JEE Mains · Chemistry · STD 12 - આલ્કોહૉલ, ફિનોલ અને ઇથર સંયોજનો
- JEE Mains 2024
- અઘરું
- MCQ
સુચિ - \(I\) સાથે સુચિ - \(II\) ને જોડો. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(D) \((A)-(IV)\), \((B)-(III)\), \((C)-(I)\), \((D)-(II)\)
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
A \(\rightarrow\) Kolbe Schmidt Reaction
B \(\rightarrow\) Reimer Tiemann Reaction
C \(\rightarrow\) Oxidation of phenol to p-benzoquinone
D \(\rightarrow \mathrm{PhOH}+\mathrm{NaOH} \rightarrow \mathrm{H}_2 \mathrm{O}+\mathrm{PhO}^{-}\)

B \(\rightarrow\) Reimer Tiemann Reaction
C \(\rightarrow\) Oxidation of phenol to p-benzoquinone
D \(\rightarrow \mathrm{PhOH}+\mathrm{NaOH} \rightarrow \mathrm{H}_2 \mathrm{O}+\mathrm{PhO}^{-}\)

Chemistry ના વધુ પ્રશ્નો
- નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન (I) : આપેલ કક્ષા માટે, કુલ માન્ય કક્ષકો ની સંખ્યા \(\mathrm{n}^2\) દ્વારા આપવામાં આવે છે.
વિધાન (II) : કોઈપણ ઉપકક્ષા માટે, કક્ષકોનું અવકાશીય અભિવિન્યાસ શૂન્ય સહિત \(-l\) થી \(+l\) મૂલ્યો દ્વારા આપવામાં આવે છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2025 મધ્યમ - થાઇરોક્સિન, અંતઃસ્ત્રાવ નીચે આપેલ બંધારણ ધરાવે છે

થાઇરોક્સિનમાં આયોડિનની ટકાવારી ____ \(\%\) છે. (નજીકના પૂર્ણાંકમાં)
(આપેલ મોલર દળ \(\mathrm{g} \mathrm{mol}^{-1}\) માં \(\mathrm{C}: 12. \mathrm{H}: 1, \mathrm{O}: 16\), \(\mathrm{N}: 14, \mathrm{I}: 127)\)JEE Mains 2025 મધ્યમ - \(2.0\,g\) ના એક નમૂનો જે \(MnO _{2}\) ધરાવે છે તેને \(HCl\) સાથે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે \(Cl _{2}\) મુક્ત થાય છે. આ \(Cl _{2}\) વાયુને \(KI\)ના દ્રાવણમાં પસાર કરવામાં આવે છે અને મૂક્ત થયેલા આયોડિનના અનુમાપન માટે \(60.0\,mL \,0.1\,M\,Na _{2} S _{2} O _{3}\) ની જરૂર પડે છે તો નમૂનામાં \(MnO _{2}\) ની ટકાવારી \(\dots\dots\dots\) છે. (નજીકનો પૂર્ણાંકમાં) [પરમાણ્વીય દળ (\(u\)) \(Mn =55 ; Cl =35.5 ; O =16, I =127, Na =23, K =39, S =32]\)JEE Mains 2022 અઘરું
- નીચે બે વિધાનો આપેલા છે : વિધાન \(I :\) કાર્બોક્સિલિક એસિડ સાથે આલ્કોહોલનું એસ્ટરીકરણ એ કેન્દ્રાનુરાગી એસાઈલ વિસ્થાપન છે. વિધાન \(II :\) કાર્બોક્સિલિક એસિડમાં ઈલેક્ટ્રોન આકર્ષક (ખેંચનાર) સમૂહ એ એસ્ટરીકરણ પ્રક્રિયાનો વેગ વધારશે. ઉપરના વિધાનોના સંદર્ભંમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધ બેસતો જવાબ પસંદ કરો.JEE Mains 2022 મધ્યમ
- સૂચી \(- I\) અને સૂચી \(- II\) ને જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.સૂચી \(-I\) સૂચી \(-II\) \((a)\) \(\begin{array}{*{20}{c}}
{O\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,} \\
{||\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,} \\
{R - C - Cl \to R - CHO}
\end{array}\)\((i)\) \(Br _{2} / NaOH\) \((b)\) \(\begin{array}{*{20}{c}}
{R - C{H_2} - COOH \to R - CH - COOH} \\
{\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,|} \\
{\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,Cl}
\end{array}\)\((ii)\) \(H _{2} / Pd - BaSO _{4}\) \((c)\) \(\begin{array}{*{20}{c}}
{O\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,} \\
{||\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,} \\
{R - C - N{H_2} \to R - N{H_2}}
\end{array}\)\((iii)\) \(Zn ( Hg ) /\) સાંદ્ર. \(HCl\) \((d)\) \(\begin{array}{*{20}{c}}
{O\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,} \\
{||\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,} \\
{R - C - C{H_3} \to R - C{H_2} - C{H_3}}
\end{array}\)\((iv)\) \(Cl _{2}\) / લાલ \(P , H _{2} O\) JEE Mains 2021 સરળ - નીચેનામાંથી કયુ \(0.06 \, {M}\) જલીય દ્રાવણમાં સૌથી નીચુ ઠારબિંદુ ધરાવે છે?JEE Mains 2021 મધ્યમ
JEE Mains ના વધુ PYQ
- \(2\ kg\) ના એક પદાર્થ પર એક બળ એવી રીતે લગાડવામાં આવે છે કે તેની સ્થિતિને સમય વિધેય \(x=3t^2+5\) વડે આપવામાં આવે છે. પ્રથમ \(5\ s\) માં આ બળ વડે કેટલા .......... \(\mathrm{J}\) કાર્ય થશે?JEE Mains 2019 મધ્યમ
- લાયમન શ્રેણીની ન્યૂનતમ તરંગલંબાઈ 91 nm છે. પાશ્ચન અને બામર શ્રેણીની મહત્તમ તરંગલંબાઈઓનો તફાવત અંદાજે ________ nm છે.JEE Mains 2026 મધ્યમ
- તાપમાનના વધારા સાથે સ્થિતિસ્થાપકતતાનો યંગ મોડ્યુલસ _______.JEE Mains 2024 અઘરું
- આપેલ પરિપથ કયા લૉજિક ગેટ જેવુ કાર્ય કરે?
JEE Mains 2019 મધ્યમ - \(\ell\) લંબાઈની બાજુ ધરાવતી એક નાની ચોરસ લુપને, \(L\) લંબાઈની બાજુ ધરાવતી એક મોટી ચોરસ લુપની અંદર મૂકેલી છે. \(\left(\mathrm{L}=\ell^2\right)\) આ બંને લુપના કેન્દ્રો સંપાત થાય છે તથા બંને લુપ એક જ સમતલમાં છે. આપેલ તંત્રનું અન્યો અન્ય પ્રેરક્ત્વ \(\sqrt{\mathrm{x}} \times 10^{-7} \mathrm{H}\) હોય તો \(\mathrm{X}=\) _______.JEE Mains 2024 અઘરું
- એક ભારે લોખંડનો સળિયો, જેનું વજન \(\mathrm{W}\) છે, તેનો એક છેડો જમીન પર અને બીજો છેડો એક વ્યક્તિના ખભા પર છે. આ સળિયો સમક્ષિતિજ રેખા સાથે \(\theta\) ખૂણો બનાવે છે. વ્યક્તિ દ્વારા અનુભવાતું વજન _______ છે.JEE Mains 2024 અઘરું