JEE Mains · Chemistry · STD 12 - 7. Alcohol, phenol and ethers
નીચેના સંયોજનોમાંથી કયા એક મંદ \(\mathrm{NaOH}\) સાથે સરળતાથી પ્રતિક્રિયા આપશે?
- A \(\mathrm{C}_6 \mathrm{H}_5 \mathrm{CH}_2 \mathrm{OH}\)
- B \(\mathrm{C}_2 \mathrm{H}_5 \mathrm{OH}\)
- C \(\left(\mathrm{CH}_3\right)_3 \mathrm{COH}\)
- D \(\mathrm{C}_6 \mathrm{H}_5 \mathrm{OH}\)
Answer & Solution
Correct Answer
(D) \(\mathrm{C}_6 \mathrm{H}_5 \mathrm{OH}\)
Step-by-step Solution
Detailed explanation
\(\mathrm{H}_2 \mathrm{O}\) કરતાં વધુ પ્રબળ \(ACID\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(300 \mathrm{~K}\) પર \(\mathrm{N}_2 \mathrm{O}_{4(\mathrm{~g})} \rightleftarrows 2 \mathrm{NO}_{2(\mathrm{~g})}\), પ્રક્રિયા માટે \(\mathrm{Kp}_{\mathrm{p}}=\) \(0.492 \mathrm{~atm}\) છે. તે જ તાપમાન (સમાન તાપમાન) પર પ્રક્રિયા માટે \(\mathrm{K}_{\mathrm{c}}\) _______ \(\times 10^{-2}\) છે. (આપેલ: \(\mathrm{R}=0.082 \mathrm{~L} \mathrm{~atm} \mathrm{~mol}^{-1} \mathrm{~K}^{-1}\) )JEE Mains 2024 Hard
- સંકિર્ણ સંયોજનો \(\left[\mathrm{Co}\left(\mathrm{NH}_3\right)_5\left(\mathrm{H}_2 \mathrm{O}\right)\right]^{3+}\) (A),
\(\left[\mathrm{Co}\left(\mathrm{NH}_3\right)_6\right]^{3+}\) (B),
\(\left[\mathrm{Co}(\mathrm{CN})_6\right]^{3-}(\mathrm{C})\) અને \(\left[\mathrm{CoCl}\left(\mathrm{NH}_3\right)_5\right]^{2+}(\mathrm{D})\) નો શોષિત પ્રકાશની તરંગલંબાઈના સંદર્ભમાં સાચો ક્રમ ક્યો છે?JEE Mains 2025 Medium - નીચે ચાર સમઘટકીય સંયોજનો (P, Q, R, S) આપેલાં છે.

નીચે આપેલાં વિધાનોમાંથી સાચાં વિધાનો ઓળખો.
