(I\)) અને વિધાન (\(II\)) ખોટા છે.
- (D) વિધાન (\(I\)) ખોટું છે પણ વિધાન (\(II\)) સાચું છે.
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (A)
Acidic strength
Ethanol give lucas test after long time
Statement\((I)\) \(\rightarrow\) correct
Statement \((II)\) \(\rightarrow\) incorrect
-
- (A) વિધાન \(I\) ખોટું છે પણ વિધાન \(II\) સાયું છે.
- (B) બંને વિધાન \(I\) અને વિધાન \(II\) ખોટા છે.
- (C) વિધાન \(I\) સાચું છે પણ વિધાન \(II\) ખોટું છે.
- (D) બંને વિધાન \(I\) અને વિધાન \(II\) સાયા છે.
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (A)
picric acid\((2,4,6\) - trinitrophenol \()\)

-
- (A) \(\mathrm{C}_6 \mathrm{H}_5 \mathrm{CH}_2 \mathrm{OH}\)
- (B) \(\mathrm{C}_2 \mathrm{H}_5 \mathrm{OH}\)
- (C) \(\left(\mathrm{CH}_3\right)_3 \mathrm{COH}\)
- (D) \(\mathrm{C}_6 \mathrm{H}_5 \mathrm{OH}\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (D)
\(\mathrm{H}_2 \mathrm{O}\) કરતાં વધુ પ્રબળ \(ACID\)
-
- (A) થેલેઇન રંજક કસોટી
- (B) લ્યુકાસ કસોટી
- (C) ટોલેન્સ કસોટી
- (D) કાર્બાઇલએમાઇન કસોટી
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (A)
કાર્બાઇલએમાઇન કસોટી - પ્રાથમિક એમાઇન્સની ઓળખ
લ્યુકાસ કસોટી - \(1^{\circ}, 2^{\circ}\) અને \(3^{\circ}\) આલ્કોહોલ વચ્ચેનો ભેદ પારખવો
ટોલેન્સ કસોટી - આલ્ડીહાઇડ્સની ઓળખ
થેલેઇન રંજક કસોટી - ફિનોલની ઓળખ
ફિનોલને થેલિક એનહાઇડ્રાઇડ સાથે સાંદ્ર સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં ગરમ કરતા, ફિનોલ્ફ્થેલીન નામનું રંગહીન સંઘનન સંયોજન બને છે. આગળ મંદ સોડિયમ હાઇડ્રોક્સાઇડ દ્રાવણ સાથે પ્રક્રિયા કરતા, ફ્લોરેસિન નામનું ગુલાબી રંગનું ફ્લોરોસન્ટ સંયોજન આપે છે. જુદા જુદા ફિનોલિક સંયોજનો દ્વારા લાક્ષણિક રંગો ઉત્પન્ન થાય છે જે સફેદ પૃષ્ઠભૂમિ હેઠળ જોઈ શકાય છે. -
- (A) સેલિસિલિક એસિડ
- (B) બેન્ઝિ - \(1\), \(2\) - ડાયોલ
- (C) બેન્ઝન - \(1\), \(3\) - ડાયોલ
- (D) \(2\) - હાઈડ્રોકસી બેન્ઝાલ્ડીહાઈડ
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (D)
It is Reimer Tiemann Reaction
-
- (A) \(A-I\), \(B-II\), \(C-III\), \(D-IV\)
- (B) \(A-IV\), \(B-I\), \(C-II\), \(D-III\)
- (C) \(A-III\), \(B-IV\), \(C-I\), \(D-II\)
- (D) \(A-II\), \(B-I\), \(C-IV\), \(D-III\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (D)
ઇથેનોલ \(\rightarrow 15.9\)ફીનોલ \(\rightarrow 10\)
M-નાઇટ્રોફિનોલ \(\rightarrow 8.3\)
P-નાઇટ્રોફિનોલ \(\rightarrow 7.1\)
-
- (A) \((A)-(IV)\), \((B)-(I)\), \((C)-(III)\), \((D)-(II)\)
- (B) \((A)-(II)\), \((B)-(III)\), \((C)-(I)\), \((D)-(IV)\)
- (C) \((A)-(II)\), \((B)-(I)\), \((C)-(III)\), \((D)-(IV)\)
- (D) \((A)-(IV)\), \((B)-(III)\), \((C)-(I)\), \((D)-(II)\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (D)
A \(\rightarrow\) Kolbe Schmidt Reaction
B \(\rightarrow\) Reimer Tiemann Reaction
C \(\rightarrow\) Oxidation of phenol to p-benzoquinone
D \(\rightarrow \mathrm{PhOH}+\mathrm{NaOH} \rightarrow \mathrm{H}_2 \mathrm{O}+\mathrm{PhO}^{-}\)
આ પેજ પર આ ફિલ્ટર મુજબ કોઈ પ્રશ્ન નથી.
