ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Chemistry · STD 12 - 7. Alcohol, phenol and ethers

નીચે બે વિધાનો આપેલા છે.
વિધાન (\(I\)) : \(p-\)નાઈટ્રોફિનોલ એ \(m\) અને \(o-\)નાઈટ્રોફિનોલ કરતાં વધારે એસિડિક છે.
વિધાન (\(II\)) : ઈથેનોલ લ્યુકાસ કસોટીમાં તરત જ (ત્વરિત) ઘૂંઘળાપણું આપશે.
ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો. :

  1. A વિધાન (\(I\)) સાચું છે પણ વિધાન (\(II\)) ખોટું છે.
  2. B બંને વિધાન (\(I\)) અને વિધાન (\(II\)) સાચા છે.
  3. C બંને વિધાન (\(I\)) અને વિધાન (\(II\)) ખોટા છે.
  4. D વિધાન (\(I\)) ખોટું છે પણ વિધાન (\(II\)) સાચું છે.
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) વિધાન (\(I\)) સાચું છે પણ વિધાન (\(II\)) ખોટું છે.

Step-by-step Solution

Detailed explanation

Acidic strength Ethanol give lucas test after long time Statement\((I)\) \(\rightarrow\) correct Statement \((II)\) \(\rightarrow\) incorrect
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app