ExamBro
ExamBro
વર્ષ JEE Mains · Chemistry · આલ્કોહૉલ, ફિનોલ અને ઇથર સંયોજનો

આલ્કોહૉલ, ફિનોલ અને ઇથર સંયોજનો JEE Mains 2025 PYQ in Gujarati, ઉકેલ સાથે

JEE Mains 2025 ના આલ્કોહૉલ, ફિનોલ અને ઇથર સંયોજનો ના 6 પ્રશ્નો, દરેક સાચા જવાબ અને પૂરા ઉકેલ સાથે.

6પ્રશ્નો
2025વર્ષ
મુશ્કેલી સ્તર
સરળ 17% મધ્યમ 67% અઘરું 17%

પ્રશ્નો

6 પ્રશ્નો

6 માંથી 1–6 પ્રશ્નો

    • (A) 11
    • (B) 12
    • (C) 13
    • (D) 14
    જવાબ અને ઉકેલ જુઓ

    સાચો જવાબ: (C)

    આ પ્રશ્નની આકૃતિ
    સંયોજન (S) ના 0.1 મોલનું વજન g માં
    = 0.1 \(\times\) સંયોજન (S) નું મોલર દળ
    = 0.1 \(\times\) 130 = 13 gm
    • (A) 20.44 g
    • (B) 4.0 g
    • (C) 6.0 g
    • (D) 10.22 g
    જવાબ અને ઉકેલ જુઓ

    સાચો જવાબ: (D)

    આ પ્રશ્નની આકૃતિ
    ફીનોલના મોલ = \(\frac{2}{94}=0.021\)
    \(\therefore\) બ્રોમિનના મોલ = \(0.021 \times 3=0.064\)
    \(\therefore\) બ્રોમિનનું દળ = \(0.064 \times 160=10.22 \mathrm{~g}\)
    • (A) વિધાન I અને વિધાન II બંને ખોટા છે
    • (B) વિધાન I અને વિધાન II બંને સાચા છે
    • (C) વિધાન I ખોટું છે પરંતુ વિધાન II સાચું છે
    • (D) વિધાન I સાચું છે પરંતુ વિધાન II ખોટું છે
    જવાબ અને ઉકેલ જુઓ

    સાચો જવાબ: (B)

    વિધાન I સાચું છે કારણ કે આલ્કોહોલ અને ફિનોલના ઉત્કલનબિંદુ C-પરમાણુઓની સંખ્યામાં વધારા સાથે વાન ડર વાલ્સ બળોમાં વધારો થવાને કારણે વધે છે.
    વિધાન II સાચું છે, કારણ કે આલ્કોહોલ અને ફિનોલમાં આંતરઆણ્વીય H-બંધન હોય છે તેથી ઇથર, હેલોઆલ્કેન જેવા સંયોજનોના અન્ય વર્ગની તુલનામાં તેમના ઉત્કલનબિંદુ ઊંચા હોય છે.
    • (A) વિધાન I ખોટું છે, પરંતુ વિધાન II સાચું છે
    • (B) વિધાન I અને વિધાન II બંને ખોટા છે
    • (C) વિધાન I સાચું છે, પરંતુ વિધાન II ખોટું છે
    • (D) વિધાન I અને વિધાન II બંને સાચા છે
    જવાબ અને ઉકેલ જુઓ

    સાચો જવાબ: (D)

    વિધાન I : - વિધાન I સાચું છે કારણ કે આપેલા બંને ઈથર પાણીમાં દ્રાવ્ય છે \(\rightarrow\) ડાયઈથાઈલ ઈથર અને બ્યુટાન-1-ઓલ લગભગ સમાન હદ સુધી (એટલે કે, 100 ml પાણી દીઠ 7.5 અને 9 gm) પાણીમાં મિશ્રણીય છે, જે H-બંધનને કારણે છે. વિધાન II : - વિધાન II પણ સાચું છે કારણ કે સોડિયમ ધાતુનો ઉપયોગ ઇથાઈલ આલ્કોહોલ સાથે થતો નથી કારણ કે ઇથાઈલ આલ્કોહોલ સાથે \(\mathrm{H}_2\) વાયુ મુક્ત થાય છે.
    • (A) (B) અને (D) જ
    • (B) (A) અને (C) જ
    • (C) (A), (B) અને (C) જ
    • (D) (A) અને (B) જ
    જવાબ અને ઉકેલ જુઓ

    સાચો જવાબ: (D)

    આ પ્રશ્નની આકૃતિ
    આંતરાણ્વિય હાઈડ્રોજન બંધને કારણે બાષ્પશીલ છે.
    • (A) (A)-(II), (B)-(III), (C)-(I), (D)-(IV)
    • (B) (A)-(III), (B)-(IV), (C)-(II), (D)-(I)
    • (C) (A)-(IV), (B)-(III), (C)-(II), (D)-(I)
    • (D) (A)-(IV), (B)-(III), (C)-(I), (D)-(II)
    જવાબ અને ઉકેલ જુઓ

    સાચો જવાબ: (C)

    એરોમેટિક હેલાઈડ ઊંચા તાપમાને કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા આપે છે અથવા \(-\mathrm{I} /-\) M સમૂહની હાજરીમાં નીચા તાપમાને પણ પ્રક્રિયાનો દર ઊંચો હોય છે.
    A-IV
    B-III
    C-II
    D-I

અન્ય વર્ષ

વધુ PYQ