JEE Mains · Chemistry · STD 12 - 7. Alcohol, phenol and ethers
બેન્ઝિન -\(1, 2\)- ડાયોલ નું સામાન્ય નામ _______ છે.
- A ક્વિનોલ
- B રિસોર્સિનોલ
- C કેટેકોલ
- D \(o-\) ક્રેસોલ
Answer & Solution
Correct Answer
(C) કેટેકોલ
Step-by-step Solution
Detailed explanation
\(IUPAC\) name : Benzene-\(1,2\)-diol Common name : catechol
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નિરપેક્ષ તાપમાન \(T\) એ એક રાસાયણિક પ્રક્રિયા માટે પ્રમાણિત પ્રક્રિયા ગીબ્સ ઊર્જા નીચે મુજબ આપી શકાય, \({\Delta _r}{G^o} = A - BT\) જ્યાં \(A\) અને \(B\) શૂન્ય સિવાયના અચળાંકો છે. આ પ્રક્રિયા માટે નીચે આપેલા માંથી કયું સાચું છે?JEE Mains 2019 Medium
- નીચે આપેલામાંથી કયું મિશ્રણ \(pH =9.25\) ધરાવતું બફર દ્રાવણ આપે છે?
આપેલ : \(pK _{ b }\left( NH _4 OH \right)=4.75\)JEE Mains 2026 Easy - સૂચિ - \(I\) સાથે સૂચિ - \(II\) ને જોડો. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
JEE Mains 2022 Medium - નીચે બે વિધાનો આપેલા છે: એકને કથન \(A\) વડે લેબલ કરેલ છે અને બીજાને કારણ \((R)\) વડે લેબલ કરેલ છે : કથન \(A\) : ફોટો ઈલેકટ્રીક અસરમાં,દેહલી આવૃત્તિ કરતા વધુ આવર્તનના પ્રકાશનો બીમ સપાટી પર અથડાતાની સાથે જ ધાતુની સપાટી પરથી ઇલેકટ્રોન ઉત્સર્જિત થાય છે. કારણ \(R\) : જ્યારે કોઈપણ ઊર્જાનો ફોટોન પરમાણુમાં ઇલેકટ્રોન પર અથડાય છે,ત્યારે ફોટોનમાંથી ઈલેકટ્રોનમાં ઊર્જાનું ટ્રાન્સફર (સ્થાનાંતર) થાય છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંંધ બેસતો જવાબ પસંદ કરો :JEE Mains 2023 Medium
- એક ધાતુ કલોરાઈડ કલોરીનના \(55.0 \%\) દળ થી (વજનથી) ધરાવે છે.\(STP\) પર ધાતુ કલોરાઈડની \(100\,mL\) બાષ્પ \(0.57\,g\) વજન ધરાવે છે.ધાતુ કલોરાઈડનું અણુસૂત્ર શોધો. (આપેલ : કલોરિનનું પરમાણ્વીય દળ \(35.5\,u\) છે.)JEE Mains 2023 Hard
- બે પ્રક્રિયાઓ \(A \xrightarrow{ k _1} B\) અને \(C \xrightarrow{ k _2} D\) ને ધ્યાનમાં લો. જો પ્રક્રિયા \(A \longrightarrow B\) નો વેગ અચળાંક \(\left( k _1\right)\) ને આપેલ સમીકરણ \(\log _{10} k=14.34-\frac{1.5 \times 10^4}{T / K}\) દ્વારા અભિવ્યક્ત (રજૂ) કરી શકાય અને \(C \longrightarrow D\) પ્રક્રિયા \(\left( Ea _2\right)\) ની સક્રિયકરણ શક્તિ \(A \longrightarrow B\) પ્રક્રિયા \(\left(E a_1\right)\) કરતાં \(\frac{1}{5}^{\text {th }}\) જેટલી હોય તો પછી \(\left( Ea _2\right)\) નું મૂલ્ય ________ \(kJ mol ^{-1}\) છે. (નજીકનો પૂર્ણાંક)JEE Mains 2026 Easy
More PYQs from JEE Mains
- ટ્રાન્સફોર્મર ગૂંચળામાં પ્રાથમિક ગૂચળું \(220V\) ac ઉદ્દગમ સાથે જોડેલ છે. ટ્રાન્સફોર્મરના પ્રાથમિક અને ગૌણ ગૂંચળાઓ અનુકમે \(100\) અને \(10\) છે. આકૃત્તિમાં દર્શાવ્યા અનુસાર ટ્રાન્સફોર્મરના ગૌણ ગૂંચળાને બે શ્રેણી અવરોધો સાથે જોડેલા છે. આઉટપુટ વોલ્ટેજ \(\left(\mathrm{V}_0\right)\) _______ થશે.
