JEE Mains · Chemistry · STD 12 - 7. Alcohol, phenol and ethers
સુચિ \(I\) સાથે સુચિ \(II\) ને જોડો.
| List \(I\) (સંયોજન) | List \(II\) (\(Pk_a\) મૂલ્ય) |
| \(A\). ઈથેનોલ | \(I\). \(10.0\) |
| \(B\). ફિનોલ | \(II\). \(15.9\) |
| \(C\). \(m-\) નાઈટ્રોફિનોલ | \(III\). \(7.1\) |
| \(D\). \(p-\) નાઈટ્રોફિનોલ | \(IV\). \(8.3\) |
- A \(A-I\), \(B-II\), \(C-III\), \(D-IV\)
- B \(A-IV\), \(B-I\), \(C-II\), \(D-III\)
- C \(A-III\), \(B-IV\), \(C-I\), \(D-II\)
- D \(A-II\), \(B-I\), \(C-IV\), \(D-III\)
Answer & Solution
Correct Answer
(D) \(A-II\), \(B-I\), \(C-IV\), \(D-III\)
Step-by-step Solution
Detailed explanation
ઇથેનોલ \(\rightarrow 15.9\) ફીનોલ \(\rightarrow 10\) M-નાઇટ્રોફિનોલ \(\rightarrow 8.3\) P-નાઇટ્રોફિનોલ \(\rightarrow 7.1\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(1 \mathrm{~mol} \mathrm{H}_2 \mathrm{O}\) માંથી \(\mathrm{O}_2\) નાં ઓક્સિડેશન માટે જરૂરી વિદ્યુતનો જથ્થો કુલમ્બ માં _______ \(\times 10^5 \mathrm{C}\) છે.JEE Mains 2024 Hard
- \(O ^{2-}, N ^{3-}, F ^{-}, Mg ^{2+}, Na ^{+}\) અને \(Al ^{3+}\)ની આયનીય ત્રિજયાનો સાચો ક્રમ કયો છે?JEE Mains 2020 Hard
- ઝેનોન સંયોજન \('A'\) એ આંશિક જળવિભાજન પર \(XeO _{2} F _{2}\) આપે છે. સંયોજનમાં હાજર રહેલા અયુગ્મીત ઇલેક્ટ્રોન જોડની સંખ્યા.........JEE Mains 2021 Medium
- નીચેનામાંથી શું થાય છે જ્યારે \(\mathrm{NH}_4 \mathrm{OH}\) ધીમે ધીમે 1 M \(\mathrm{A}^{2+}\) અને \(1 \mathrm{MB}^{3+}\) આયનો ધરાવતા દ્રાવણમાં ઉમેરવામાં આવે છે?
આપેલ છે : 298 K તાપમાને \(\mathrm{K}_{\mathrm{sp}}\left[\mathrm{A}(\mathrm{OH})_2\right]=9 \times 10^{-10}\) અને \(\mathrm{K}_{\mathrm{sp}}\left[\mathrm{B}(\mathrm{OH})_3\right]=27 \times 10^{-18}\) .JEE Mains 2025 Medium - KI અને એસિડિક K2Cr2O7 વચ્ચેની પ્રક્રિયા દ્વારા બનતી અંતિમ નીપજમાં કોમિયમની ઓક્સિડેશન અવસ્થા શોધો.JEE Mains 2026 Medium
- ફોટોઇલેક્ટ્રિક અસરના પ્રયોગમાં જ્યારે \(250\, nm\) ના વિકિરણનો ઉપયોગ કરવામાં આવે ત્યારે ધાતુમાંથી ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન \(0.5\,V\) લાગુ પાડીને અટકાવી શકાય છે. તો ધાતુનું કાર્યવિધેય ............... \(\mathrm{eV}\) જણાવો.JEE Mains 2018 Hard
More PYQs from JEE Mains
- \(4\, \mu\, {F}\) કેપેસીટર પરના વિદ્યુતભારની (\(\mu {C}\) માં) ગણતરી કરો. બેટરીનો આંતરિક \(1\, \Omega\) છે
JEE Mains 2021 Hard - યાદી - I ને યાદી - II સાથે જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:યાદી - \(I\) (સંયોજન) યાદી - \(II\) (ઉપયોગ) \((A)\) કાર્બન ટેટ્રાક્લોરાઇડ \((I)\) પેઈન્ટ રીમુવર \((B)\) મિથિલિન ક્લોરાઇડ \((II)\) રેફ્રિજરેટર્સ અને એર કન્ડિશનર્સ \((C)\) DDT \((III)\) અગ્નિશામક \((D)\) ફ્રીઓન્સ \((IV)\) બિન-જૈવવિઘટનીય જંતુનાશક JEE Mains 2024 Hard - એક તક્તિ સપાટી ઉપર સરક્યા સિવાય ગબડે છે. તક્તિની ત્રિજ્યા \(R\) છે. \(t =0\) સમયે, તક્તિની સૌથી ઉપરનું બિંદુ (આકૃતિમાં દર્શાવ્યા અનુસાર) \(A\) છે. જ્યારે તક્તિ તેનું અર્ધ ભ્રમણ પૂર્ણ કરશે ત્યારે બિંદુ \(A\) નું તેની પ્રારંભિક સ્થિતિથી સ્થાનાંતર \(........\) થશે.
JEE Mains 2023 Medium - જો \(\alpha \hat{i}+10 \hat{j}+13 \hat{k}, 6 \hat{i}+11 \hat{j}+11 \hat{k}, \frac{9}{2} \hat{i}+\beta \hat{j}-8 \hat{k}\) સ્થાન સદિશો વાળા બિંદુુ સમરેખ હોય, તો \((19 \alpha-6 \beta)^2=.........\)JEE Mains 2023 Hard
- અહી સદીશ \(\vec{a}\) એ સદીશો \(\vec{b}=2 \hat{i}+\hat{j}+\hat{k}\) અને \(\vec{c}=\hat{i}-\hat{j}+\hat{k} .\) ને સમતલીય છે. જો \(\vec{a}\) એ \(\vec{d}=3 \vec{i}+2 \hat{j}+6 \hat{k}\), અને \(|\vec{a}|=\sqrt{10} .\) હોય તો \([\overrightarrow{\mathrm{a}} \overrightarrow{\mathrm{b}} \overrightarrow{\mathrm{c}}]+[\overrightarrow{\mathrm{a}} \overrightarrow{\mathrm{b}} \vec{d}]+[\overrightarrow{\mathrm{a}} \vec{c} \vec{d}]\) ની શક્ય કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- જો \(a+x=b+y=c+z+1,\) જ્યાં \(a, b, c, x, y, z\) એ શૂન્યેતર ભિન્ન વાસ્તવિક સંખ્યાઓ હોય તો \(\left|\begin{array}{lll}x & a+y & x+a \\ y & b+y & y+b \\ z & c+y & z+c\end{array}\right|\) ની કિમત શોધોJEE Mains 2020 Hard