A. Q, R અને S, 2, 4 - DNP સાથે અવક્ષેપ આપશે.
B. P અને Q, બેયર કસોટી (Bayer's test) ધન આપશે.
C. Q અને R કાજળવાળી જ્યોત આપશે.
D. R અને S, \(I _2 / NaOH\) સાથે પીળા અવક્ષેપ આપશે.
E. Q એકલું ટોલેન્સ પ્રક્રિયક (Tollen's reagent) સાથે ચાંદી જમા કરશે.
સાચો વિકલ્પ પસંદ કરો.JEE Mains 2026 Easy - નીચે આપેલા પરિબળો ની સંખ્યા કે જે આયનિક બંધના ટકાવાર સહસંયોજક પ્રકૃતિ પર આસર કરે છે.તે \(.......\) છે. \(A\).ધન આયન ની ધ્રુવીકરણ શક્તિ (સામર્થ્ય) \(B\).ઋણ આયન ના વિચ્છેદ (વિકૃતિ) ની હદ (વિસ્તાર) \(C\).ઋણ આયન ની ધ્રુવીયતા \(D\). આયન ની ધ્રુવીકરણ શક્તિ (સામર્થ્ય)JEE Mains 2023 Medium
- \(\log _{10} K\) વિરુધ્ધ \(\frac{1}{T}\) નો આલેખ સીધી રેખા આપે છે. આંતછેદ અને ઢાળ અનુકમે શોધો. (જ્યાં K સંતુલન અચળાંક છે.)JEE Mains 2026 Hard
- \(W ( CO )_6\) અને \(Mn _2( CO )_{10}\) માં સેતુમય કાર્બોનિલ નો સરવાળો \(..........\) છે.JEE Mains 2023 Medium
More PYQs from JEE Mains
- નીચે બે વિધાનો આપેલા છે. જે પૈકી એકનું કથન \(A\) અને બીજાનું કારણ \(R\) તરીકે લેબલ કરવામાં આવે છે. કારણ \(A\) : પ્રકાશની તીવ્રતાના માપન માટે ફોટો ડાયોડને વિશેષમાં રીવર્સ બાયસ સ્થિતિમાં વાપરવામાં આવે છે. કારણ \(R : p-n\) જંકશન ડાયોડમાં ફોરવર્ડ બાયસ સ્થિતિમાં પ્રવાહનું મૂલ્ય રીવર્સ બાયસ સ્થિતિ કરતા વધારે હોય છે. ઉપરના કથનના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધ બેસતો જવાબ પસંદ કરો.JEE Mains 2023 Medium
- પ્રક્રિયાઓ \(\mathrm{A} \stackrel{700 \mathrm{K}}{\rightarrow}\) નીપજ \(\mathrm{A}\xrightarrow[\text { catalyst }]{500 \mathrm{K}} \) નીપજ ઉદીપક માટે જોવા મળે છે કે ઉદ્દીપકની હાજરીમાં \(\mathrm{E}_{\mathrm{a}}\) માં \(30 \;\mathrm{kJ} / \mathrm{mol}\) નો ઘટાડો થાય છે. જો વેગ બદલાય નહિ તો ઉદ્દીપિત પ્રક્રિયા માટે સક્રિયકરણ ઊર્જા ગણો. (પૂર્વધાતાંક અવયવ સમાન છે તેમ ધારો)JEE Mains 2020 Hard
- પ્રત્યેક \(\operatorname{arm} 10 \mathrm{~cm}\) લંબાઈનો વાહક તાર ABCDE, તેની સમતલને લંબરૂપે, \(\frac{1}{\sqrt{2}}\) ટેસ્લાના ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવેલો છે. જ્યારે વાહકને \(10 \mathrm{~cm} / \mathrm{s}\) ના અચળ વેગથી જમણી તરફ ખેંચવામાં આવે છે, ત્યારે બિંદુઓ A અને E વચ્ચે પ્રેરિત emf _____ mV છે.
JEE Mains 2025 Hard - પરવલય \(y^{2}=6 x\) ને એક સ્પર્શક દોરેલ છે, જે રેખા \(2 x+y=1\) ને લંબ છે. નીચેના માંથી ક્યું બિંદુ તેની પર આવેલું નથી ?JEE Mains 2021 Medium
- ધારોકે \(2 \hat{i}+2 \hat{j}-\hat{k}\) સાથે \(60^{\circ}\) નો ખૂણો તથા \(\hat{i}-\hat{k}\) સાથે \(45^{\circ}\) નો ખૂણો બનાવતો એકમ સદીશ \(\overrightarrow{\mathrm{C}}\) છે. તો \(\vec{C}+\left(\frac{-1}{2} \hat{i}+\frac{1}{3 \sqrt{2}} \hat{j}-\frac{\sqrt{2}}{3} \hat{k}\right)=\) ..........JEE Mains 2024 Hard
- એક તારનો અવરોધ \(0^{\circ} \mathrm{C}, 100^{\circ} \mathrm{C}\) અને \(t^{\circ} \mathrm{C}\) તાપમાને અનુક્રમે \(10 \Omega, 10.2 \Omega\) અને \(10.95 \Omega\) મળતો હોય છે. કેલ્વિન માપક્રમમાં તાપમાન \(t\) _______ છે.JEE Mains 2024 Hard