JEE Mains 2024 Hard - સમતલમાં વિદ્યુતચુંબકીય તરંગ માટે ચુંબકીયક્ષેત્ર \(\vec B = {B_0}\,\sin \,\left( {kx + \omega t} \right)\hat jT\) મુજબ આપવામાં આવે છે તો તેને અનુરૂપ વિદ્યુતક્ષેત્ર કેટલું થાય? જ્યાં \(c\) પ્રકાશનો વેગ છે.JEE Mains 2017 Medium
- \(300\,K\) તાપમાને, ઓકિસજન અણુઆની \(rms\) ઝડપ તેની વાયુ અવસ્થામાં સરેરાશ ઝડપ, કરતાં \(\sqrt{\frac{\alpha+5}{\alpha}}\) ગણી છે. \(\alpha\) નું મૂલ્ય \(............\) હશે. (\(\pi=\frac{22}{7}\) નો ઉપયોગ કરો.)JEE Mains 2023 Medium
- નીચે બે વિધાનો આપેલા છે. વિધાન \(I\) : હાઈડ્રોજન પરમાણુના બ્હોરના નમૂના પ્રમાણે આપેલ સ્થિર કક્ષામાંના ઇલેકટ્રોનનું કોણીય વેગમાન કવોન્ટિકૃત છે. વિધાન \(II\) : બ્હોરની કક્ષામાં ઈલેકટ્રોનની વિભાવના (સંકલ્પના), હાઈઝનબર્ગ અનિશ્વિતા સિદ્ધાંતનું ઉલ્લધન કરે છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2023 Medium
- નીચેનામાંથી સાચાં વિધાનો છે :
(A) \(\mathrm{Tl}^{3+}\) પ્રબળ ઑક્સિડેશનકર્તા છે.
(B) \(\mathrm{Al}^{3+}\) સરળતાથી રિડ્યુસ થતો નથી.
(C) \(\mathrm{Al}^{3+}\) અને \(\mathrm{Tl}^{3+}\) બંને દ્રાવણમાં ખૂબ જ સ્થાયી છે.
(D) \(\mathrm{Tl}^{+}\) એ \(\mathrm{Tl}^{3+}\) કરતાં વધુ સ્થાયી છે.
(E) \(\mathrm{Al}^{3+}\) અને \(\mathrm{Tl}^{+}\) અત્યંત સ્થાયી છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2025 Medium - પ્રક્રિયાની પ્રમાણભૂત એન્થાલ્પીના નીચેના કિસ્સાઓનો વિચાર કરો \(\left(\Delta \mathrm{H}_{\mathrm{r}}^{\circ}\right.\) in \(\left.\mathrm{kJ} \mathrm{mol}{ }^{-1}\right)\)
\(\mathrm{C}_2 \mathrm{H}_6(\mathrm{~g})+\frac{7}{2} \mathrm{O}_2(\mathrm{~g}) \rightarrow 2 \mathrm{CO}_2(\mathrm{~g})+3 \mathrm{H}_2 \mathrm{O}(\mathrm{l}) \Delta \mathrm{H}_1^{\circ}=-1550 \)
\( \mathrm{C} \text { (graphite) }+\mathrm{O}_2(\mathrm{~g}) \rightarrow \mathrm{CO}_2(\mathrm{~g}) \quad \Delta \mathrm{H}_2^{\circ}=-393.5 \)
\( \mathrm{H}_2(\mathrm{~g})+\frac{1}{2} \mathrm{O}_2(\mathrm{~g}) \rightarrow \mathrm{H}_2 \mathrm{O}(\mathrm{l}) \quad \Delta \mathrm{H}_3^{\circ}=-286\)
\(\Delta \mathrm{H}_{f \mathrm{C}_2 \mathrm{H}_6(\mathrm{~g})}^{\circ}\) નું મૂલ્ય _______ \(\mathrm{kJ} \mathrm{mol}{ }^{-1}\) (નજીકની પૂર્ણાંક સંખ્યા) છે.JEE Mains 2025 Hard