JEE Mains · Chemistry · STD 12 - આલ્કોહૉલ, ફિનોલ અને ઇથર સંયોજનો
- JEE Mains 2024
- અઘરું
- MCQ
ફિનોલની સોડિયમ હાઈડ્રોકસાઈડની હાજરીમાં કલોરોફોમ સાથે પ્રક્રિયા કરતા, કે જેનું આગળ એસિડની હાજરીમાં જળ વિભાજન કરતાં _______ માં પરિણામે છે.
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(D) \(2\) - હાઈડ્રોકસી બેન્ઝાલ્ડીહાઈડ
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
It is Reimer Tiemann Reaction


Chemistry ના વધુ પ્રશ્નો
- સૂચિ \(I\) ને સૂચિ \(II\) સાથે જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:સૂચિ \(-I\)(ઘટકો) સૂચિ \(-II\) (ઇલેક્ટ્રોનિક સંરચના) \(A.\) \(N\) \(I.\) \([\mathrm{Ar}] 3 \mathrm{~d}^{10} 4 \mathrm{~s}^2 4 \mathrm{p}^5\) \(B.\) \(S\) \(II.\) \([\mathrm{Ne}] 3 \mathrm{~s}^2 3 \mathrm{p}^4\) \(C.\) \(Br\) \(III.\) \([\mathrm{He}] 2 \mathrm{~s}^2 2 \mathrm{p}^3\) \(D.\) \(Kr\) \(IV.\) \([\mathrm{Ar}] 3 \mathrm{~d}^{10} 4 \mathrm{~s}^2 4 \mathrm{p}^6\) JEE Mains 2024 મધ્યમ - ઇથાઇન વિશે ખોટું વિધાન _______ છે.JEE Mains 2024 મધ્યમ
- \(-20^{\circ} \mathrm{C}\) તાપમાને અને \(1 \mathrm{~atm}\) દબાણે, એક સિલિન્ડરમાં \(\mathrm{H}_2 . \mathrm{I}_2\) અને \(\mathrm{HI}\) ના સમાન સંખ્યામાં અણુઓ પ્રક્રિયા માટે ભરેલા છે: \(\mathrm{H}_2(\mathrm{~g})+\mathrm{I}_2(\mathrm{~g}) \rightleftharpoons 2 \mathrm{HI}(\mathrm{g})\). આ પ્રક્રિયા માટે \(\mathrm{K}_{\mathrm{p}}\) = \(\mathrm{x} \times 10^{-1}\) છે. \(\mathrm{x}=\) _______. [આપેલ છે: \(\mathrm{R}=0.082 \mathrm{~L} \mathrm{~atm} \mathrm{~K}^{-1} \mathrm{~mol}^{-1}\) ]JEE Mains 2024 મધ્યમ
- \(\mathrm{SO}_2, \mathrm{NF}_3, \mathrm{NH}_3, \mathrm{XeF}_2, \mathrm{ClF}_3\) અને \(\mathrm{SF}_4\) પૈકી, શૂન્યેતર દ્વિધ્રુવ ચાકમાત્રા અને મધ્યસ્થ પરમાણુ પર સૌથી વધુ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા ધરાવતા અણુનું સંકરણ _______ છે.JEE Mains 2025 સરળ
- \(\mathrm{BF}_3, \mathrm{PF}_3\) અને \(\mathrm{C} l \mathrm{F}_3\) માં બંધ કોણનો સાચો વધતો ક્રમ _______ છે.JEE Mains 2024 મધ્યમ
- ત્રણ તત્વો \(X , Y\) અને \(Z\) એ આવર્ત કોસ્ટક ના \(3^{ rd }\) આવર્ત માં છે . \(X\), \(Y\) અને \(Z\) ના ઓકસાઈડ અનુક્રમે બેઝિક , ઉભયગુણધર્મી અને એસિડિક છે \(X , Y\) અને \(Z\) નો સાચો આણ્વિય નંબર નો શું હશે ?JEE Mains 2020 સરળ
JEE Mains ના વધુ PYQ
- એક મોનોએટોમિક આદર્શ વાયુનું પ્રારંભિક દબાણ અને કદ અનુક્રમે \(P\) અને \(V\) છે. આ વાયુનું \(V_{final}=27V\) કદ સુધી થતા સમોષ્મી વિસ્તરણમાં આંતરિક ઊર્જામાં થતો ફેરફાર ________ J છે.JEE Mains 2026 મધ્યમ
- એક માણસ મહત્તમ \(136\,m\) શિરોલંબ ઊંચાઈ સુધી બોલ ફેકી શકે છે. સમાન બોલને મહત્તમ સમક્ષિતિજ કેટલા અંતર (\(m\) માં) સુધી ફેંકી શકે છે તે \(.....\,m\) છેJEE Mains 2023 મધ્યમ
- રેફ્રિજરેટરમાં કાર્નોટ એન્જિન \(250\, K\) અને \(300\, K\) વચ્ચે કાર્ય કરે છે.તે નીચા તાપમાનના સ્ત્રોતમાથી \(500\, cal\) ઉષ્મા મેળવે છે.તો રેફ્રિજરેટરમાં થતું કાર્ય ..... \(J\) હશે.JEE Mains 2018 મધ્યમ
- \(5\) મોલ \(AB_2\) નુ વજન \(125 \times 10^{-3}\,kg\) અને \(10\) મોલ \(A_2B_3\) નુ વજન \(300 \times 10^{-3}\,kg\) છે. \(A\) નુ મોલર દળ \((M_A)\) અને \(B\) નુ મોલર દળ \((M_B), kg\,mol^{-1}\) માં જણાવો.JEE Mains 2019 અઘરું
- ઘટક કે જેમાં \(N\) પરમાણુ \(sp\) સંકરણ ધરાવે છે, તે .......JEE Mains 2016 મધ્યમ
- એક વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર \(\overrightarrow{ B }= B _{0}\left(\frac{ x }{ a }\right) \,\hat{ k }\) વડે અપાય છે. \(d\) બાજુ ધરાવતાં એક ચોરસ ગાળાને તેની બાજુઓ \(x\) અને \(y\) અક્ષ પર રહે તેમ મૂકવામાં આવે છે. ગાળાને અચળ વેગ \(\overrightarrow{ v }= v _{0} \hat{ i }\) થી ગતિ કરાવવામાં આવે છે. ગાળામાં પ્રેરિત \(emf\) ....... હશે.
JEE Mains 2021 અઘરું